gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાયખડમાં પ્રતિબંધિત, નશીલી ૩૦૦૦ ટેબલેટો ઝડપી લેવાઈ | 3000 tablet mi pinepin mi sakau ra angei lon Ra…

G METRO NEWS by G METRO NEWS
March 3, 2026
in GUJARAT
0 0
0
રાયખડમાં પ્રતિબંધિત, નશીલી ૩૦૦૦ ટેબલેટો ઝડપી લેવાઈ | 3000 tablet mi pinepin mi sakau ra angei lon Ra…
1
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, મંગળવાર

યુવાધનને નશાની ચૂંગાલમાંથી મુક્ત કરવાની સરકાર માત્ર વાતો કરે છે, ડ્રગ્સ સહિત નશીલા પદાર્થો બજારમાં ખૂલ્લે આમ વેચાઇ રહ્યા છે નશાખોરી ડામવાની કામગીરી માત્ર કાગળ પર હોય તેમ આ દૂષણ દૂર કરી શકાયું નથી. સીઆઆઇડી ક્રાઇમે રાયખડમાંથી રૃા. ૧૨ લાખની કિંમતની પ્રતિબંધિત નશીલી દવાનો જથ્થો પકડી પાડયો હતો.ં આરોપીઓ ચાણક્યપુરીની મેડિકલની દુકાનેથી ૩૦૦૦ ટેબલેટોની ખરીદી કરી હતી.

ચાણક્યપુરીના મેડિકલના વેપારી પાસેથી ખરીદેલી દવા જમાલપુરનો યુવક નશો કરનારાને વેચવાનો હતો

ગાંધીનગર સીઆઇડી ક્રાઇમમાં ફરજ બજાવતા પીએસઆઇ, એમ.એન. આદરેજીયાએ ગાયકવાડ વહેલી પોલીસ સ્ટેશનમાં જમાલપુરમાં મેચીઓ ઓલ્ડ કડીયાવાડ ખાતે રહેતા મઝહરખાન પઠાણ તથા જમાલપુરમાં રહેતા ઇમરાન  અને મહંમદઆસીફ  તેમજ ચાણક્યપુરીમાં  મેડિકલ સ્ટોર ધરાવતા હાર્દિકભાઇ  સામે ફરિયાદ નોંધાવી છે કે ચોક્કસ બાતમી આધારે પોલીસે જયસુંદરી હોલ પાસે રાયખડ ખાતે વોચ ગોઠવી હતી અને રિક્ષામાં પસાર થતા ત્રણ આરોપીને પકડયા હતા. 

 તેઓની તલાસી લેતા તેમની પાસેથી પ્રતિબંધિત નશીલી અલ્પ્રાઝોલમ નામની રૃા. ૧૨ લાખની કિંમતની ૩૦૦૦ ટેલબેટ પકડી પાડી હતી અને પૂછપરછ કરતાં આરોપીેઓએ ઘાટલોડિયા ચાણક્યપુરી ખાતે બજરંગ મેડિકલ સ્ટોર ધરાવતા હાર્દિક ઠક્કર પાસેથી રૃા. ૫૦૦૦માં ખરીદી કરી હતી. આરોેપીઓ આ નશીલી દવાઓ નશો કરનારાને વેચવાના હતા. પોલીસે મેડિકલના વેપારીની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શ્રી ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ, તળાજા દ્વારા શસ્ત્ર અને શાસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો
GUJARAT

October 20, 2026
ભુંભલી ગામે ક્ષત્રિય આહીર સમાજ દ્વારા ભવ્ય શસ્ત્રપૂજન અને અશ્વપૂજન સમારોહ યોજાયો

વૈષ્ણોદેવી, અમરનાથ, શંકરાચાર્યજી અને કશ્યપ ઋષિ એ આ ક્ષેત્રના સ્વસ્તિક : શ્રી મોરારિબાપુ

Next Post
ગાંધીનગર જિલ્લા પંચાયતની ૨૮ બેઠકોનું રોટેશન જાહેર થયું ઃ કહીં ખુશી તો કહીં ગમ | Rotation of 28 seats…

ગાંધીનગર જિલ્લા પંચાયતની ૨૮ બેઠકોનું રોટેશન જાહેર થયું ઃ કહીં ખુશી તો કહીં ગમ | Rotation of 28 seats...

ઝુંડાલ બ્રીજ પાસે બાઇકની ટક્કરે ચાલતાં જઈ રહેલાં વૃદ્ધનું મોત | Elderly man dies after being hit by …

ઝુંડાલ બ્રીજ પાસે બાઇકની ટક્કરે ચાલતાં જઈ રહેલાં વૃદ્ધનું મોત | Elderly man dies after being hit by ...

બે સરકારી કચેરીઓની ખેંચતાણમાં પ્રજાનો મરો મહેસૂલ ભરવા સિટિ સર્વે કચેરીઓ અને તલાટી ઓફિસના ધક્કા ખાતા …

બે સરકારી કચેરીઓની ખેંચતાણમાં પ્રજાનો મરો મહેસૂલ ભરવા સિટિ સર્વે કચેરીઓ અને તલાટી ઓફિસના ધક્કા ખાતા ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર શહેર અને જામજોધપુર પંથકમાં જુગાર વિરુદ્ધ પોલીસના બે સ્થળે દરોડા : બે અલગ કાર્યવાહીમાં 10 આરોપ…

6 months ago
ડોલર સામે રૂપિયો 94.85ના ઐતિહાસિક તળિયે | Rupee hits historic low of 94 85 against dollar

7 months ago
બિહાર વિધાનસભા ચુંટણી પ્રચારમાં છઠ પુજા વર્સિસ હેલોવીન, પક્ષ વિપક્ષના આક્ષેપ પ્રતિ આક્ષેપ | Chhath P…

12 months ago
તાંદલજાના મ્યુલ બેન્ક એકાઉન્ટ પ્રકરણમાં મુખ્ય એજન્ટ મનાતો ભરૃચનો અનિષ પકડાય તો ભાંડો ફૂટે | anish ag…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News