gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

New Income Tax Bill 2025: TDS રિફંડ, મંદિર-ટ્રસ્ટ પર લાગુ ટેક્સના માળખામાં થશે ફેરફાર! | new income …

G METRO NEWS by G METRO NEWS
July 21, 2025
in Business
0 0
0
New Income Tax Bill 2025: TDS રિફંડ, મંદિર-ટ્રસ્ટ પર લાગુ ટેક્સના માળખામાં થશે ફેરફાર! | new income …
0
VIEWS
Share on FacebookShare on Twitter

New Income Tax Bill: નવા આવકવેરા બિલ 2025ની સમીક્ષા કરી રહેલી સંસદીય સમિતિએ સોમવારે ભલામણ કરી હતી કે, વ્યક્તિગત કરદાતાઓને નિયત તારીખ પછી પણ દંડ ચૂકવ્યા વિના ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરી TDS રિફંડનો દાવો કરવાની મંજૂરી આપવી જોઈએ. સમિતિ માને છે કે, સામાન્ય રીતે આ પ્રકારના રિટર્ન ફાઇલ કરનારાઓ કરદાતાઓએ રિટર્ન ફાઇલ કરવાની જરૂર હોતી નથી. જેથી આ જોગવાઈ તેમના માટે બિનજરૂરી અવરોધ બની રહી છે.

ધાર્મિક અને સખાવતી ટ્રસ્ટો માટે રાહતની માંગ

સમિતિએ એવું પણ સૂચન કર્યું કે ધાર્મિક અને સખાવતી ટ્રસ્ટો દ્વારા પ્રાપ્ત અનામી દાનને કરવેરામાંથી મુક્તિ આપવામાં આવે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે દાન પેટીઓ જેવા પરંપરાગત માધ્યમો દ્વારા પ્રાપ્ત દાનમાં દાતાની ઓળખ કરવી શક્ય નથી. તેથી, આવા ટ્રસ્ટો પર કર લાદવાથી ધાર્મિક સંસ્થાઓની નાણાકીય સ્વતંત્રતા પર અસર થઈ શકે છે.

NPOની આવક પર કર લાદવાનો વિરોધ

સંસદીય સમિતિએ આવકવેરા બિલની બિન-લાભકારી સંસ્થાઓ(NPO)ની ‘રસીદો’ પર કર લાદવાની જોગવાઈનો પણ વિરોધ કર્યો છે. સમિતિ કહે છે કે, આ જોગવાઈ વર્તમાન આવકવેરા કાયદા 1961ના સિદ્ધાંતની વિરુદ્ધ છે, જેના હેઠળ ફક્ત ‘કુલ આવક’ પર કર લાદવામાં આવે છે. તેમણે સૂચન કર્યું કે ‘રસીદ’ ને બદલે ‘આવક’ શબ્દ ફરીથી લાગુ કરવો જોઈએ, જેથી ફક્ત ચોખ્ખી આવક પર જ કર લાદવામાં આવે.

આ પણ વાંચોઃ ચોમાસુ સત્રના પ્રથમ દિવસે PM મોદીની મહત્ત્વપૂર્ણ બેઠક, ગૃહ અને સંરક્ષણ સહિત અનેક મંત્રીઓ રહ્યા હાજર

અનામી દાન પર 30% કરનો પ્રસ્તાવ અન્યાયી

આવકવેરા બિલ 2025ની કલમ 337માં તમામ રજિસ્ટર્ડ NPO દ્વારા પ્રાપ્ત અનામી દાન પર 30% કર લાદવાનો પ્રસ્તાવ છે. જેમાં ફક્ત ધાર્મિક ટ્રસ્ટોને આંશિક મુક્તિ આપવામાં આવી છે. સમિતિએ આ જોગવાઈને પણ અન્યાયી ગણાવતાં કહ્યું છે કે, તે વર્તમાન કાયદા(આવકવેરા અધિનિયમ 1961ની કલમ 115BBC)થી વિપરિત છે, જેમાં વધુ વ્યાપક મુક્તિ પ્રદાન કરે છે.

સરળતાને બદલે અસ્પષ્ટતા વધારવાનો આરોપ

સમિતિએ ટિપ્પણી કરી છે કે બિલનો ઉદ્દેશ સરળતા હોઈ શકે છે, NPO સંબંધિત કર મુક્તિની વ્યાખ્યાઓમાં અસ્પષ્ટતા મૂંઝવણ વધારી શકે છે. તેમણે સરકારને વિનંતી કરી છે કે 1961ના કાયદાની કલમ 115BBC અનુસાર અનામી દાન પર કરવેરા મુદ્દે સ્પષ્ટતા કરતી જોગવાઈનો સમાવેશ કરવામાં આવે.

એનપીઓ અને કરદાતાઓ માટે રાહતના સંકેતો

બૈજયંત પાંડાની આગેવાની હેઠળની આ સમિતિની ભલામણોને નવા બિલમાં સમાવવામાં આવે, તો તે વ્યક્તિગત કરદાતાઓ અને બિન-લાભકારી સંસ્થાઓ બંનેને રાહત આપી શકે છે. કર પ્રણાલીને સરળ બનાવવાની સાથે, આ સૂચનો ભારતની સામાજિક અને ધાર્મિક સંસ્થાઓને નાણાકીય સ્થિરતા પણ પ્રદાન કરી શકે છે.

New Income Tax Bill 2025: TDS રિફંડ, મંદિર-ટ્રસ્ટ પર લાગુ ટેક્સના માળખામાં થશે ફેરફાર! 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
ગુજરાતના 100 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ ખેડાના કપડવંજમાં 4 ઇંચ વરસાદ, જુઓ ક્યાં-કેટલો વરસ્યો | Rain…

ગુજરાતના 100 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ ખેડાના કપડવંજમાં 4 ઇંચ વરસાદ, જુઓ ક્યાં-કેટલો વરસ્યો | Rain...

ગુજરાતમાં આગામી 6 દિવસ ભારે વરસાદની આગાહી, 15થી વધુ જિલ્લામાં યલો એલર્ટ | Heavy rains forecast for 6…

ગુજરાતમાં આગામી 6 દિવસ ભારે વરસાદની આગાહી, 15થી વધુ જિલ્લામાં યલો એલર્ટ | Heavy rains forecast for 6...

ગુજરાતની શાળાઓમાં શનિવારનો “નો બેગ ડે” વાલીઓ માટે “ખર્ચનો ડે” બન્યો? | stationery expenses increased…

ગુજરાતની શાળાઓમાં શનિવારનો "નો બેગ ડે" વાલીઓ માટે "ખર્ચનો ડે" બન્યો? | stationery expenses increased...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લંડનથી અમદાવાદની ફોરેન પોસ્ટ ઓફિસમાંથી આવેલા પાર્સલમાંથી રૂ.52 લાખનો હાઇબ્રિડ ગાંજો નીકળ્યો | Hybrid…

લંડનથી અમદાવાદની ફોરેન પોસ્ટ ઓફિસમાંથી આવેલા પાર્સલમાંથી રૂ.52 લાખનો હાઇબ્રિડ ગાંજો નીકળ્યો | Hybrid…

10 months ago
ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણક નિમિત્તે શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા | celebration of mahav…

ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણક નિમિત્તે શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા | celebration of mahav…

1 year ago
ભાવનગરમાં કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયાના અધ્યક્ષસ્થાને બાળ વિવાહ મુક્ત ભારત અંગે જ…

ભાવનગરમાં કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયાના અધ્યક્ષસ્થાને બાળ વિવાહ મુક્ત ભારત અંગે જ…

1 year ago
શિક્ષણ સમિતિની 69 શાળા પૈકી 4 શાળાને આદર્શ શાળા બનાવાશે | Out of the 69 schools of the Education Com…

શિક્ષણ સમિતિની 69 શાળા પૈકી 4 શાળાને આદર્શ શાળા બનાવાશે | Out of the 69 schools of the Education Com…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News