gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને હજુ નથી મળ્યો સરકારી બંગલો, જાણો શું છે કારણ | Ex Vice President Dha…

G METRO NEWS by G METRO NEWS
August 26, 2025
in INDIA
0 0
0
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને હજુ નથી મળ્યો સરકારી બંગલો, જાણો શું છે કારણ | Ex Vice President Dha…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ex Vice-President Jagdeep Dhankhar House: પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને સરકારી નિવાસસ્થાન ખાલી કરવું પડશે જેમાં તે અત્યાર સુધી ઉપરાષ્ટ્રપતિ તરીકે રહેતા હતા. કારણ કે નવા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી ટૂંક સમયમાં થવાની છે અને ચૂંટાયેલા ઉપરાષ્ટ્રપતિનીને આ નિવાસસ્થાન આપવામાં આવશે. પરંતુ પૂર્વ ઉપરાષ્ટ્રપતિ તરીકે તેમને મળતો ટાઈપ 8 બંગલો હજુ તૈયાર નથી. તેથી તેમને થોડા મહિના અન્ય કોઈ કામચલાઉ સ્થળે વિતાવવા પડશે.

જગદીપ ધનખડને બંગલો નં.34 ફાળવવામાં આવશે

અહેવાલો અનુસાર, પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હોવાના કારણે જગદીપ ધનખડને એપીજે અબ્દુલ કલામ માર્ગ પર બંગલો નંબર 34 ફાળવવામાં આવશે. હાલમાં આ બંગલામાં એક કેન્દ્રીય મંત્રી રહે છે. જોકે, પહેલા કેન્દ્રીય મંત્રી બંગલો ખાલી કરશે, પછી તેનું નવીનીકરણ કરવામાં આવશે. પૂર્વ ઉપરાષ્ટ્રપતિના પ્રોટોકોલ મુજબ, તેમાં સુવિધાઓ નક્કી કરવામાં આવશે અને તે પછી જ જગદીપ ધનખડ તેમાં શિફ્ટ થઈ શકશે. આ સમગ્ર પ્રક્રિયામાં ઓછામાં ઓછા 4 મહિના લાગશે. તેથી જગદીપ ધનખડને કામચલાઉ નિવાસસ્થાનમાં રહેવું પડશે. 

આ પણ વાંચો: ‘ઘૂસણખોરોના નામ હટાવવા જોઈએ નહીં?’, વિપક્ષના આરોપો વચ્ચે ચૂંટણી પંચે પૂછ્યા 5 સવાલ

પૂર્વ પીએમ, પૂર્વ રાષ્ટ્રપતિ અથવા પૂર્વ ઉપરાષ્ટ્રપતિને બંગલો મેળવવામાં લાંબો સમય લાગતો નથી, પરંતુ જગદીપ ધનખડના અચાનક રાજીનામાને કારણે આવી પરિસ્થિતિ ઊભી થઈ છે. 

હવે જગદીપ ધનખર પાસે બે જ વિકલ્પો

હાલમાં પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ પાસે ફક્ત બે જ વિકલ્પો છે. પહેલો એ છે કે તેમને કાયમી ઘર ન મળે ત્યાં સુધી તેઓ કામચલાઉ નિવાસસ્થાનમાં શિફ્ટ થઈ જાય. બીજો એ છે કે તેમણે પોતાના માટે ખાનગી નિવાસસ્થાનની વ્યવસ્થા કરવી જોઈએ. જોકે, ખાનગી નિવાસસ્થાનના કિસ્સામાં સુરક્ષાની ચિંતા રહેશે. નોંધનીય છે કે પ્રોટોકોલ મુજબ, પૂર્વ ઉપરાષ્ટ્રપતિને ટાઇપ 8 બંગલો મળે છે, જે કદમાં ઘણો સારો છે. આવા બંગલા સામાન્ય રીતે કેન્દ્રીય મંત્રીઓને પણ આપવામાં આવે છે. આ બંગલા તૈયાર કરવામાં પણ સમય લાગે છે. તેથી એવું કહેવામાં આવી રહ્યું છે કે ઓછામાં ઓછા 3થી 4 મહિના રાહ જોવી પડશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોંગ્રેસ હાઈકમાન્ડ ફરી અસમંજસમાં! કેરલમનો વિવાદ ઉકેલાયો ત્યાં હવે આ રાજ્યમાં CMની ખુરશી માટે ખરાખરીન…
INDIA

કોંગ્રેસ હાઈકમાન્ડ ફરી અસમંજસમાં! કેરલમનો વિવાદ ઉકેલાયો ત્યાં હવે આ રાજ્યમાં CMની ખુરશી માટે ખરાખરીન…

May 16, 2026
સોના-ચાંદી અંગે કેન્દ્ર સરકારનું વધુ એક ફરમાન, DGFTએ બદલ્યા આયાતના નિયમો | govt restricts silver bar…
INDIA

સોના-ચાંદી અંગે કેન્દ્ર સરકારનું વધુ એક ફરમાન, DGFTએ બદલ્યા આયાતના નિયમો | govt restricts silver bar…

May 16, 2026
NEET પેપર લીક કાંડ વચ્ચે સરકારનો મોટો નિર્ણય: NTAમાં તાબડતોબ બદલાયા ટોચના અધિકારીઓ! | NEET UG 2026 P…
INDIA

NEET પેપર લીક કાંડ વચ્ચે સરકારનો મોટો નિર્ણય: NTAમાં તાબડતોબ બદલાયા ટોચના અધિકારીઓ! | NEET UG 2026 P…

May 16, 2026
Next Post
‘ઘૂસણખોરોના નામ હટાવવા જોઈએ નહીં?’, વિપક્ષના આરોપો વચ્ચે ચૂંટણી પંચે પૂછ્યા 5 સવાલ | Election Commis…

'ઘૂસણખોરોના નામ હટાવવા જોઈએ નહીં?', વિપક્ષના આરોપો વચ્ચે ચૂંટણી પંચે પૂછ્યા 5 સવાલ | Election Commis...

વાપીના જવેલર્સના શોરૂમમાં લૂંટ કરવાનો પ્લાન બનાવનારી ગેંગના ચાર સાગરિત પકડાયા | Four members of a ga…

વાપીના જવેલર્સના શોરૂમમાં લૂંટ કરવાનો પ્લાન બનાવનારી ગેંગના ચાર સાગરિત પકડાયા | Four members of a ga...

ટ્રમ્પના ટેરિફનો જવાબ? રશિયા નહીં જાપાને ભારતમાં રોકાણને લઈને કરી મોટી જાહેરાત | /japan to double in…

ટ્રમ્પના ટેરિફનો જવાબ? રશિયા નહીં જાપાને ભારતમાં રોકાણને લઈને કરી મોટી જાહેરાત | /japan to double in...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દુબઈના એર શૉમાં IAFનું તેજસ ફાઈટર જેટ કેમ ક્રેશ થયું? જાણો નિષ્ણાતો શું કહે છે | dubai during air sh…

દુબઈના એર શૉમાં IAFનું તેજસ ફાઈટર જેટ કેમ ક્રેશ થયું? જાણો નિષ્ણાતો શું કહે છે | dubai during air sh…

6 months ago
પંચમહાલમાં આપ અને કોંગ્રેસને મોટો ઝટકો, એક સાથે 200થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા | Political Shi…

પંચમહાલમાં આપ અને કોંગ્રેસને મોટો ઝટકો, એક સાથે 200થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા | Political Shi…

7 months ago
‘સુપર સંસદની જેમ કામ કરી રહ્યા છે જજ, રાષ્ટ્રપતિનું પદ ખૂબ ઊંચું’, ઉપરાષ્ટ્રપતિ ધનખડનું સૂચક નિવેદન …

‘સુપર સંસદની જેમ કામ કરી રહ્યા છે જજ, રાષ્ટ્રપતિનું પદ ખૂબ ઊંચું’, ઉપરાષ્ટ્રપતિ ધનખડનું સૂચક નિવેદન …

1 year ago
સુરતમાં દારૂની મહેફિલ પર પોલીસના દરોડા, ક્રિકેટ બાદ પાર્ટીમાંથી 17 નબીરાઓ ઝડપાયા | surat police raid…

સુરતમાં દારૂની મહેફિલ પર પોલીસના દરોડા, ક્રિકેટ બાદ પાર્ટીમાંથી 17 નબીરાઓ ઝડપાયા | surat police raid…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News