gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કપડવંજમાં સ્મારક કચરાના પોઈન્ટ પર મુકવામાં આવતા નાગરિકોમાં આક્રોશ | Citizens outraged over memorial …

G METRO NEWS by G METRO NEWS
April 6, 2026
in GUJARAT
0 0
0
કપડવંજમાં સ્મારક કચરાના પોઈન્ટ પર મુકવામાં આવતા નાગરિકોમાં આક્રોશ | Citizens outraged over memorial …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– 40 લાખની ગ્રાન્ટના વપરાશ સામે સવાલ

કપડવંજ : કપડવંજમાં સરકાર દ્વારા ફાળવવામાં આવેલી ૪૦ લાખ રૂપિયાની બ્યુટીફિકેશન ગ્રાન્ટના ઉપયોગને લઈને સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. એક સ્મારક હાલ કચરાના પોઈન્ટ પર મુકવામાં આવતા નગરજનોમાં ભારે આશ્ચર્ય અને રોષ જોવા મળી રહ્યો છે. 

સરકાર દ્વારા કપડવંજ નગરપાલિકાને બ્યુટીફિકેશન માટે ૪૦ લાખ રૂપિયાની માતબર ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. આ યોજના હેઠળ રસ્તાની આસપાસ વૃક્ષારોપણ અને ગાર્ડન વિકાસ, ડેકોરેટીવ લાઈટો, ફૂલ-છોડ અને બેસવા માટે બાંકડા, પેવર બ્લોકવાળા ફૂટપાથ અને રોડ માકગ સાઈન, શહેરની દીવાલો પર રંગરોગાન અને કચરાપેટીઓની વ્યવસ્થા વગેરે કામગીરી કરવાની હતી. નગરપાલિકા દ્વારા આ ગ્રાન્ટમાંથી એક સ્મારક પણ તૈયાર કરવામાં આવ્યું હતું. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ સ્મારકને ત્રિવેણી પાર્કની દીવાલને અડકીને એક ખૂણામાં ફૂટપાથ પર મૂકી દેવાયું છે. નવાઈની વાત એ છે કે જ્યાં સ્મારક મુકાયું છે ત્યાં રિક્ષા સ્ટેન્ડ હોવાથી વાહનોનો ખડકલો રહે છે અને સ્મારકની શોભા દેખાતી જ નથી. છેલ્લા એક વર્ષથી આ સ્મારક આ રીતે ઉપેક્ષિત અવસ્થામાં કેમ છે, તેવો પ્રશ્ન લોકો ઉઠાવી રહ્યા છે. આ બાબતે નગરપાલિકાના એન્જિનિયર વિષ્ણુ પટેલે જણાવ્યું હતું કે, ‘આ બ્યુટીફિકેશન આઇકોનિક રોડ માટે કરવામાં આવ્યું છે. જ્યાં કચરો ભેગો થતો હોય અથવા જ્યાં કચરાનો પોઈન્ટ હોય, ત્યાં આ સ્મારક મુકવાનું નક્કી કરાયું હતું, જેથી ત્યાં ગંદકી ન થાય. એટલે જ તેને ત્રિવેણી પાર્કની કમ્પાઉન્ડ વોલ પાસે કચરાના પોઈન્ટ પર મુક્યું છે’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રૂા.1500 કરોડ જમાં થયાના 15 મિનિટથી લઇ 2 કલાકમાં જ ઉપાડી લેવાયા હતા | 1500 crore was withdrawn withi…
GUJARAT

રૂા.1500 કરોડ જમાં થયાના 15 મિનિટથી લઇ 2 કલાકમાં જ ઉપાડી લેવાયા હતા | 1500 crore was withdrawn withi…

April 6, 2026
જામનગરમાં પટણીવાડની બે કુખ્યાત ગેંગના સામે 'ગુજસીટોક'નો સકંજો

વાસદ ચોકડી પાસે 15 પશુ ભરેલી ટ્રક ઝડપાઈ, 2 સામે ફરિયાદ દાખલ | Truck carrying 15 cattle caught near V…

Next Post
મહેમદાવાદમાં અને મરીડા રીંગ રોડ ઉપર અકસ્માત, 8 ને ઇજા પહોંચી | Accident in Mehmadabad and on Merida …

મહેમદાવાદમાં અને મરીડા રીંગ રોડ ઉપર અકસ્માત, 8 ને ઇજા પહોંચી | Accident in Mehmadabad and on Merida ...

મતદાન પછી ઇવીએમ બદલાઇ જવાનું જોખમ, 24 કલાક સતર્ક રહેજો : મમતા | Risk of EVM tampering after voting b…

મતદાન પછી ઇવીએમ બદલાઇ જવાનું જોખમ, 24 કલાક સતર્ક રહેજો : મમતા | Risk of EVM tampering after voting b...

આજથી ભાવનગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ફોર્મ ભરવાનો પ્રારંભ | Form filling for local body election…

આજથી ભાવનગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ફોર્મ ભરવાનો પ્રારંભ | Form filling for local body election...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હેરાફેરી નહીં ચાલે, જૂથવાદ બંધ કરો: કોંગ્રેસ નેતાઓને રાહુલ ગાંધીનો કડક આદેશ | rahul gandhi asked lea…

10 months ago
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને હજુ નથી મળ્યો સરકારી બંગલો, જાણો શું છે કારણ | Ex Vice President Dha…

7 months ago
વેજલકામાં આવાસ યોજનાની યાદીમાંથી બે અરજદારના નામ રદ્દ થયાનો આક્ષેપ | Allegations that the names of t…

8 months ago
લીંબડી રેલવે સ્ટેશન નજીક ગટર લાઈનના અભાવે લોકોને હાલાકી | People are suffering due to lack of sewer …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News