gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કપડવંજ શહેરના રત્નાગીરી રોડ ઉપર પાણીની રેલમછેલથી હાલાકી | Waterlogging causes havoc on Ratnagiri Roa…

G METRO NEWS by G METRO NEWS
November 14, 2025
in GUJARAT
0 0
0
કપડવંજ શહેરના રત્નાગીરી રોડ ઉપર પાણીની રેલમછેલથી હાલાકી | Waterlogging causes havoc on Ratnagiri Roa…
0
VIEWS
Share on FacebookShare on Twitter

પાણીની પાઈપ લાઈન નાખ્યા બાદ લિકેજ

13 કરોડના ખર્ચે જય બિલનાથ, નીલકંઠ અને કનુભાઈ જે. પટેલ એજન્સીઓ દ્વારા એક વર્ષથી કામ પૂર્ણ જ થતું નથી

કપડવંજ: કપડવંજમાં પાણીની પાઈપ લાઈનની કામગીરી એક વર્ષથી શરૂ થવા છતાં હજૂ પૂર્ણ થઈ નથી. રત્નાગીરી રોડ ઉપર પાણીની પાઈપ લાઈન નાખ્યા બાદ લિકેજ થતા રોડ ઉપર પાણી રેળાયા છે. 

કપડવંજ નગરપાલિકા દ્વારા પીવાના પાણી માટે નવી અંડર ગ્રાઉન્ડ પાઈપ લાઈન નાખવાના કામ માટે જય બિલનાથ, નીલકંઠ અને કનુભાઈ જે. પટેલ ત્રણ એજન્સીને અંદાજે રૂા. ૧૩ કરોડનો કોન્ટ્રાક્ટ અપાયો છે. કપડવંજમાં સૌથી વધુ વસ્તી ધરાવતા વિસ્તાર રત્નાગીરી રોડ પર પાઈપ લાઈન નાખવા દીવાળીના તહેવારો ટાણે જ ઠેર ઠેર ખાડાં ખોદી દેવાના કારણે રોડ ઉપર ધૂળ ઉડવાના કારણે સ્થાનિકોએ મુશ્કેલીઓ વેઠવી પડી હતી. ત્યારે હાલ રત્નાગીરી રોડ પર ભરશિયાળે પાણીની રેલમછેલ જોવા મળી રહી છે. આ વિસ્તારમાં હજૂ પાઈપ પાઈનની કામગીરીનો ભલીવાર ના આવતા સ્થાનિકોમાં આક્રોશ ફેલાયો છે. આ વિસ્તારના નાગરિકે તા. ૬-૧૧-૨૦૨૫ના રોજ મુખ્યમંત્રીને આક્ષેપ સાથે કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, ટેન્ડર મુજબ ઊંડાઈ નિયમ કરતા ઓછી અને ‘ટી’ લગાડવાની શરત ભંગ કરી પાઈપ લાઈનમાં પતરાનું શોકેટ લગાવવામાં આવતા પાણી લિકેજ કરી શકે છે. ઉચ્ચ કક્ષાએથી તપાસની માગણી પણ કરી છે.

એજન્સીઓ એક વર્ષથી નગરમાં આડેધડ ખોદકામ કરીને હલકી ગુણવત્તાનું કામ કરી ટેન્ડર મુજબની કામગીરી કરતી ન હોવાનો તેમજ પાલિકાની મીલિભગતના ભ્રષ્ટાચાર કરી આંખ આડા કાન કરાતા હોવાના આક્ષેપો સ્થાનિકો કરી રહ્યા છે. આ મામલે ઉચ્ચકક્ષાએ તપાસ કરાય તેવી માંગણી કરાઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વાઘોડિયારોડના બૂટલેગરે ફરીથી દારૃનો ધંધો શરૃ કર્યો
GUJARAT

June 22, 2026
દર્શન કરીને પરત જતાં વૃદ્ધાને વાહનચાલકે ટક્કર મારતા મોત | Elderly woman dies after being hit by vehi…

બાઇક પર આવેલી ચોર ટોળકીનો કહેર વાસણા કોતરીયા ગામમાં બે મકાનોના તાળા તોડી સોના, ચાંદીના દાગીનાની ચોરી…

Next Post
નડિયાદ મનપાનો સ્ટન્ટ : ગેરકાયદે બાંધકામ અટકાવ્યું પણ સ્લેબ સહિતનો સામાન યથાવત્ | NMC stunt: Illegal …

નડિયાદ મનપાનો સ્ટન્ટ : ગેરકાયદે બાંધકામ અટકાવ્યું પણ સ્લેબ સહિતનો સામાન યથાવત્ | NMC stunt: Illegal ...

વર્ષ-૨૦૨૬ના જુન મહિના સુધીમાં મકરબા,હેબતપુર,સતાધાર ફલાયઓવરબ્રિજ કાર્યરત થઈ જશે | By June 2026

ડિજિટલ ગોલ્ડ પ્લેટફોર્મ પરથી આખરે રોકાણકારોના ઉપાડમાં ત્રણ ગણો વધારો | Investor withdrawals from dig…

ડિજિટલ ગોલ્ડ પ્લેટફોર્મ પરથી આખરે રોકાણકારોના ઉપાડમાં ત્રણ ગણો વધારો | Investor withdrawals from dig...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

છોટા ઉદેપુર: ઉમેદવારોને લોકોના બહિષ્કારનો ભય, તંત્રને ‘વોટિંગ’ ઘટવાનો ડર! ભોગ બન્યા શાળાના બાળકો | G…

2 months ago
અમદાવાદના શીલજ-રાંચરડા અને સાંતેજ રોડ પરના ફાર્મમાં શરાબ-શબાબની મહેફિલનો ટ્રેન્ડ, પોલીસની કામગીરી શં…

5 months ago
GPSCનું ભરતી કેલેન્ડર જાહેર, વિવિધ વિભાગોમાં ક્લાસ 1-2ની 329 જગ્યા, જુઓ લિસ્ટ | GPSC Recruitment Cal…

4 months ago
ઓડિશા: યુવતીએ બીજી જાતિના યુવક સાથે કર્યા લગ્ન, સમાજે કર્યો બહિષ્કાર, 40 પરિવારજનોનું કરાવ્યું મુંડન

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News