gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કન્સટ્રક્શન સાઇટ પરથી નીચે પટકાયેલા બે શ્રમજીવીના મોત | Two workers died after falling from construc…

G METRO NEWS by G METRO NEWS
October 14, 2025
in GUJARAT
0 0
0
કન્સટ્રક્શન સાઇટ પરથી નીચે પટકાયેલા બે શ્રમજીવીના મોત | Two workers died after falling from construc…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,લક્ષ્મીપુરા અને ખોડિયાર નગરની કન્સટ્રક્શન સાઇટ પરથી નીચે પટકાતા બે શ્રમજીવીઓના મોત થયા છે. જ્યારે તરસાલીમાં અગાશી પરથી નીચે પટકાયેલા વૃદ્ધનું મોત થયું છે. 

અન્ય એક બનાવની વિગત એવી છે કે,  મૂળ યુ.પી.ના અને હાલ તરસાલી વિસ્તારમાં રહેતો  મુન્નાભાઈ બિશન ( ઉં.વ.૨૬)  ઉડેરા ખાતે નવી બંધાતી સિધ્ધેશ્વર હોલીઓક સાઈટ પર કામ કરતા હતા. તે દરમિયાન તેઓ ત્રીજા માળેથી નીચે  પટકાતા બીજા માળે પટકાયા હતા. તેઓને ગંભીર ઇજા થતા સારવાર માટે સયાજી હોસ્પિટલમા ખસેડાયા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. જે અંગે જવાહરનગર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય એક બનાવની વિગત એવી છે કે, મૂળ આણંદના અને હાલ ખોડિયારનગર વિસ્તારમાં નવી બંધાતી કાન્હવા આરૃશી હાઈટ્સ પર લેબર કામ કરતો  ભોલા મફતભાઈ સોલંકી (ઉં.વ.૨૫)  આજે સવારે ચોથા માળે લઘુશંકા કરવા માટે ગયા હતા. ત્યાંથી  તેઓ નીચે પડતા ગંભીર ઇજા થતા સાથે કામ કરતા અન્ય શ્રમજીવીઓ તેઓને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. પરંતુ, તેઓનો જીવ બચી શક્યો નહતો. જે અંગે વારસિયા પોલીસે તપાસ હાથ ધરી છે.

તરસાલી વુડાના મકાનમાં મકાનમાં પરિવાર સાથે રહેતા શ્રમજીવી  દેવુભાઈ કેસરીસિંગ ચૌહાણ (ઉં.વ.૭૮)  રવિવારે રાત્રે  જમીને  અગાશી પર ગયા હતા. જ્યાંથી તેઓ નીચે પટકાતા ગંભીર ઇજા થતા તેઓનું મોત થયું હતું. જે અંગે મકરપુરા પોલીસે તપાસ હાથ ધરી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અકોટામાં ડ્રેનેજની સફાઇ કામગીરી દરમિયાન શ્રમજીવીનું મોત | Worker dies during drainage cleaning work …
GUJARAT

May 17, 2026
વીડિયો બતાવવાના મુદ્દે જાનથી મારી નાખવાની ધમકી

શિનોરના હની ટ્રેપ કેસમાં મનિષા અને અહેમદને ૮ દિવસના રિમાન્ડ ઃ અક્ષયની ધરપકડ | hanitrep case one more…

Next Post
વાણિજ્યિક બેંકો દ્વારા CBDC દ્વારા ટ્રેડ કરવા માટે ટેકનોલોજી વિકસાવાશે | Technology will be develope…

વાણિજ્યિક બેંકો દ્વારા CBDC દ્વારા ટ્રેડ કરવા માટે ટેકનોલોજી વિકસાવાશે | Technology will be develope...

ટેરિફ વોર વચ્ચે ચીનની નિકાસમાં ગયા મહિને આઠ ટકાનો વધારો | China’s exports rose 8 percent last month …

ટેરિફ વોર વચ્ચે ચીનની નિકાસમાં ગયા મહિને આઠ ટકાનો વધારો | China's exports rose 8 percent last month ...

સપ્ટેમ્બરમાં રીટેલ ફુગાવો ઘટીને 1.54 ટકા : આઠ વર્ષનાં તળિયે | Retail inflation falls to 1 54% in Sep…

સપ્ટેમ્બરમાં રીટેલ ફુગાવો ઘટીને 1.54 ટકા : આઠ વર્ષનાં તળિયે | Retail inflation falls to 1 54% in Sep...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પતિએ માથામાં પાવડો અને ઇંટના ઘા મારી પત્નીની હત્યા કરી | Pwúlúwan we a nieló pwúlúwan we ren an wich…

5 months ago
વડોદરા: શહેરમાં મતદાર યાદીમાંથી કમી થયેલાના નામ સાથે કોંગ્રેસ દ્વારા રજૂઆત | Vadodara: Congress subm…

3 months ago
‘6 મહિનામાં પેટ્રોલ ગાડીઓ જેટલી કિંમતે વેચાશે ઈલેક્ટ્રિક વ્હિકલ…’ નીતિન ગડકરીની મોટી જાહેરાત

1 year ago
ડેટા સેન્ટર દ્વારા પ્રસાદ વિતરણ, ડોનેશન, ભાદરવી પૂનમ મહામેળાની નોંધણી પ્રક્રિયા જેવી યાત્રિકલક્ષી સુ…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News