gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કમિશન સહિતની માંગણીઓ મુદ્દે શહેર તેમજ જિલ્લાની ૭૦૦ જેટલી રેશનિંગ દુકાનો બંધ રાખી વિરોધ | Protest by …

G METRO NEWS by G METRO NEWS
November 2, 2025
in GUJARAT
0 0
0
કમિશન સહિતની માંગણીઓ મુદ્દે શહેર તેમજ જિલ્લાની ૭૦૦ જેટલી રેશનિંગ દુકાનો બંધ રાખી વિરોધ | Protest by …
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.1 વડોદરાના રેશનિંગ દુકાનના સંચાલકોએ સરકાર દ્વારા અપાતા કમિશનમાં થતી અનિયમિતતા દૂર કરવાની માંગણી સહિત અન્ય મુદ્દાઓની સરકાર સમક્ષ રજૂઆત કરવા છતાં તેનું નિરાકરણ નહી આવતા રેશનિંગ ુદુકાનદારોએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. વડોદરા શહેર અને જિલ્લાની ૭૦૦ જેટલી દુકાનો આજે બંધ રહેતા લાભાર્થીઓને પુરવઠો મળી શક્યો ન હતો.

વડોદરાની રેશનિંગ દુકાનોના સંચાલકોએ વડોદરા કલેક્ટરને આવેદનપત્ર આપી પ્રશ્નોનું નિરાકરણ લાવવા માંગણી કરી હતી. ગત એપ્રિલ માસ પહેલા મિનિમમ કમિશન નક્કી થયેલ રૃા.૨૦ હજાર ખાતામાં એક જ દિવસે જમા થતું હતું પરંતુ એપ્રિલ-૨૦૨૫થી કમિશનની રકમ છ ભાગમાં વિભાજિત કરીને અનિયમિત રીતે અલગ અલગ તારીખે અપાય છે. અધિકારીઓ તેમજ પદાધિકારીઓના પગાર અને ભથ્થા વધે છે પરંતુ અમારા કમિશનમાં કોઇ વધારો કરાતો નથી. અમારી પાસે કાર્ડધારકોને આપવાના જથ્થાના પૈસા સમય પહેલા ભરાવી દે છે જ્યારે મહિનાના અંત સુધી જથ્થો મોકલવામાં આવતો નથી. 

દુકાનદારોએ પ્રશ્નોનું નિરાકરણ નહી આવે તો નવેમ્બર માસથી અનાજ અમે ભરીશું નહી અને ગાંધી ચિધ્યા માર્ગે અસહકાર કરીશું તેવી ચીમકી ઉચ્ચાર્યા બાદ વડોદરા શહેર અને જિલ્લાની આશરે ૭૦૦ દુકાનોના સંચાલકોએ આજે દુકાનો બંધ રાખી હતી. અગાઉ દુકાનદારોએ ચલણ ભર્યુ ન હતુ જેના પગલે ચલણ જનરેટ નહી થતાં જથ્થો ઉપાડાયો ન હતો. બીજી બાજુ રેશનકાર્ડનું અનાજ મેળવતા લાભાર્થીઓને અનાજ નહી મળતાં સરકાર સફાળી જાગી છે અને દુકાનદારો સાથે બેઠકો કરી નિરાકરણ લાવવાનો પ્રયત્ન શરૃ કર્યો છે.

જિલ્લા પૂરવઠા અધિકારીએ જણાવ્યું  હતું કે રેશનકાર્ડના સંચાલકોની જથ્થો નહી ઉપાડવાની ચીમકી વચ્ચે આજે સવાર સુધીમાં ૩૦ ટકા રેશનકાર્ડ દુકાનદારોએ ચલણ જનરેટ કરી પૈસા ભરી દીધા છે અને હવે દુકાનોમાં પુરવઠો પહોંચાડવાની કામગીરી હાથ ધરાશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

मिस मिसेज एवरग्रीन फैशन रनवे 2026 और एवरग्रीन म्यूजिक अवार्ड में कई जानी-मानी हस्तियां ने शिरकत की।
GUJARAT

September 15, 2026
બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…

September 14, 2026
શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ

Next Post
BIG NEWS | બિહારના બાહુબલી નેતા અનંત સિંહની ધરપકડ, દુલારચંદ હત્યાકાંડમાં પોલીસની મોટી કાર્યવાહી

વરસાદી માહોલ વચ્ચે વૌઠાના લોક મેળાનો પ્રારંભ : ભાવિકો ઉમટયાં | Vautha Lok Mela begins amid rainy wea…

વરસાદી માહોલ વચ્ચે વૌઠાના લોક મેળાનો પ્રારંભ : ભાવિકો ઉમટયાં | Vautha Lok Mela begins amid rainy wea...

20 પડતર માંગણીઓને લઈ જિલ્લાના 700 રેશન ડીલરો વિતરણ વ્યવસ્થાથી અળગા રહ્યાં | 700 ration dealers remai…

20 પડતર માંગણીઓને લઈ જિલ્લાના 700 રેશન ડીલરો વિતરણ વ્યવસ્થાથી અળગા રહ્યાં | 700 ration dealers remai...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

45 દિવસ નર્મદા નદીના જળમાં રહેશે, ઉત્તરવહી પરિક્રમામાં દુર્ગા ગિરિ ગુરુ શ્રી વિશ્વંભરીજીની અનોખી સાધ…

1 year ago
દંપતીને યુકેના વિઝાની લાલચ આપી રૂપિયા 23.25 લાખની છેતરપિંડી | Couple cheated of Rs 23 25 lakh by lur…

માની છાતીથી વીંટળાયેલા જોડિયા બાળકો સહિત 3 લાશ નીકળતાં આખા ગામની આંખો ભીંજાઈ | conjoined twins and m…

12 months ago
પાકિસ્તાન નહીં સુધરે, ઓપરેશન સિંદૂરમાં નાશ પામેલા લશ્કરના હેડક્વાર્ટર માટે કરોડોનું ફંડ આપ્યું | pak…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News