gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કફ સીરપ મામલે ઈડીની મોટી કાર્યવાહી, ગુજરાતથી લઈને યુપી-ઝારખંડમાં અનેક ઠેકાણે દરોડા | Cough Syrup Smu…

G METRO NEWS by G METRO NEWS
December 12, 2025
in INDIA
0 0
0
કફ સીરપ મામલે ઈડીની મોટી કાર્યવાહી, ગુજરાતથી લઈને યુપી-ઝારખંડમાં અનેક ઠેકાણે દરોડા | Cough Syrup Smu…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Illegal Cough Syrup Case: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ આંતરરાષ્ટ્રીય કફ સિરપ સ્મગલિંગ સિન્ડિકેટ સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. EDએ આ ડ્રગ્સ ટ્રાફિકિંગ નેટવર્ક સાથે જોડાયેલા શંકાસ્પદોના ગુજરાતથી લઈને ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને અન્ય રાજ્યોમાં કુલ 25 સ્થળોએ દરોડા પાડ્યા છે.

ક્યાં-ક્યાં પાડવામાં આવ્યા દરોડા?

અહેવાલો અનુસાર, EDએ આલોક સિંહ અને અમિત ટાટા જેવા મુખ્ય આરોપીઓ સાથે જોડાયેલા ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હતા.અમદાવાદ, ઉત્તર પ્રદેશના લખનઉ, વારાણસી, જૌનપુર, સહારનપુર અને ઝારખંડ રાંચીમાં દરોડા પાડ્યા હતા. નોંધનીય છે કે,  લખનઉમાં બરતરફ કરાયેલા પોલીસ કોન્સ્ટેબલ આલોક સિંહના નિવાસસ્થાને પણ દરોડા પાડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: ઈન્ડિગો સંકટ વચ્ચે DGCAની મોટી કાર્યવાહી, 4 નિરીક્ષક સસ્પેન્ડ, પાઈલટની અછતનો ભાંડો ફૂટ્યો

શું છે કફ સિરપ સ્મગલિંગ સિન્ડિકેટ?

આ સિન્ડિકેટ એક આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ ટ્રાફિકિંગ નેટવર્ક છે, જે ગેરકાયદે રીતે કોડીન ધરાવતા કફ સિરપ (જેમ કે ફેન્સેડિલ અને કોરેક્સ)ની સ્મગલિંગ કરે છે. આ સિરપને માદક દ્રવ્ય તરીકે બાંગ્લાદેશ અને નેપાળમાં મોકલવામાં આવે છે અને ત્યાં ઊંચા ભાવે વેચવામાં આવે છે. આ કેસની શરૂઆત મધ્ય પ્રદેશમાં બાળકોના મૃત્યુથી થઈ હતી અને તેનું નેટવર્ક ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં ફેલાયેલું છે.

તપાસ અને રાજકીય કનેક્શન!

વર્ષ 2025માં મધ્ય પ્રદેશના ગુના અને વિદિશામાં કોડીન સિરપના કારણે થયેલા બાળકોના મૃત્યુએ આ નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો. મુખ્ય આરોપી શુભમ જયસ્વાલ દુબઈમાં ફરાર છે, જ્યારે અમિત સિંહ ટાટા અને બરતરફ કોન્સ્ટેબલ આલોક સિંહની ધરપકડ થઈ ચૂકી છે. આ આરોપીઓના પૂર્વાંચલના શક્તિશાળી નેતા, ધનંજય સિંહ અને સુશીલ સિંહ સાથે પણ સંબંધો હોવાનું જાણવા મળ્યું છે.

અત્યાર સુધીમાં 87 એફઆઈઆર દાખલ

ઉત્તર પ્રદેશ સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) એ અત્યાર સુધીમાં 87 FIR દાખલ કરી છે અને અનેક ધરપકડ કરી છે. ED દ્વારા NDPS એક્ટ, BNS અને મની લોન્ડરિંગ હેઠળ કેસ નોંધવામાં આવ્યા છે. મંગળવારે આલોક સિંહ અને અમિત ટાટાને CJM કોર્ટમાં રજૂ કરાયા હતા, જ્યાં હવે તેમની જામીન અરજી પર 22મી ડિસેમ્બરે સુનાવણી થશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO : મહારાષ્ટ્રના પાલઘરમાં ટ્રક-કન્ટેનર વચ્ચે ભયાનક ટક્કર, 12ના મોત, 25ને ઈજા | Palghar Highway A…
INDIA

VIDEO : મહારાષ્ટ્રના પાલઘરમાં ટ્રક-કન્ટેનર વચ્ચે ભયાનક ટક્કર, 12ના મોત, 25ને ઈજા | Palghar Highway A…

May 18, 2026
હજુ મોંઘા થશે પેટ્રોલ-ડીઝલ? ભાવ વધાર્યો છતાં ઓઈલ કંપનીઓને રોજનું અબજોનું નુકસાન | Will Petrol Diesel…
INDIA

હજુ મોંઘા થશે પેટ્રોલ-ડીઝલ? ભાવ વધાર્યો છતાં ઓઈલ કંપનીઓને રોજનું અબજોનું નુકસાન | Will Petrol Diesel…

May 18, 2026
સાયકલ પર ટ્યુશનથી લઈને કરોડોના સામ્રાજ્ય સુધી…: NEET પેપર લીક કેસમાં ‘M સર’ની CBI દ્વારા ધરપકડ | N…
INDIA

સાયકલ પર ટ્યુશનથી લઈને કરોડોના સામ્રાજ્ય સુધી…: NEET પેપર લીક કેસમાં ‘M સર’ની CBI દ્વારા ધરપકડ | N…

May 18, 2026
Next Post
સતત ત્રીજી વખત કોંગ્રેસની બેઠકમાં શશી થરુર ગેરહાજર, મનીષ તિવારી પણ ન પહોંચતા તર્કવિતર્ક | one more M…

સતત ત્રીજી વખત કોંગ્રેસની બેઠકમાં શશી થરુર ગેરહાજર, મનીષ તિવારી પણ ન પહોંચતા તર્કવિતર્ક | one more M...

સંસદમાં વાયુ પ્રદૂષણની ચર્ચા કરવા રાહુલ ગાંધીનો પડકાર, સરકારે કહ્યું- અમે તૈયાર | rahul gandhi raise…

સંસદમાં વાયુ પ્રદૂષણની ચર્ચા કરવા રાહુલ ગાંધીનો પડકાર, સરકારે કહ્યું- અમે તૈયાર | rahul gandhi raise...

ઈન્ડિગો સંકટ: 4 અધિકારી સસ્પેન્ડ, પાઇલટની અછત મુદ્દે દેખરેખ નહીં રાખવા બદલ DGCAની કાર્યવાહી | indigo…

ઈન્ડિગો સંકટ: 4 અધિકારી સસ્પેન્ડ, પાઇલટની અછત મુદ્દે દેખરેખ નહીં રાખવા બદલ DGCAની કાર્યવાહી | indigo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

SMCએ રૂપિયા ૧.૨૬ કરોડના ડ્રગ્સ સાથે બે નાઇજીરીયનને ઝડપી લાધા | SMC nabbed two nigirians with drugs w…

SMCએ રૂપિયા ૧.૨૬ કરોડના ડ્રગ્સ સાથે બે નાઇજીરીયનને ઝડપી લાધા | SMC nabbed two nigirians with drugs w…

1 year ago
આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, દિગ્ગજ નેતાએ આપ્યું રાજીનામું, કહ્યું- ‘મેં રાજનીતિ છોડવાનો નિર્ણય લીધો’…

આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, દિગ્ગજ નેતાએ આપ્યું રાજીનામું, કહ્યું- ‘મેં રાજનીતિ છોડવાનો નિર્ણય લીધો’…

10 months ago
ભારતની આ ટ્રેન સાઈકલ કરતાં પણ ધીમી ચાલે છે, તેમ છતાં દુનિયાભરના ટુરિસ્ટ છે દીવાના! | mettupalayam oo…

ભારતની આ ટ્રેન સાઈકલ કરતાં પણ ધીમી ચાલે છે, તેમ છતાં દુનિયાભરના ટુરિસ્ટ છે દીવાના! | mettupalayam oo…

5 months ago
સ્કૂલોમાં કામ કરતા શિક્ષકો અને દરેક કર્મચારીઓનું પોલીસ વેરિફિકેશન જરુરી | police verification of sch…

સ્કૂલોમાં કામ કરતા શિક્ષકો અને દરેક કર્મચારીઓનું પોલીસ વેરિફિકેશન જરુરી | police verification of sch…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News