gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારતથી નેપાળ જઈ રહેલી ફ્લાઈટ અચાનક પરત ફરી, ટેલપાઇપમાં આગ જોવા મળતા પાયલટે લીધો નિર્ણય | india to ne…

G METRO NEWS by G METRO NEWS
September 11, 2025
in INDIA
0 0
0
ભારતથી નેપાળ જઈ રહેલી ફ્લાઈટ અચાનક પરત ફરી, ટેલપાઇપમાં આગ જોવા મળતા પાયલટે લીધો નિર્ણય | india to ne…
0
VIEWS
Share on FacebookShare on Twitter

India to Nepal flight: દિલ્હીથી નેપાળની રાજધાની કાઠમંડુ જઈ રહેલા સ્પાઈસજેટના એક વિમાનમાં આગ લાગવાની જાણ થયા બાદ તેને પરત ફરવું પડ્યું. દિલ્હી એરપોર્ટ પર ટેક્સી કરતી વખતે વિમાનના ટેઈલપાઈપમાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું, જેની માહિતી એક અન્ય વિમાનના પાયલટે આપી હતી. 

આ પણ વાંચો: ‘હાઈડ્રોજન બોમ્બ આવશે, બધુ સ્પષ્ટ થઈ જશે’, વોટ ચોરી મામલે રાહુલ ગાંધીનો ફરી ગંભીર આરોપ

મીડિયા રિપોર્ટ પ્રમાણે એરલાઈન દ્વારા આ અંગે એક નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે, 11 સપ્ટેમ્બર, 2025 ના રોજ, દિલ્હીથી કાઠમંડુ જઈ રહેલા સ્પાઈસજેટના વિમાનમાં શંકાસ્પદ ટેઈલપાઈપમાં આગ લાગવાની જાણ થતાં પરત ફર્યું હતું. કોકપીટમાં કોઈ ચેતવણી કે સંકેત જોવા મળ્યો ન હતો, પરંતુ પાઇલોટ્સે સલામતી ભાગરુપે પરત ફરવાનો નિર્ણય લીધો હતો.

મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો

પહેલા આવેલા સમાચારમાં એવા હતા કે, કાઠમંડુ જતી સ્પાઈસજેટની ફ્લાઇટમાં 100 થી વધુ મુસાફરોને બોર્ડિંગ પછી નીચે ઉતારી દેવામાં આવ્યા હતા. જેના કારણે મુસાફરોને મુશ્કેલી પડી હતી. તેમને કહેવામાં આવ્યું હતું કે વિમાનમાં ટેકનિકલ ખામી છે.

આ પણ વાંચો: રિટર્નની મુદ્દત વધારવા માંગ: 2.25 કરોડથી વધુ ઇન્કમટેક્સ રિટર્ન ભરવાના બાકી, માત્ર 4 દિવસનો સમય બાકી

મીડિયા રિપોર્ટ મુજબ, સ્પાઈસજેટની ફ્લાઇટ SG41 સવારે 8:10 વાગ્યે ઉપડવાની હતી, પરંતુ ફ્લાઇટ મોડી પડી હતી અને સવારે 9:30 વાગ્યા સુધી રોકાઈ હતી. એવું કહેવામાં આવ્યું હતું કે વિમાન લાંબા સમય સુધી રનવે પર ઊભું રહ્યું હતું અને મુસાફરોને આ અંગે કોઈ માહિતી આપવામાં આવી ન હતી. આ સમય દરમિયાન વિમાનમાં બેઠેલા મુસાફરો ભીષણ ગરમીથી પરેશાન થયા હતા, જેનો એક વીડિયો પણ સામે આવ્યો હતો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
હરણી બોટકાંડના આરોપી પરેશ શાહના જામીન રદ કરવા કોર્ટમાં અરજી | Application in court to cancel bail of…

હરણી બોટકાંડના આરોપી પરેશ શાહના જામીન રદ કરવા કોર્ટમાં અરજી | Application in court to cancel bail of...

કોર્ટમાંથી ભાગેલા હાર્દિકની સુરત સુધીની 15 કલાકની સફર, | Two police officers suspended in murder cas…

કોર્ટમાંથી ભાગેલા હાર્દિકની સુરત સુધીની 15 કલાકની સફર, | Two police officers suspended in murder cas...

સાંકરદા ગામે ૬ દિવસ પહેલા થયેલા અકસ્માતમાં ઇજાગ્રસ્તનું મોત | Injured person died in accident that h…

સાંકરદા ગામે ૬ દિવસ પહેલા થયેલા અકસ્માતમાં ઇજાગ્રસ્તનું મોત | Injured person died in accident that h...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યાત્રાધામ ડાકોરમાં 10 લાખથી વધુ ભક્તોએ ઠાકોરજીના દર્શન કર્યા | More than 10 lakh devotees had darsha…

યાત્રાધામ ડાકોરમાં 10 લાખથી વધુ ભક્તોએ ઠાકોરજીના દર્શન કર્યા | More than 10 lakh devotees had darsha…

10 months ago
અમદાવાદઃ શેરબજારમાં 20% વળતરની લાલચ આપી ₹32 કરોડની ઠગાઈ, એમ.પી ફિનકોર્પના માલિક, પત્ની અને માતાની ધર…

અમદાવાદઃ શેરબજારમાં 20% વળતરની લાલચ આપી ₹32 કરોડની ઠગાઈ, એમ.પી ફિનકોર્પના માલિક, પત્ની અને માતાની ધર…

4 months ago
સુરતમાં સાત વર્ષની બાળકીની દીક્ષાનો વિવાદ, કોર્ટની દરમિયાનગીરી બાદ દીક્ષા મહોત્સવ મોકૂફ રખાયો | Sura…

સુરતમાં સાત વર્ષની બાળકીની દીક્ષાનો વિવાદ, કોર્ટની દરમિયાનગીરી બાદ દીક્ષા મહોત્સવ મોકૂફ રખાયો | Sura…

8 months ago
‘જય’ના આપઘાત પાછળ કોલેજ સ્ટાફનો માનસિક ત્રાસ જવાબદાર, આરોપીઓને છાવરવાનો પ્રયાસ : પરિવાર | College st…

‘જય’ના આપઘાત પાછળ કોલેજ સ્ટાફનો માનસિક ત્રાસ જવાબદાર, આરોપીઓને છાવરવાનો પ્રયાસ : પરિવાર | College st…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News