gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કરચલિયાપરા વિસ્તારમાંથી ચોરીના મુદ્દામાલ સાથે બે શખ્સ ઝડપાયા | Two people arrested with stolen goods…

G METRO NEWS by G METRO NEWS
January 9, 2026
in GUJARAT
0 0
0
કરચલિયાપરા વિસ્તારમાંથી ચોરીના મુદ્દામાલ સાથે બે શખ્સ ઝડપાયા | Two people arrested with stolen goods…
0
VIEWS
Share on FacebookShare on Twitter

રાજકોટ અને ભાવનગરમાં નોંધાયેલા ચોરીના ત્રણ ગુના ઉકેલાયા

ચોરી કરેલી પિત્તળની મૂર્તિ, ગોળ અને રિક્ષા સહિત કુલ રૂ.૧.૪૪ લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો

ભાવનગર: શહેરના કરચલિયાપરા વિસ્તારમાંથી લોકલ ક્રાઈમબ્રાંચે ચોરીના મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી લીધાં છે. રાજકોટ અને ભાવનગરમાં અલગ-અલગ ત્રણ ચોરીને અંજામ આપનારા બન્ને શખ્સો પાસેથી રૂ.૧.૪૪ લાખનો મુદ્દામાલ કબ્જે લઈ આગળની કાર્યવાહી માટે ગંગાજળિયા પોલીસને સોંપ્યા હતા.

શહેરના કરચલિયાપરા વેજીટેબલની પાછળ વાઘેલા રોડવેજવાળા ખાંચામાં બે ઈસમો રિક્ષામાં પિત્તળની મૂર્તિઓ અને ગોળનું વેચાણ કરતા હોવાની બાતમીના આધારે લોકલ ક્રાઈમબ્રાંચે તપાસ કરતા હસનબીન ઉર્ફે લાલો ઉર્ફે સદામ ઇબ્રાહીમભાઇ જફાઇ (રહે.ભગવતીપરા,રાજકોટ) અને ઇમરાન ઉર્ફે મમો વાહાબભાઇ બકિલી (રહે.જોગીવાડની ટાંકિ, કોઠીના ઝાડ પાસે, ભાવનગર)ને શક પડતી મિલકત સાથે ઝડપી લઈ પુછપરછ કરતા તેણે ગત તા.૧-૧-૨૦૨૬ના મોડી રાત્રે ભાવનગરના પિરછલ્લામાં આવેલી સોલંકી બ્રાસ નામની દુકાનના તાળા તોડી પિત્તળની મૂર્તિઓ અને પિત્તળની કડીઓવાળી સાંકળની ચોરી કરી હતી. તેમજ ૨-૧-૨૦૨૬ના રોજ મોડી રાત્રે રાજકોટ દાણપીઠમાં નિમેશ કરિયાણાની દુકાનના તાળા તોડી તેમાંથી તેલના ડબ્બા ચોરી રાજકોટમાં વેચી દીધાં હતા અને ગત તા.૪-૧-૨૦૨૬ના મોડી રાત્રે રાજકોટના દાણાપીઠમાં આવેલ જલારામ કરિયાણાની દુકાનમાંથી ગોળના ડબ્બા ચોર્યાં હોવાની કબૂલાત આપતા લોકલ ક્રાઈમબ્રાંચે કુલ રૂ.૧.૪૪ લાખનો મુદ્દામાલ કબ્જે લઈ બન્ને શખ્સોને ગંગાજળિયા પોલીસને સોંપ્યા હતા અને આ મામલે રાજકોટ એ ડિવિઝન પોલીસને જાણ કરવા તજવીજ હાથ ધરવામાં આવી હતી. આમ, રાજકોટ અને ભાવનગરમાં નોંધાયેલા ચોરીના ત્રણ ગુના ઉકેલાયા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોડીન સીરપની 5 બોટલ સાથે સીમેજ ગામનો શખ્સ ઝડપાયો | A man from Seemage village was caught with 5 bott…
GUJARAT

April 6, 2026
અલંગમાં પ્રોડક્શન ધીમું પડતા સ્ક્રેપના ભાવ વધ્યા | Scrap prices rise as production slows in Alang

ગણપતપુરામાં સંકષ્ટ ચતુર્થી અને રવિવારના સંયોગે ભક્તોની ભીડ ઉમટી | A crowd of devotees gathered in Ga…

Next Post
પાક વીમો કોને ભાગે? . | Gujarat Samachar Tantri Lekh 09 January 2026

GLDCના નિવૃત ફિલ્ડ સુપરવાઇઝરની 4.92 કરોડની સંપત્તિ જપ્ત | Assets worth Rs 4 92 crore of retired GLDC…

GLDCના નિવૃત ફિલ્ડ સુપરવાઇઝરની 4.92 કરોડની સંપત્તિ જપ્ત | Assets worth Rs 4 92 crore of retired GLDC...

ગોલ્ડ-સિલ્વર રેશિયો 57ની આસપાસ 12 વર્ષના તળિયે | Gold silver ratio at 12 year low around 57

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

AIની મદદથી ફેક ન્યૂઝ ફેલાવનારાઓની ખેર નહીં! કડક કાયદો લાવવાની તૈયારી, 36 કલાકમાં લેવાશે એક્શન | Ashw…

4 months ago
ગુજરાતના 27 જિલ્લામાં SIR ની 100% કામગીરી પૂર્ણ, 40.44 લાખથી વધુ મતદાર સ્થળાંતર કરી ગયા | gujarat si…

ભારતથી નેપાળ જઈ રહેલી ફ્લાઈટ અચાનક પરત ફરી, ટેલપાઇપમાં આગ જોવા મળતા પાયલટે લીધો નિર્ણય | india to ne…

7 months ago
સૌરાષ્ટ્રમાં છૂટા-છવાયા ઝાપટાંનો દોર યથાવતઃ વધુ 3 ઈંચ સુધીની મેઘમહેર | Scattered showers continue in…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News