gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: નવરંગપુરા મેટ્રો બ્રિજ નીચે પાર્ક કરેલી કારમાંથી યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો, FSLન…

G METRO NEWS by G METRO NEWS
June 23, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ: નવરંગપુરા મેટ્રો બ્રિજ નીચે પાર્ક કરેલી કારમાંથી યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો, FSLન…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Navrangpura Car Death Case Updates: અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં મેટ્રો બ્રિજ નીચે પાર્ક કરેલી એક કારમાંથી યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. બંધ ગાડીમાં યુવકનું મોત કયા કારણોસર થયું તે જાણી શકાયું ન હોવાથી પ્રાથમિક દૃષ્ટિએ આ ઘટના રહસ્યમય લાગી રહી છે. કારમાં યુવકને અચેતન અવસ્થામાં જોઈ સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી, જેને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળાં ઉમટ્યા હતા.

શરીર પર કોઈ બાહ્ય ઈજાના નિશાન નથી

માહિતી મળતાં જ સ્થાનિક પોલીસનો કાફલો ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહનું પ્રાથમિક નિરીક્ષણ કરતાં તેના શરીર પર કોઈ બાહ્ય ઈજાના નિશાન જોવા મળ્યા ન હતા. આ મોત હત્યા છે, આત્મહત્યા છે કે અન્ય કોઈ કારણસર થયું છે, તેની માહિતી મેળવવા માટે FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી)ની એક્સપર્ટ ટીમની પણ મદદ લેવાઈ છે. હાલમાં પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને આગળની તપાસ હાથ ધરી છે.

અમદાવાદ: નવરંગપુરા મેટ્રો બ્રિજ નીચે પાર્ક કરેલી કારમાંથી યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો, FSLની લેવાઈ મદદ 2 - image

યુવકની વિકાસની તરીકે ઓળખ થઈ

કારમાંથી મળી આવેલા આઈડી કાર્ડના આધારે મૃતકની ઓળખ વિકાસ તરીકે થઈ છે. પ્રાથમિક વિગતો મુજબ, આ મૃતક યુવક નવરંગપુરા વિસ્તારનો જ સ્થાનિક રહીશ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

પોસ્ટમોર્ટમ અને FSL રિપોર્ટ બાદ સત્ય બહાર આવશે.

પોલીસ તપાસ દરમિયાન કારમાંથી દારૂની બોટલ મળી આવી છે. જોકે, યુવકના શરીર પર ઈજાના કોઈ નિશાન ન હોવાથી આ હત્યા છે કે કુદરતી મૃત્યુ, તે રહસ્ય અકબંધ છે. પ્રાથમિક અનુમાન મુજબ, યુવક અતિશય નશાની હાલતમાં કારમાં જ સૂઈ ગયો હશે અને પેટ્રોલ ખતમ થતાં (એસી બંધ થવાને કારણે) તેનું મોત નીપજ્યું હોઈ શકે. FSL રિપોર્ટ આવ્યા બાદ જ મોતના સાચા કારણની ખબર પડશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચોમાસામાં અકસ્માતો રોકવા AMC સક્રિય, જોખમી સ્થળો અને ડાયવર્ઝન પર ટ્રાફિક માર્શલ તહેનાત કરાશે | AMC t…
GUJARAT

ચોમાસામાં અકસ્માતો રોકવા AMC સક્રિય, જોખમી સ્થળો અને ડાયવર્ઝન પર ટ્રાફિક માર્શલ તહેનાત કરાશે | AMC t…

June 23, 2026
સુરેન્દ્રનગર: દસાડામાં ટ્રક અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણના ઘટના સ્થળે મોત | surendranagar …

અમદાવાદમાં વેપારીએ કંપનીનો ‘કલર’ કરી નાખ્યો! ઉધારમાં લાખોનો માલ ખરીદી હાથ અદ્ધર, ફરિયાદ નોંધાઈ | ahm…

Next Post
ચૈતર વસાવાને કાવતરું ઘડીને સજા કરાવાઈ હોવાનો કેજરીવાલનો આરોપ, જાણો ભાજપ-કોંગ્રેસે શું કહ્યું | gujar…

ચૈતર વસાવાને કાવતરું ઘડીને સજા કરાવાઈ હોવાનો કેજરીવાલનો આરોપ, જાણો ભાજપ-કોંગ્રેસે શું કહ્યું | gujar...

AMCમાં સહાયક સીનિયર કલાર્કની 250 જગ્યા પર ભરતી, જાણો લાયકાત અને પગાર ધોરણ | amc assistant senior cle…

AMCમાં સહાયક સીનિયર કલાર્કની 250 જગ્યા પર ભરતી, જાણો લાયકાત અને પગાર ધોરણ | amc assistant senior cle...

અમદાવાદમાં વેપારીએ કંપનીનો ‘કલર’ કરી નાખ્યો! ઉધારમાં લાખોનો માલ ખરીદી હાથ અદ્ધર, ફરિયાદ નોંધાઈ | ahm…

અમદાવાદમાં વેપારીએ કંપનીનો 'કલર' કરી નાખ્યો! ઉધારમાં લાખોનો માલ ખરીદી હાથ અદ્ધર, ફરિયાદ નોંધાઈ | ahm...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગઢડામાં સોનીની નજર ચુકવી ચોરી કરનાર ટોળકી ઝડપાઈ | Gang of thieves caught stealing in Gadhada

11 months ago
ભારત રાષ્ટ્રીય હિતો અને આથક શક્તિ વધારવા ધ્યાન આપે : કોટક | India should focus on national interests…

વારસિયામાં વેપારીની આંખમાં મરચું નાંખી 10લાખ અને વિદેશી નોટોની લૂંટનાે માસ્ટર માઇન્ડ પકડાયો | master…

4 months ago
થાનમાં તળાવની પાળ પાસે બાવળની ઝાડીમાંથી 1 લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 1 lakh seized from aca…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News