gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજકોટમાં મહિલાઓ પણ છરી રાખતી થઇ, પાડોશીને ઘા ઝીંક્યો | Women in Rajkot also started carrying knives…

G METRO NEWS by G METRO NEWS
October 13, 2025
in GUJARAT
0 0
0
રાજકોટમાં મહિલાઓ પણ છરી રાખતી થઇ, પાડોશીને ઘા ઝીંક્યો | Women in Rajkot also started carrying knives…
0
VIEWS
Share on FacebookShare on Twitter

કોઠારિયા સોલવન્ટ વિસ્તારમાં બનેલી ઘટના

પતિ પાડોશી યુવાન સાથે ફરતો હતો જે નહીં ગમતાં પાડોશી યુવાનના પિતા ઉપર છરીથી હુમલો કર્યો

રાજકોટ: શહેરમાં માથાભારે, લુખ્ખા તત્વો અને ગુનેગારો જ નહીં પરંતુ હવે મહિલાઓ પણ છરી રાખતી થઇ ગઇ છે. કોઠારિયા સોલવન્ટ પાસે રૂડાના  ત્રણ માળિયા ક્વાર્ટરમાં રહેતા અબ્દુલ હુસેનભાઇ ઠેબા (ઉ.વ.૫૦) ઉપર તેના પાડોશમાં રહેતી ડીમ્પલ, તેના પતિ કમલેશ અને અજાણ્યા શખ્સે છરી વડે હુમલો કર્યો હતો. આજી ડેમ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ફરિયાદમાં અબ્દુલભાઈએ જણાવ્યું છે કે ગઇકાલે બપોરે પત્ની સાથે બેંકના કામે જતા હતા ત્યારે ઘર નજીકના સર્વિસ રોડ પર ડીમ્પલ અને તેનો પતિ કમલેશ એક્ટીવામાં ધસી આવ્યા હતા. આવીને તેની પત્નીને બેફામ ગાળો ભાંડી હતી. તેની પત્ની સમજાવવા જતાં ડીમ્પલ વધુ ઉશ્કેરાઇ હતી. એટલું જ નહીં તેની સાથે ઝપાઝપી શરૂ કરી દીધી હતી. તે સાથે જ તેના પતિએ તેને પકડી લીધા બાદ ડીમ્પલે તેના પેન્ટના નેફામાથી છરી કાઢી, ડાબા ખભ્ભાના ભાગે એક ઘા ઝીંકી દીધો હતો.

જેથી તે પડી જતાં અજાણ્યો શખ્સ ધસી આવ્યો હતો. જેણે લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો. તેની પત્ની વચ્ચે પડી હતી. સાથોસાથ મારા પતિને બચાવો…બચાવો તેવી બૂમો પણ પાડી હતી. જે સાંભળી તેનો મોટો પુત્ર અમિત દોડી આવ્યો હતો. જેણે વચ્ચે પડી તેને છોડાવ્યો હતો. આસપાસના લોકો ભેગા થઇ જતાં ત્રણેય આરોપીઓ જતા રહ્યા હતાં. 

૧૦૮માં તેને સિવિલ ખસેડાયો હતો. તેનો નાનો પુત્ર સમીર ડીમ્પલના પતિનો મિત્ર છે. બંને સાથે ફરે છે. તેના ઘરે પણ ડીમ્પલનો પતિ અવરજવર કરતો હતો. જે ડીમ્પલને ગમતું ન હોવાથી આ મુદ્દે અગાઉ તેના નાના પુત્ર સાથે બોલાચાલી પણ કરી હતી. આ બાબતનો ખાર રાખી તેની ઉપર હુમલો કર્યો હતો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…
GUJARAT

ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…

July 7, 2026
ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …
GUJARAT

ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …

July 7, 2026
રાજકોટમાં AD Estateના ભવ્ય કાર્યાલયનો શુભ પ્રારંભ; મહાનુભાવો, ઉદ્યોગપતિઓ અને અગ્રણીઓ રહ્યા સાક્ષી
GUJARAT

રાજકોટમાં AD Estateના ભવ્ય કાર્યાલયનો શુભ પ્રારંભ; મહાનુભાવો, ઉદ્યોગપતિઓ અને અગ્રણીઓ રહ્યા સાક્ષી

July 6, 2026
Next Post
ઇન્ટાગ્રામમાં બંદૂક સાથે ફોટો, વીડિયો મુકનાર શખ્સ ઝડપાયો | Man arrested for posting photos videos wi…

ઇન્ટાગ્રામમાં બંદૂક સાથે ફોટો, વીડિયો મુકનાર શખ્સ ઝડપાયો | Man arrested for posting photos videos wi...

યુવતીઓએ રાત્રે બહાર ન નીકળવું રેપ મુદ્દે મમતાના નિવેદનથી વિવાદ

યુવતીઓએ રાત્રે બહાર ન નીકળવું રેપ મુદ્દે મમતાના નિવેદનથી વિવાદ

નડિયાદમાં એસસી-એસટી સેલનો આર્મ એએસઆઈ 4 લાખની લાંચ લેતા ઝડપાયો | SC ST cell’s arm ASI caught taking b…

નડિયાદમાં એસસી-એસટી સેલનો આર્મ એએસઆઈ 4 લાખની લાંચ લેતા ઝડપાયો | SC ST cell's arm ASI caught taking b...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અંબાજી – શ્રી શ્યામ બાબા ની ” નિશાન ( ધજા ) યાત્રા શકિત દ્ગારા નીકળી

અંબાજીમાં બાબા શ્યામની ભવ્ય શોભાયાત્રા નીકળી

3 months ago
જામજોધપુર નજીક સમાણા રોડ પર કાર અને બાઈક વચ્ચેના અકસ્માતમાં બાઈક સવાર નરમાણા ગામના યુવાનનું કરુણ મૃત…

જામજોધપુર નજીક સમાણા રોડ પર કાર અને બાઈક વચ્ચેના અકસ્માતમાં બાઈક સવાર નરમાણા ગામના યુવાનનું કરુણ મૃત…

2 months ago
લેફ્ટના છેલ્લા કિલ્લામાં પડવા લાગી તિરાડ? સબરીમાલા મંદિરમાં સોનાની ચોરીનો કેસ ભારે પડ્યો! | Sabarima…

લેફ્ટના છેલ્લા કિલ્લામાં પડવા લાગી તિરાડ? સબરીમાલા મંદિરમાં સોનાની ચોરીનો કેસ ભારે પડ્યો! | Sabarima…

7 months ago
તાપી-નર્મદામાં રેડ એલર્ટ, 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, બે કલાકમાં 5 તાલુકામાં ધડબડાટી | Gujarat R…

તાપી-નર્મદામાં રેડ એલર્ટ, 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, બે કલાકમાં 5 તાલુકામાં ધડબડાટી | Gujarat R…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News