gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શેરી કૂતરા પર લક્ઝરી બસના પૈંડા ફરી વળતા મોત | Street dog dies after being run over by luxury bus

G METRO NEWS by G METRO NEWS
January 1, 2026
in GUJARAT
0 0
0
શેરી કૂતરા પર લક્ઝરી બસના પૈંડા ફરી વળતા મોત | Street dog dies after being run over by luxury bus
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,આજવા રોડ પર પ્લોટની દીવાલને અડીને સૂતા શેરી કૂતરા  પર લક્ઝરી બસના  પૈંડા ફરી વળતા તેનું મોત થયું હતું. આ અંગે બાપોદ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

આજવા રોડ સયાજી ટાઉનશિપ રોડ હેમદીપ રેસિડેન્સી ચાર રસ્તા  પાસે ગત ૩૦ મી તારીખે સાંજે એક શેરી કૂતરૃં કોર્પોેરેશનના  પ્લોટની દીવાલને અડીને સૂતુ હતું. તે દરમિયાન એક લક્ઝરી બસ સયાજીનગર તરફથી આવી હતી. હેમદીપ ચાર રસ્તા પાસે ટર્ન મારતા સમયે બસના આગળના ટાય નીચે કૂતરૃં કચડાઇ ગયું હતું. ત્યાં ઊભેલા લોકોએ બસને રોકવાનું કહેવા છતાંય બસ ઊભી  રહી નહતી. લોકોએ પીછો કરીને એક કિલોમીટર દૂર બસ ઊભી રખાવી હતી. લક્ઝરી બસના ચાલકનું નામ વિનોદ દિપાભાઇ બારીયા હોવાનું જાણવા મળ્યું હતું. ઇજાગ્રસ્ત કૂતરાને સારવાર માટે અકોટા ખાતેના ક્લિનિકમાં લઇ જવામાં આવ્યું હતું. સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

Next Post
જાંબુવા બ્રિજ પાસે વાહનની અડફેટે બાઇકસવારનું મોત | Biker dies after being hit by vehicle near Jambuw…

જાંબુવા બ્રિજ પાસે વાહનની અડફેટે બાઇકસવારનું મોત | Biker dies after being hit by vehicle near Jambuw...

ઇડીએ મની લોન્ડરિંગ કેસમાં વિન્ઝોની ૧૯૨ કરોડની સંપત્તિ ફ્રીઝ કરી | ed freezes winzo 192 crore deposit

ગુજરાતમાં સોલાર જોડાણોનો આંકડો પાંચ લાખને પાર, 3778 કરોડની સબસિડી અપાઈ | gujarat number one state in…

ગુજરાતમાં સોલાર જોડાણોનો આંકડો પાંચ લાખને પાર, 3778 કરોડની સબસિડી અપાઈ | gujarat number one state in...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારત મધ્યસ્થી કરે તો અમને મંજૂર…: દિલ્હીના મહેમાન બનેલા ઈરાનના અરાઘચીનું મોટું નિવેદન; હોર્મુઝ અંગ…

3 months ago
તળાજાના શાકમાર્કેટમાં કાદવ-કિચડના સામ્રાજયથી હાલાકી

10 months ago
પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટનો ભ્રષ્ટાચાર નડયો, ૫૪ વર્ષના ઈતિહાસમાં પહેલી વખત ખાડીયામા ભાજપની પેનલ હારી …

સે-28 અને મહુન્દ્રા પાસે બે રિક્ષામાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો પકડાયો | A quantity of foreign li…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News