gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કપડવંજમાં જેસીબી પાછળ ડમ્પરની ટક્કર ફૂટપાથ પર સૂતેલા બે શ્રમિકોનાં મોત | Two workers sleeping on the…

G METRO NEWS by G METRO NEWS
October 10, 2025
in GUJARAT
0 0
0
કપડવંજમાં જેસીબી પાછળ ડમ્પરની ટક્કર ફૂટપાથ પર સૂતેલા બે શ્રમિકોનાં મોત | Two workers sleeping on the…
3
VIEWS
Share on FacebookShare on Twitter

– જેસીબીનો પાવડો ઉછળીને શ્રમિકો પર પડયા બાદ તાલુકા પંચાયતની દીવાલને અથડાયો

– તાલુકામાં નંબર પ્લેટ કે રિફ્લેક્ટર વગર ફરતા ટ્રેક્ટરો સહિતના વાહનો છતાં તંત્ર કાર્યવાહી કરવામાં નિષ્ફળ

રિફ્લેક્ટર વગર પાર્ક જેસીબીને પૂરઝડપે ડમ્પર ધડાકાભેર અથડાયું, મૃતદેહોને પીએમ માટે મોકલી પોલીસનો ડમ્પર અને જેસીબીના ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ

કપડવંજ: કપડવંજ નગરમાં તાલુકા પંચાયત કચેરી પાસે વહેલી પરોઢે સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં રસ્તાની ફૂટપાથ ઉપર સૂઈ રહેલા બે શ્રમિકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. બેફિકરાઈથી ચલાવવામાં આવેલા ડમ્પરના ચાલકે લાઇટ વગર પાર્ક કરેલા જેસીબીને ટક્કર મારતા આ દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં ફૂટપાથ પર સૂતેલા લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. મૃતકોના પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.

દહેગામ-કપડવંજ રોડ ઉપર તાલુકા પંચાયત કચેરીની દિવાલ નજીક રોડ ઉપર એક જેસીબી ચાલકે પોતાનું વાહન ભયજનક રીતે, લાઇટ ચાલુ કર્યા વગર કે કોઈ રિફ્લેક્ટર લગાવ્યા વગર, આવતા-જતા વાહનોને અડચણરૂપ થાય તે રીતે પાર્ક કર્યું હતું. દરમિયાન, પાછળથી આવેલા ડમ્પરના ચાલકે પોતાનું વાહન બેફિકરાઈ અને ગફલતભરી રીતે હંકારી પાર્ક કરેલા જેસીબીને જોરદાર ટક્કર મારી હતી. ટક્કરના કારણે જેસીબીનો પાવડો તાલુકા પંચાયતની વરંડાની બાજુમાં ફૂટપાથ પર સૂઈ રહેલા લોકો પર પડયો બાદ તાલુકા પંચાયતની દિવાલ સાથે અથડાવ્યો હતો. આ દુર્ઘટનામાં પંકજભાઈ ભવાનભાઈ પરમાર (રહે. મોતીપુરા તાબે જગડુપુર, તા. કપડવંજ) અને શિવાભાઈ પુજાભાઈની દીકરી ચંપાબહેન (રહે. માલઈટાડી, તા. કપડવંજ)ગંભીર પ્રકારે ઈજાગ્રસ્ત થતાં તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું.ઘટનાની જાણ થતાં જ કપડવંજ ટાઉન પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે બન્ને મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. સમગ્ર બનાવ અંગે ખોડાભાઈ સાલમભાઈ પરમારની ફરિયાદના આધારે પોલીસે બેદરકારીપૂર્વક વાહન પાર્ક કરનાર જેસીબી ચાલક અને બેફામ ડમ્પર ચલાવનારા ચાલક બંને વાહન ચાલકો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Ajay Devgn and Abhishek Pathak’s Drishyam The Conclusion Turns a Family Suspense Thriller Into a Box…
GUJARAT

Ajay Devgn and Abhishek Pathak’s Drishyam The Conclusion Turns a Family Suspense Thriller Into a Box…

October 1, 2026
एक्ट्रेस श्वेता महारा, दिग्गज अभिनेता संजय पांडेय, एक्ट्रेस श्वेता वर्मा, सिंगर रत्नेश सिंह रुद्र और…
GUJARAT

एक्ट्रेस श्वेता महारा, दिग्गज अभिनेता संजय पांडेय, एक्ट्रेस श्वेता वर्मा, सिंगर रत्नेश सिंह रुद्र और…

October 1, 2026
वर्ल्डवाइड रिकॉर्ड्स से रिलीज फिल्म ‘पटना से पाकिस्तान’ का गाना ‘दबे पांव आइहा नजरिया बचाके’ यूट्यूब…
GUJARAT

वर्ल्डवाइड रिकॉर्ड्स से रिलीज फिल्म ‘पटना से पाकिस्तान’ का गाना ‘दबे पांव आइहा नजरिया बचाके’ यूट्यूब…

October 1, 2026
Next Post
પાકિસ્તાની પ્રેમી યુગલ સરહદી વિસ્તારમાં તૂટેલા નાળા મારફત ભારતમાં ઘૂસ્યું | Pakistani couple enters …

પાકિસ્તાની પ્રેમી યુગલ સરહદી વિસ્તારમાં તૂટેલા નાળા મારફત ભારતમાં ઘૂસ્યું | Pakistani couple enters ...

કેશોદ નજીક આખલો આડે ઉતરતાં બાઈકચાલક વેપારીએ જીવ ગુમાવ્યો | Biker trader dies after being run over by…

કેશોદ નજીક આખલો આડે ઉતરતાં બાઈકચાલક વેપારીએ જીવ ગુમાવ્યો | Biker trader dies after being run over by...

IPS પૂરન આત્મહત્યા કેસમાં મોટી કાર્યવાહી, DGP શત્રુજીત સહિત 14 અધિકારી સામે કેસ દાખલ | Major action …

IPS પૂરન આત્મહત્યા કેસમાં મોટી કાર્યવાહી, DGP શત્રુજીત સહિત 14 અધિકારી સામે કેસ દાખલ | Major action ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આગઝરતી ગરમી વચ્ચે વડોદરા જિલ્લાના 18 સિંચાઇ તળાવો સૂકાયા,માત્ર 10 ટકા પાણી રહ્યું | 18 irrigation po…

આગઝરતી ગરમી વચ્ચે વડોદરા જિલ્લાના 18 સિંચાઇ તળાવો સૂકાયા,માત્ર 10 ટકા પાણી રહ્યું | 18 irrigation po…

5 months ago
અમદાવાદમાં આજથી 4 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી, ખેલૈયાઓની મજા બગડશે | Ahmedabad Rain Forecast: 4 D…

અમદાવાદમાં આજથી 4 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી, ખેલૈયાઓની મજા બગડશે | Ahmedabad Rain Forecast: 4 D…

1 year ago
ઘર સફાઈના બહાને રિવોલ્વર, દાગીના ચોરનાર ઝડપાયો ઃ ત્રણની શોધખોળ | Revolver jewelry thief caught on pr…

ઘર સફાઈના બહાને રિવોલ્વર, દાગીના ચોરનાર ઝડપાયો ઃ ત્રણની શોધખોળ | Revolver jewelry thief caught on pr…

12 months ago
વટવામાં ઘરમાં જ દાટેલી યુવતીનું હાડપિંજર મળ્યું, DNA રિપોર્ટ ખોલશે હત્યાના રાઝ, આરોપી ‘પરિચિત’ હોવાન…

વટવામાં ઘરમાં જ દાટેલી યુવતીનું હાડપિંજર મળ્યું, DNA રિપોર્ટ ખોલશે હત્યાના રાઝ, આરોપી ‘પરિચિત’ હોવાન…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News