gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કપડવંજના તૈયબપુરાથી નાની ઝેરનો રોડ દોઢ વર્ષ વિતવા છતાં અધૂરો | The road from Taiyabpura to Nani Zer …

G METRO NEWS by G METRO NEWS
March 31, 2025
in GUJARAT
0 0
0
કપડવંજના તૈયબપુરાથી નાની ઝેરનો રોડ દોઢ વર્ષ વિતવા છતાં અધૂરો | The road from Taiyabpura to Nani Zer …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– એલ.જી. ચૌધરીને 17.42 કરોડમાં કામ સોંપાયેલું

કપડવંજ : કપડવંજ તાલુકાના તૈયબપુરાથી નાની ઝેર સુધી આઠ ગ્રામ પંચાયતના રોડનું કામ દોઢ વર્ષ થવા છતાં અધૂરું છે. ડામરનો રોડ બન્યાવ્યો છે પરંતુ, વચ્ચે આરસીસી રોડના ટુકડાવાળો રોડ હજી તૈયાર કરાયો નથી. ત્યારે સત્વરે રોડ બનાવવા માંગણી ઉઠી છે.

કપડવંજ તાલુકાના તૈયબપુરાથી નાની ઝેર સુધી આઠ ગ્રામ પંચાયતના ૧૮.૫ કિ.મી.ના રોડનું કામ ઈજારેદાર એલ.જી. ચૌધરીને રૂા. ૧૭.૪૨ કરોડના ટેન્ડરથી સોંપાયું હતું. રોડની સમય મર્યાદા ૧૧ મહિના એટલે કે તા. ૩૦-૧૦-૨૦૨૩ નક્કી કરવામાં આવી હતી. પરંતુ, રોડના કામમાં પેટા કોન્ટ્રાક્ટર તરીકે સંકળાયેલા કનુભાઈ પટેલનું રોડના બિલની લેવડદેવડ બાબતે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધા બાદ રોડનું કામ અટક્યું હતું. ત્યારે ડામરના નવનિર્મિત રોડ ઉપર તૈયબપુરા, જગડુપુર, પીરોજપુર, લાડુજીના મુવાડા, વઘાસ, નાની ઝેર સુધીના અંદાજે ૬ કિ.મી. આરસીસી રોડના ટુકડાવાળો રોડ હજી પણ તૈયાર કરવામાં આવ્યો નથી. રોડ અધૂરો હોવાથી વાહન પસાર થાય ત્યારે ધૂળ ઉડી રહી હોવાથી સામેનું વાહન દેખાતું નથી. રોડની ધારો ઉપર પુરતું પુરાણ પણ કરાયું નથી. ડામરના રોડ પર સફેદ પટ્ટા પણ નહીં દારવાના લીધે અકસ્માત સર્જાવાનો ભય રહેલો છે. ત્યારે વહેલી તકે અધૂરો રોડ પૂર્ણ કરાય તેવી લોકોની માંગણી છે. 

અઠવાડિયામાં કામ શરૂ થઈ જશે  નાયબ કાર્યપાલક ઈજનેર

આ અંગે માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર સુનિલભાઈ કિશોરીએ જણાવ્યું હતું કે, અઠવાડિયામાં કામ શરૂ થઈ જશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગર મંડળના ચાર કર્મચારીઓને ડીઆરએમ સંરક્ષા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા સતર્કતા, ફરજનિષ્ઠા અન…
GUJARAT

June 29, 2026
AAP દ્વારા કિસાન સેલ પ્રદેશ પ્રમુખ પદે પ્રવિણ રામની નિમણુક

PSYCHOLOGICAL THRILLER ‘NAVYA CHAKRA: PSYCON WORLD’ HOSTS STAR-STUDDED PRESS SCREENING IN MUMBAI AHE…

Next Post
અજાણ્યા વાહનની ટક્કરે યુવાનનું સારવાર વખતે મોત | Youth dies during treatment after being hit by unkn…

અજાણ્યા વાહનની ટક્કરે યુવાનનું સારવાર વખતે મોત | Youth dies during treatment after being hit by unkn...

ખંભાત શહેરમાંથી 4 શખ્સો જુગાર રમતા ઝડપાયા | 4 people caught gambling in Khambhat city

ત્રાપજ નજીક અકસ્માતમાં 1 નું મોત, 1 ગંભીર રીતે ઈજાગ્રસ્ત | 1 dead 1 seriously injured in accident ne…

ત્રાપજ નજીક અકસ્માતમાં 1 નું મોત, 1 ગંભીર રીતે ઈજાગ્રસ્ત | 1 dead 1 seriously injured in accident ne...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાત ડ્રગ્સનું લેન્ડિંગ હબ: અબજો રૂપિયાનું ડ્રગ્સ પકડાય છે પણ માફિયા કેમ પકડાતા નથી? | Why are dru…

1 year ago
વિદેશ મંત્રાલયની ભારતીયોને ચેતવણી, ચીનની મુસાફરી સમયે સાવધાની રાખજો, જાણો શું છે મામલો | India slams…

7 months ago
જામનગર નજીક જુનાનાગના ગામની સીમમાં હિટાચી મશીનમાંથી બેટરીની ચોરી કરનાર બે શખ્સો ઝડપાયા | Two men arr…

5 months ago
બોક્સિંગ ટુર્નામેન્ટમાં વડોદરાના વંશીલ પટેલે સિલ્વર મેડલ જીત્યો | Vadodara’s Vansheel Patel wins sil…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News