gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કયુ આર કોડ મારફત તલાટીએ રૂા. 1500ની લાંચ સ્વીકારી | Talati accepted a bribe of Rs 1500 through QR co…

G METRO NEWS by G METRO NEWS
July 22, 2025
in GUJARAT
0 0
0
કયુ આર કોડ મારફત તલાટીએ રૂા. 1500ની લાંચ સ્વીકારી | Talati accepted a bribe of Rs 1500 through QR co…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ભ્રષ્ટ સરકારી બાબુઓને ઓનલાઈન લાંચની રકમ લેવાનો પણ છોછ નથી : સમાજ કલ્યાણ વિભાગમાંથી લગ્ન માટે સહાય મેળવવા જરૂરી મેમોરેન્ડમ માટે પરબવાવડીના તલાટીએ લાંચ માગી હતી

રાજકોટ, : રાજયના ભ્રષ્ટ સરકારી બાબુઓ હવે બેફામ બની ગયા છે. જેને કારણે તેમને લાંચની રકમ ઓનલાઈન લેવામાં પણ કોઈ છોછ રહ્યો નથી. ભેંસાણ તાલુકાના પરબવાવડી ગામના તલાટી કમ મંત્રી  જયદિપ જનકભાઈ ચાવડાને એસીબીએ કયુ આર કોડ મોકલી રૂા. 1500ની લાંચ લેતાં ઝડપી લેતાં ચર્ચા જાગી છે.  એસીબીના સૂત્રોએ જણાવ્યું કે રાજકોટમાં રહેતાં ફરિયાદીના કૌટુંબિક ભાઈએ આંતરજ્ઞાાતિય  લગ્ન કર્યા હતા. જેને કારણે તેને સમાજ કલ્યાણ વિભાગમાંથી રૂા. 2.50 લાખની સહાય મળવાપાત્ર હતી. આ માટે જયાં લગ્ન કર્યા હોય ત્યાંના તલાટી કમ મંત્રીના મેમોરેન્ડમની જરૂરિયાત હતી.  જેથી ફરિયાદી પરબવાવડી ગામના તલાટી કમ મંત્રી જયદિપ ચાવડાને મળતાં તેણે ધક્કા ખવડાવવાનું શરૂ કર્યું હતું. આખરે પોત પ્રકાશી રૂા. 1500ની લાંચ માંગી હતી. ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા  ન હોવાથી રાજકોટ એસીબીના ઈન્ચાર્જ મદદનીશ નિયામક કે.એચ. ગોહિલનો સંપર્ક કર્યો હતો.  પરિણામે એસીબીના પીઆઈ આર.આર. સોલંકીએ ટ્રેપ ગોઠવી હતી. નકકી થયા મુજબ ફરિયાદીને તલાટી કમ  મંત્રી જયદિપ ચાવડાએ કયુ આર કોડ મોકલી આપ્યો હતો. જેના મારફત ફરિયાદીએ રૂા. 1500 ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા. રકમ મળી ગયાનો તેને મેસેજ પણ મળ્યો હતો.  આ ટ્રાન્જેકશન પૂરૂ થતાં જ  ટ્રેપમાં ગોઠવાયેલી એસીબીની ટીમે તલાટી કમ મંત્રી જયદિપ ચાવડાને ઝડપી લીધા હતા. તેના વિરૂધ્ધ લાંચ રૂશ્વત ધારાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી એસીબીએ વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિદેશી દારૂની ૩૪૫૬ બોટલ કિ.રૂ.૬,૨૨,૦૮૦/-સહિત કુલ રૂ.૧૨,૭૨,૦૮૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી…
GUJARAT

વિદેશી દારૂની ૩૪૫૬ બોટલ કિ.રૂ.૬,૨૨,૦૮૦/-સહિત કુલ રૂ.૧૨,૭૨,૦૮૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી…

May 18, 2026
વડોદરામાં કોર્પોરેટર આશિષ જોશી સામે ખોટા પોલીસ કેસ મુદ્દે કોંગ્રેસનો હોબાળો | Congress creates rucku…
GUJARAT

વડોદરામાં કોર્પોરેટર આશિષ જોશી સામે ખોટા પોલીસ કેસ મુદ્દે કોંગ્રેસનો હોબાળો | Congress creates rucku…

May 18, 2026
વડોદરાથી દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં રાત્રે વીજળી ગુલ થતા મુસાફરો હેરાન પરેશાન | vadodara delhi i…
GUJARAT

વડોદરાથી દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં રાત્રે વીજળી ગુલ થતા મુસાફરો હેરાન પરેશાન | vadodara delhi i…

May 18, 2026
Next Post
જામનગરની સીદી બાદશાહ જમાતનો વિવાદ ઉગ્ર બન્યો, હોદ્દેદારના મોપેડને સળગાવી નાંખ્યું, નોંધાઈ ફરિયાદ | S…

જામનગરની સીદી બાદશાહ જમાતનો વિવાદ ઉગ્ર બન્યો, હોદ્દેદારના મોપેડને સળગાવી નાંખ્યું, નોંધાઈ ફરિયાદ | S...

સુરતમાં ભાજપ કાર્યાલયની લડાઈ સામાન્ય સભામાં પહોંચી : લારી ગલ્લા ચેરમેનને બોલતા બંધ કરો તેવી વિપક્ષની…

સુરતમાં ભાજપ કાર્યાલયની લડાઈ સામાન્ય સભામાં પહોંચી : લારી ગલ્લા ચેરમેનને બોલતા બંધ કરો તેવી વિપક્ષની...

પ્રોપર્ટી ખરીદનારાને રાહત: ટીડીએસ પરની ટેક્સ ડિમાન્ડ નોટિસ અંગે લેવાયો મહત્ત્વનો નિર્ણય | /relief fo…

પ્રોપર્ટી ખરીદનારાને રાહત: ટીડીએસ પરની ટેક્સ ડિમાન્ડ નોટિસ અંગે લેવાયો મહત્ત્વનો નિર્ણય | /relief fo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મામલતદારે દરોડાં પાડયા ત્યારે કૂવા બંધ હતાં : ભૂસ્તરશાસ્ત્રી | Wells were closed when Mamlatdar raid…

મામલતદારે દરોડાં પાડયા ત્યારે કૂવા બંધ હતાં : ભૂસ્તરશાસ્ત્રી | Wells were closed when Mamlatdar raid…

4 months ago
ક્યારે અને ક્યાં લેન્ડફોલ કરશે ‘મોનથા’ વાવાઝોડું? ત્રણ રાજ્યો પર સંકટ, ભારે વરસાદની આગાહી | when and…

ક્યારે અને ક્યાં લેન્ડફોલ કરશે ‘મોનથા’ વાવાઝોડું? ત્રણ રાજ્યો પર સંકટ, ભારે વરસાદની આગાહી | when and…

7 months ago
કાલાવડના અનેક ખેડૂતો સાથે ખેત પેદાશોની ખરીદી કર્યા બાદ 96.97 લાખની છેતરપિંડીની ફરિયાદ | Complaint of…

કાલાવડના અનેક ખેડૂતો સાથે ખેત પેદાશોની ખરીદી કર્યા બાદ 96.97 લાખની છેતરપિંડીની ફરિયાદ | Complaint of…

3 months ago
ગુજરાતમાં ફરી મેઘરાજા વરસ્યાં, અમદાવાદમાં મોડીરાતે ધડબડાટી બોલાવી, જાણો લેટેસ્ટ આગાહી | Heavy Rain R…

ગુજરાતમાં ફરી મેઘરાજા વરસ્યાં, અમદાવાદમાં મોડીરાતે ધડબડાટી બોલાવી, જાણો લેટેસ્ટ આગાહી | Heavy Rain R…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News