gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં કમોસમી ભારે વરસાદમાં પણ છાણી-બાજવા ગરનાળુ ભરાઈ જતા લોકોને મુશ્કેલી | people are facing pro…

G METRO NEWS by G METRO NEWS
October 28, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં કમોસમી ભારે વરસાદમાં પણ છાણી-બાજવા ગરનાળુ ભરાઈ જતા લોકોને મુશ્કેલી | people are facing pro…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરામાં છાણી-બાજવા રોડ પર બાજવા રેલવે ગરનાળુ દર ચોમાસામાં વરસાદી પાણીથી ભરાઈ જતા મુશ્કેલી સર્જી દે છે. ચોમાસુ તો ઠીક પરંતુ કમોસમી વરસાદમાં પણ ગરનાળુ માથાનો દુખાવો બને છે. સોમવારે રાત્રે ભારે વરસાદ ખાબકતા ગરનાળુ છલોછલ ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા, એમાં પણ બાઈક લઈને પસાર થતાં બે યુવક પાણીમાં ખાબકયા હતા, તેવું જાણવા મળ્યું છે. વોર્ડ એકના કોંગ્રેસના કોર્પોરેટરના કહેવા મુજબ જ્યાં સુધી આ ગરનાળા ઉપર ઓવરબ્રિજ નહીં બને ત્યાં સુધી વરસાદની પરિસ્થિતિમાં આ સમસ્યા રહેવાની જ છે. ગઈ રાત્રે વરસાદથી ગરનાળુ ભરાયા બાદ આજે સવારે પંપ ચાલુ કરીને પાણીનો નિકાલ કરવાનું કામ કરતા પાણી ઉતર્યા હતા. ગરનાળામાં પાણી ભરાતા છાણીથી બાજવા, ઉંડેરા, કરોડીયા, જીએસએફસી બાજુ વગેરે સ્થળે જવાનો વ્યવહાર બંધ થઈ જાય છે. જેથી લોકોને ફરીને જવાનો વારો આવે છે. છેલ્લા પાંચ વર્ષથી આ મુદ્દે રજૂઆત કરવામાં આવે છે. પાણી ઉલેચવા માટે પંપ ચાલુ કરીને નિકાલ લાવવામાં આવે છે, પરંતુ આ કાયમી વ્યવસ્થા નથી. અહીં ઓવર બ્રિજ બનાવવાનું આયોજન છે, તો બ્રિજ બનાવવાનું કામ જલ્દી શરૂ કરી દેવું જોઈએ. જે રીતે અલકાપુરી ગરનાળુ ડબલ બનાવવામાં આવ્યું છે તે રીતે અહીં પણ ગરનાળુ ડબલ બનાવવું જરૂરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તળાજા તાલુકાના નવી કામળોલ ગામે આવેલ કામનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યકર…
GUJARAT

August 14, 2026
અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા
GUJARAT

અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા

August 13, 2026
તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગ સાથે સુરક્ષા દળોની શિસ્તબદ્ધ પરેડ બની વિશેષ આકર્ષણ

Next Post
સોનું સર્વોચ્ચ ટોચથી થયું રૂ. 10,700 સસ્તું, ચાંદીમાં પણ 35000નો જંગી ઘટાડો, જાણો કારણ | gold price …

સોનું સર્વોચ્ચ ટોચથી થયું રૂ. 10,700 સસ્તું, ચાંદીમાં પણ 35000નો જંગી ઘટાડો, જાણો કારણ | gold price ...

ગીર-સોમનાથમાં અનરાધારઃ સરસ્વતી નદી બે કાંઠે વહેતી થઈ, માધવરાય ભગવાનનું મંદિર જળમગ્ન | Heavy Rain in …

ગીર-સોમનાથમાં અનરાધારઃ સરસ્વતી નદી બે કાંઠે વહેતી થઈ, માધવરાય ભગવાનનું મંદિર જળમગ્ન | Heavy Rain in ...

વીરપુરના સંત જલારામ બાપાની 226મી જન્મ જયંતિ માટે સુરતના મંદિરોમાં તડામાર તૈયારી | Preparations in fu…

વીરપુરના સંત જલારામ બાપાની 226મી જન્મ જયંતિ માટે સુરતના મંદિરોમાં તડામાર તૈયારી | Preparations in fu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

છૂટક મોંઘવારીમાં ઉછાળો, ડિસેમ્બરમાં વધીને 1.33% પર પહોંચ્યો, નવેમ્બરની તુલનાએ બમણો વધારો | retail in…

7 months ago
બગોદરા હાઈ-વે પર કાર પાછળ ટ્રક ઘુસી જતા બાળકનું મોત | Child dies after truck rams into car on Bagodr…

2 months ago
IT નિકાસમાં વધારો, પરંતુ લિસ્ટેડ ટેક કંપનીઓ હૂંડિયામણ કમાણીમાં પાછળ | IT exports increase but listed…

11 months ago
દક્ષિણ ભારતમાં NDAને ઝટકો, ચૂંટણી પહેલા જ તમિલનાડુમાં કદાવર નેતાએ સાથ છોડ્યો | A setback for NDA in …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News