gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કપુરાઇ બ્રિજ નજીક એસ.ટી.બસને ટક્કર મારી ટ્રક ચાલક ફરાર | Truck driver flees after hitting ST bus nea…

G METRO NEWS by G METRO NEWS
September 4, 2025
in GUJARAT
0 0
0
કપુરાઇ બ્રિજ નજીક એસ.ટી.બસને ટક્કર મારી ટ્રક ચાલક ફરાર | Truck driver flees after hitting ST bus nea…
1
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,કપુરાઇ બ્રિજ નજીક મુસાફરોથી ભરેલી એસ.ટી. બસને ટક્કર મારીને ટ્રક ચાલક ફરાર થઇ ગયો હતો. જે અંગે કપુરાઇ  પોલીસે ગુનો દાખલ કર્યો છે.

દંતેશ્વર બજરંગ નગરમાં રહેતા પ્રવિણભાઇ પ્રતાપભાઇ પરમાર ડભોઇ એસ.ટી.ડેપોમાં ડ્રાઇવર તરીકે નોકરી કરે છે. ગત ૨ જી તારીખે તેઓ કંડક્ટર અસફાકહુસેન ઝહીરૃદ્દીન સૈયદ સાથે કરનાળીથી વડોદરા તરફ ગયા હતા. કરનાળીથી વડોદરા આવી રાતે તેઓ વડોદરા એસ.ટી.ડેપોમાં રોકાઇ ગયા હતા. બીજે દિવસે સવારે છ વાગ્યે તેઓ વડોદરાથી મુસાફરોને બેસાડી કરનાળી જવા માટે નીકળ્યા હતા. સવા છ વાગ્યે કપુરાઇ બ્રિજ નીચે રોડ પર તરસાલી બ્રિજ તરફથી આવતા એક અજાણ્યા ટ્રક ચાલકે એસ.ટી.બસને ટક્કર મારતા બસના આગળના ભાગને નુકસાન થયું હતું. જોકે, સદ્નસીબે કોઇને ઇજા થઇ નહતી. કપુરાઇ પોલીસે અકસ્માત કરીને ભાગી છૂટેલા ટ્રક ચાલકની શોધખોળ  હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

Next Post
મુંબઇ-અમદાવાદ હાઇવે પર વડોદરા-કરજણ વચ્ચે ટ્રાફિકની સમસ્યાનો કોઇ ઉકેલ નથીઃ ફરી 15 KM નો ટ્રાફિક જામ |…

મુંબઇ-અમદાવાદ હાઇવે પર વડોદરા-કરજણ વચ્ચે ટ્રાફિકની સમસ્યાનો કોઇ ઉકેલ નથીઃ ફરી 15 KM નો ટ્રાફિક જામ |...

શ્રીજીનો પૂજાપો અમને આપો..ગણેશ પંડાલોમાંથી નિર્માલ્ય ઉઘરાવી યુવકો દ્વારા ગણેશોત્સવની અનોખી ઉજવણી | U…

શ્રીજીનો પૂજાપો અમને આપો..ગણેશ પંડાલોમાંથી નિર્માલ્ય ઉઘરાવી યુવકો દ્વારા ગણેશોત્સવની અનોખી ઉજવણી | U...

આરોપીઓને પ્રાઇવેટ કારમાં લઇ જવાતા પોલીસની કાર્યવાહી સામે લોકોમાં રોષ | Public outrage over police ac…

આરોપીઓને પ્રાઇવેટ કારમાં લઇ જવાતા પોલીસની કાર્યવાહી સામે લોકોમાં રોષ | Public outrage over police ac...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નયા ભારત : પેટ્રોલ ડીઝલ મોંઘા, મોંઘું એટલું સારું !! | Naya Bharat: Petrol diesel are expensive the …

5 months ago
શેરી કૂતરા પર લક્ઝરી બસના પૈંડા ફરી વળતા મોત | Street dog dies after being run over by luxury bus

9 months ago
પાકિસ્તાન પર ભારતના પલટવારને મુકેશ અંબાણીની સલામ, કહ્યું- ‘સેના પર ગર્વ છે’ | india pakistan conflic…

1 year ago
ધ્રુજાવી દેનારો VIDEO: પંજાબની લૉ કોલેજમાં વિદ્યાર્થિનીની ગોળી મારી હત્યા, બાદમાં યુવકે પણ જીવન ટૂંક…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News