gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કમાટીબાગમાં રજીસ્ટ્રેશનની કામગીરીનો મોર્નિંગ વોકર્સ દ્વારા વિરોધ : વોકેથોનમાં સૂત્રોચાર સાથે જોડાયા …

G METRO NEWS by G METRO NEWS
December 4, 2025
in GUJARAT
0 0
0
કમાટીબાગમાં રજીસ્ટ્રેશનની કામગીરીનો મોર્નિંગ વોકર્સ દ્વારા વિરોધ : વોકેથોનમાં સૂત્રોચાર સાથે જોડાયા …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Kamati Baug : વડોદરા શહેરના કમાટીબાગ સહિત વિવિધ બાગ બગીચાઓમાં પ્રવેશ મુદ્દે શરૂ કરાયેલી રજીસ્ટ્રેશનની પ્રથા સહેલાણીઓ અને મોર્નિંગ વોકર્સ માટે માથાના દુખાવા સમાન અને ગેરકાયદે હોવાના આક્ષેપો થયા છે. બાગ બગીચામાં અસામાજિક તત્વોને રોકવાના બહાના હેઠળ શરૂ કરાયેલી કાર્યવાહી તાત્કાલિક ધોરણે બંધ કરવાની પણ માંગ ઉઠી છે. અગાઉ શહેરના વિવિધ સ્મશાનોનું સંચાલન કોન્ટ્રાક્ટર અને આપવા થયેલી કાર્યવાહી મુદ્દે પાલીકા તંત્રને મૂકેલું ચાટવાની ફરજ પડી અને સ્મશાન સંચાલન યથાવત કરવાની ફરજ પડી એવી જ રીતે બાગ બગીચા રજીસ્ટ્રેશનની કાર્યવાહીનો પણ ભારે વિરોધ થઈ રહ્યો છે. શહેર મોર્નિંગ વોકર્સ દ્વારા માંગ કરાઈ હતી કે, બાગ બગીચામાં પ્રવેશ અંગે રજીસ્ટ્રેશનની કાર્યવાહી તાત્કાલિક ધોરણે બંધ કરવા પણ માંગ ઉઠી છે.

ઉલ્લેખનીય છે કે શહેરના કમાટીબાગ સહિત વિવિધ બાગ-બગીચાઓમાં રજીસ્ટરમાં એન્ટ્રી વગર પ્રવેશ બંધીનો નિયમ લાગુ કરવાના નિર્ણય સામે આજે સવારે કમાટીબાગ મોર્નિંગ વોકર્સ અને શહેરના નાગરિકો દ્વારા મ્યુનિ. કમિશનર અરુણ મહેશ બાબુ જ્યારે મોર્નિંગ વોકમાં હતા ત્યારે એમને રૂબરૂ મળીને આવેદનપત્ર આપ્યું અને હકારાત્મક ચર્ચા કરી કે રજીસ્ટ્રેશન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે એ નિર્ણય પ્રજા હિતમાં નહીં હોવાનું આયોજન પત્રમાં જણાવ્યું હતું.

મહારાજા સયાજીરાવ દ્વારા આ બાગને પ્રજાના આનંદ પ્રમોદ માટે લોકાર્પણ કરી ભેટ આપી છે. જેથી એમાં કોઈ પણ પ્રકારનું બંધન કે રિસ્ટ્રિક્શન યોગ્ય નહીં હોવા સહિત મ્યુ. કમિશનર અરુણ મહેશ બાબુએ સવારે નાગરિકોની વાતને સાંભળી અને આ બાબતે તાત્કાલિક ઘટતું કરવા માટે ખાત્રી આપી છે. જેથી મોર્નિંગ વોકર્સ એવી અપેક્ષા રાખી છે કે, કોર્પોરેશન દ્વારા આ પ્રકારનો નિર્ણય પ્રજા હિતમાં નથી તે તાત્કાલિક પાછો ખેંચે આ સાથે મોર્નિંગ વોકર્સ દ્વારા ચીમકી પણ આપવામાં આવી હતી કે જો આ નિર્ણય પાછો ખેંચવામાં નહીં આવે તો આવતીકાલે શુક્રવારે સવારે 7 વાગ્યાના સુમારે જનજાગૃતિ માટેનો કાર્યક્રમ વોકેથોન પણ ચાલુ રાખવામાં આવશે તેમ જણાવ્યું હતું. મોર્નિંગ વોકર્સ દ્વારા તમાટી બાગમાં યોજાયેલી મોર્નિંગ વોકેશનમાં નરેન્દ્ર રાવત વિજય વાઘવાની રોનક પરીખ દિનેશ લીમ્બચીયા સહિત અસંખ્ય મહિલાઓ અને સિનિયર સિટીઝનો સહિત યુવાકો પણ કમાટીબાગ બચાવો વડોદરા બચાવોના બેનર હેઠળ સૂત્રોચાર કરતા જોડાયા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

The World of Toxic Gets Wilder with ‘Ladies & Ladies’: Powerful Women Own the Spotlight as Yash Retu…
GUJARAT

The World of Toxic Gets Wilder with ‘Ladies & Ladies’: Powerful Women Own the Spotlight as Yash Retu…

July 1, 2026
‘JOHN’S PASSION FOR SPORT MAKES HIM A FANTASTIC ADDITION TO THE ROTTERDAM DOCKERS’: ABHISHEK BACHCHA…
GUJARAT

‘JOHN’S PASSION FOR SPORT MAKES HIM A FANTASTIC ADDITION TO THE ROTTERDAM DOCKERS’: ABHISHEK BACHCHA…

June 30, 2026
ખાંભાના ચતુરી મુકામે વન્યપ્રાણીના હુમલાની દુઃખદ ઘટનામાં પીડિત પરિવારની મુલાકાત કરીને તેમના દુ:ખમાં સ…
GUJARAT

ખાંભાના ચતુરી મુકામે વન્યપ્રાણીના હુમલાની દુઃખદ ઘટનામાં પીડિત પરિવારની મુલાકાત કરીને તેમના દુ:ખમાં સ…

June 30, 2026
Next Post
અમદાવાદ: NSUIની રેલીમાં નિયમોના ધજાગરા: કોંગ્રેસ નેતાઓ હેલ્મેટ વિના બાઈક પર દેખાયા | ahmedabad nsui …

અમદાવાદ: NSUIની રેલીમાં નિયમોના ધજાગરા: કોંગ્રેસ નેતાઓ હેલ્મેટ વિના બાઈક પર દેખાયા | ahmedabad nsui ...

જામનગર શહેરની મધ્યમાં બનેલા નવા ફલાય ઓવરબ્રિજ ઉપરથી એકપણ એસટીની બસો દોડશે નહી : નીચેના રોડ પર ૩ સ્ટો…

જામનગર શહેરની મધ્યમાં બનેલા નવા ફલાય ઓવરબ્રિજ ઉપરથી એકપણ એસટીની બસો દોડશે નહી : નીચેના રોડ પર ૩ સ્ટો...

વિદેશ ટૂરના બહાને છેતરપિંડી કરતા ટ્રાવેલ્સ સંચાલક સામે ગુનો દાખલ | Crime registered against travel o…

વિદેશ ટૂરના બહાને છેતરપિંડી કરતા ટ્રાવેલ્સ સંચાલક સામે ગુનો દાખલ | Crime registered against travel o...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આણંદ શહેર સહિત જિલ્લામાં વરસાદી માહોલ : ઝાપટાં પડયાં | Rainy weather in the district including Anand…

આણંદ શહેર સહિત જિલ્લામાં વરસાદી માહોલ : ઝાપટાં પડયાં | Rainy weather in the district including Anand…

10 months ago
મુંબઈ આતંકી હુમલાના આરોપી તહવ્વુરને ભાડાના વિમાનમાં ભારત લવાયો, 4 કરોડ રૂપિયા ખર્ચાયા! | mumbai atta…

મુંબઈ આતંકી હુમલાના આરોપી તહવ્વુરને ભાડાના વિમાનમાં ભારત લવાયો, 4 કરોડ રૂપિયા ખર્ચાયા! | mumbai atta…

1 year ago
નર્મદા નદી કિનારે ગોરા ઘાટના નવીનીકરણ દરમિયાન મોટી દુર્ઘટના, ભેખડ ધસી પડતાં 3 શ્રમિકો દટાયા | 3 work…

નર્મદા નદી કિનારે ગોરા ઘાટના નવીનીકરણ દરમિયાન મોટી દુર્ઘટના, ભેખડ ધસી પડતાં 3 શ્રમિકો દટાયા | 3 work…

8 months ago
હરણી બોટકાંડના આરોપીઓ સામે ટ્રાયલ ચલાવવા કોર્ટનો હુકમ | Court orders trial against accused in Harni …

હરણી બોટકાંડના આરોપીઓ સામે ટ્રાયલ ચલાવવા કોર્ટનો હુકમ | Court orders trial against accused in Harni …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News