gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કરમસદ આણંદ મનપામાં 17 સામાન્ય અને 35 અનામત બેઠક | 17 general and 35 reserved seats in Karamsad Anand…

G METRO NEWS by G METRO NEWS
September 18, 2025
in GUJARAT
0 0
0
કરમસદ આણંદ મનપામાં 17 સામાન્ય અને 35 અનામત બેઠક | 17 general and 35 reserved seats in Karamsad Anand…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ચૂંટણી આયોગે નવું સીમાંકન જાહેર કરાતાં જ રાજકીય ગતિવિધિઓ તેજ બની

– 13 વોર્ડમાં કુલ ૨,૯૭,૪૨૦ની વસ્તીનો સમાવેશ કરાયો : વોર્ડ દિઠ સરેરાશ ૨૨,૫૭૧ની વસ્તી : સૌથી વધુ વોર્ડ નં.-૧૩માં ૨૪,૫૯૪ અને સૌથી ઓછી ૨૦,૩૭૯ની વસ્તી : કુલ 26 સ્ત્રી બેઠકો

આણંદ : કરમસદ આણંદ મહાનગરપાલિકાના અસ્તિત્વને ૮ મહિના બાદ હવે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા નવું સીમાંકન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવેલા તમામ ગામોની ૨,૯૭,૪૨૦ની વસ્તી સામે ૧૩ વોર્ડની નવરચના અને બાવન બેઠકોની સંખ્યા નક્કી કરાઈ છે. દરેક વોર્ડ દીઠ સરેરાશ ૨૨,૫૭૧ની વસતી થાય છે. જેમાં કુલ સ્ત્રી બેઠકો ૨૬ રહેશે. 

રાજ્ય ચૂંટણી પંચના જાહેરનામા મુજબ કરમસદ આણંદ મનપાની નવરચનામાં કુલ ૨.૯૭.૪૨૦ની વસ્તીનો સમાવેશ કરાયો છે. જેમાં આણંદ, વિદ્યાનગર, ગામડી, જીતોડિયા, લાંભવેલ, કરમસદ અને મોગરી ગામને પણ મનપામાં સમાવેશ કરાયા છે. મનપામાં ૧૩ વોર્ડમાં ૫૨ નગર સેવકોની સંખ્યા નક્કી કરાઈ છે. 

નવા સીમાંકન પ્રમાણે ૩૫ બેઠકો અનામત જાહેર કરાઈ છે. જ્યારે સામાન્ય બેઠકોની સંખ્યા માત્ર ૧૭ નક્કી કરાઈ છે. અનામત બેઠકોમાં પછાત વર્ગ માટે ૧૬ તથા અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે ૧-૧ બેઠક નક્કી કરવામાં આવી છે. 

કરમસદ આણંદ મનપાના ૧૩ વોર્ડની સંખ્યા ૨૦,૦૦૦થી ૨૪,૫૯૪ સુધી રાખવામાં આવેલી છે. જેમાં સૌથી વધુ સંખ્યા વોર્ડ નં.-૧૩માં ૨૪,૫૯૪ તથા સૌથી ઓછી ૨૦,૩૭૪ નક્કી કરાઈ છે.

કરમસદ આણંદ મહાનગરપાલિકા ૧૩ વોર્ડના સીમાંકનમાં દરેક વોર્ડમાં સમાવેશ કરાયેલા તમામ વિસ્તારોના સર્વે નંબર તથા રોડ વિસ્તાર મુજબ જાહેર કરાયેલા છે.

 જેથી દરેક વોર્ડમાં કયા વિસ્તાર, કઈ સોસાયટીઓ, કયા વર્ગના કેટલા મતદારો અંગે સર્વેની પૂરક માહિતી મનપા દ્વારા સર્વે કર્યા બાદ ૧૫ દિવસ પછી જાણવા મળશે. 

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા નવા જાહેર કરાયેલા સીમાંકન સંદર્ભે કોઈ નાગરિકોને વાંધા સૂચન અથવા અન્ય કોઈ બાબતે વાંધો હોય તો નવા સીમાંકન પ્રસિદ્ધ થયાના ૧૦ દિવસમાં લેખિતમાં રાજ્ય ચૂંટણી પંચને જણાવવાનું રહેશે તેવું પણ નવા સીમાંકનમાં જણાવ્યું છે. 

હાલ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા નવા સીમાંકન બહાર પાડી દેવામાં આવેલ છે અને વાંધા અરજીઓ બાદ આખરી સીમાંકન જાહેર કરવામાં આવશે ત્યારબાદ વોર્ડના વિસ્તારો અને સોસાયટીઓ નું નામાંકન કરવામાં આવશે ત્યાર પછી મતદારયાદી સંદર્ભે કામગીરી શરૂ થશે જે કામગીરી ના આયોજન પ્રમાણે આગામી કરમસદ  આણંદ મહાનગરપાલિકાની પ્રથમ સામાન્ય ચૂંટણીઓ યોજાય તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે.

વોર્ડદીઠ પછાત વર્ગની વસ્તી અને તેની ટકાવારી

અ.નં.

વોર્ડ નં.

વોર્ડની
કુલ

પછાત
વર્ગની કુલ

વોર્ડની
વસતી સામે

વસતી

વસતી
(અંદાજિત)

પછાત
વર્ગની

વસતીની
ટકાવારી

૧

૪

૨૨૦૬૧

૯૦૩૬

૪૦.૯૫

૨

૩

૨૩૬૨૪

૮૮૭૪

૩૭.૫૬

૩

૭

૨૩૮૮૬

૮૦૩૨

૩૩.૬૨

૪

૫

૨૧૯૯૮

૬૮૩૩

૩૧.૦૬

૫

૧૦

૨૦૩૭૪

૬૦૯૨

૨૯.૯૦

૬

૬

૨૧૨૬૬

૬૧૫૦

૨૮.૯૧

૭

૧

૨૩૫૫૫

૬૭૦૮

૨૮.૪૭

૮

૨

૨૨૯૮૩

૫૭૦૬

૨૪.૮૨

૯

૮

૨૨૯૧૧

૫૩૫૦

૨૩.૩૫

૧૦

૧૧

૨૦૮૬૦

૪૪૧૩

૨૧.૧૫

૧૧

૧૩

૨૪૫૯૪

૩૮૭૮

૧૫.૭૬

૧૨

૧૨

૨૪૦૮૮

૩૪૭૬

૧૪.૪૩

૧૩

૦૯

૨૧૨૨૦

૨૦૭૯

૯.૭૯

કુલ

૨૯૩૪૨૦

૭૬૬૨૭

વોર્ડદીઠ અનુ.જાતિની વસ્તી અને તેની ટકાવારી

ખાસ

વોર્ડ નં.

વોર્ડની
કુલ

વોર્ડમાં
અનુસૂચિત

વોર્ડની
કુલ વસતી સામે

ક્રમાંક

વસતી

જાતિની

અનુસૂચિત
જાતિની વસતીની

કુલ વસતી

ટકાવારી
(ટકા)

૧

૫

૨૧૯૯૮

૨૪૪૭

૧૧.૧૨

૨

૧૨

૨૪૦૮૮

૧૬૧૩

૬.૬૯

૩

૭

૨૩૮૮૬

૧૪૫૨

૬.૦૭

૪

૨

૨૨૯૮૩

૧૩૭૫

૫.૯૮

૫

૧

૨૩૫૫૫

૧૨૩૦

૫.૨૨

૬

૯

૨૧૨૨૦

૮૯૫

૪.૨૧

૭

૧૦

૨૦૩૭૪

૮૪૬

૪.૧૫

૮

૧૧

૨૦૮૬૦

૫૭૮

૨.૭૭

૯

૧૩

૨૪૫૯૪

૬૬૩

૨.૬૯

૧૦

૪

૨૨૦૬૧

૪૯૨

૨.૨૩

૧૧

૬

૨૧૨૬૬

૩૭૦

૧.૭૩

૧૨

૮

૨૨૯૧૧

૨૫૭

૧.૧૨

૧૩

૩

૨૩૬૨૪

૮૯

૦.૩૭

કુલ

293420

12307

મનપાના વોર્ડ મુજબ વસ્તી અને બેઠકોનો પ્રકાર તેમજ ફાળવણી

અ.નં.        વોર્ડ   વોર્ડની વસતી     પહેલી બેઠકની ફાળવણી      બીજી બેઠકની ફાળવણી    ત્રીજી બેઠકની ફાળવણી        ચોથી બેઠકની ફાળવણી

        નબર               સ્ત્રી અનામત સ્ત્રી અનામત    અનામત અનામત

                                        અનામત કે      અનામત કે

                                        બિન અનામત     બિન અનામત

૧      ૧      ૨૩૫૫૫    સામાન્ય     સામાન્ય     પછાત વર્ગ        સામાન્ય

૨      ૨      ૨૨૯૮૩    પછાત વર્ગ        સામાન્ય     સામાન્ય     સામાન્ય

૩      ૩      ૨૩૬૨૪    પછાત વર્ગ        સામાન્ય     અનુ.આદિજાતિ   સામાન્ય

૪      ૪      ૨૨૦૬૧    પછાત વર્ગ        સામાન્ય     પછાત વર્ગ        સામાન્ય

૫      ૫      ૨૧૯૯૮    અનુ. આદિ પછાત વર્ગ        અનુસૂચિત
જાતિ સામાન્ય

૬      ૬      ૨૧૨૬૬    પછાત વર્ગ        સામાન્ય     સામાન્ય     સામાન્ય

૭      ૭      ૨૩૮૮૬    સામાન્ય     સામાન્ય     પછાત વર્ગ        સામાન્ય

૮      ૮      ૨૨૯૧૧    સામાન્ય     સામાન્ય     પછાત વર્ગ        સામાન્ય

૯      ૯      ૨૧૨૨૦    સામાન્ય     સામાન્ય     પછાત વર્ગ        સામાન્ય

૧૦   ૧૦   ૨૦૩૭૪    સામાન્ય     સામાન્ય     પછાત વર્ગ        સામાન્ય

૧૧   ૧૧   ૨૦૮૬૦    પછાત વર્ગ        સામાન્ય     સામાન્ય     સામાન્ય

૧૨   ૧૨   ૨૪૦૮૮    અનુસૂચિત જાતિ સામાન્ય     પછાત
વર્ગ        સામાન્ય

૧૩   ૧૩   ૨૪૫૯૪    પછાત વર્ગ        સામાન્ય     સામાન્ય     સામાન્ય

        કુલ  293420

વોર્ડદીઠ અનુ.આદિજાતિની વસ્તી અને તેની ટકાવારી

અ.નં.

વોર્ડ નં.

વોર્ડની
વસતી

અનુસૂચિત

વોર્ડની
વસતી સામે

આદિજાતિની
કુલ

અનુસૂચિત

વસ્તી

આદિજાતિ
ટકાવારી

૧

૫

૨૧૯૯૮

૧૧૮૯

૫.૪૦

૨

૩

૨૩૬૨૪

૧૨૨૧

૫.૧૬

૩

૧૨

૨૪૦૮૮

૧૧૯૬

૪.૯૬

૪

૨

૨૨૯૮૩

૧૧૨૮

૪.૯૦

૫

૬

૨૧૨૬૬

૯૫૫

૪.૪૯

૬

૯

૨૧૨૨૦

૯૩૬

૪.૪૧

૭

૧૩

૨૪૫૯૪

૧૦૭૩

૪.૩૬

૮

૧

૨૩૫૫૫

૮૬૨

૩.૬૫

૯

૮

૨૨૯૧૧

૮૦૪

૩.૫૦

૧૦

૭

૨૩૮૮૬

૫૪૯

૨.૨૯

૧૧

૧૧

૨૦૮૬૦

૪૪૨

૨.૧૧

૧૨

૪

૨૨૦૬૧

૩૦૦

૧.૩૫

૧૩

૧૦

૨૦૩૭૪

૨૩૭

૧.૧૬

કુલ

293420 10892

નવા સીમાંકનમાં કયા વોર્ડમાં કયા વિસ્તારનો સમાવેશ

વોર્ડ   વિસ્તાર

૧      બાકરોલ, વિદ્યાનગર

૨      બાકરોલ, વિદ્યાનગર, લાંભવેલ 

૩      આણંદ, જૂના દાદર, ભાલેજ રોડ

૪      ભાલેજરોડ 

૫      ગામડી

૬      આણંદ ૧૦૦ ફૂટ રોડથી બી.એન.પટેલ
કેમ્પસ

૭      લાંભવેલ, સરદારબાગ, ગ્રીડ ચોકડી

૮      સંકેત ચોકડી, આણંદ વિદ્યાનગર રોડ

૯      કરમસદ, શાી બાગ, આણંદ સોજીત્રા રોડ

૧૦   કરમસદ, આણંદ, ખંભાત રેલ્વે લાઈન

૧૧   કરમસદ ૨૨ ગામ, વિદ્યાલય

૧૨   આણંદ વિદ્યાનગર રોડ અક્ષર ફાર્મ વિસ્તાર 

૧૩   આણંદ બોરસદ ચોકડી, વિદ્યા ડેરી, કૃષિ યુનિવસટી

સીમાંકન જાહેર થતા ચૂંટણી લડવા ઈચ્છૂક ઉમેદવારો ગોડફાધરના શરણે

કરમસદ આણંદ મનપામાં સામાન્ય બેઠકો માત્ર ૧૭ રાખવામાં આવી છે. ત્યારે ૨૦ વર્ષથી સત્તા મેળવી રહેલા ભાજપના મોટા માથાઓ અને ઉમેદવાર માટે દાવેદાર ગણાતા કાર્યકરો માટે હવે મેન્ડેટ મેળવવા માટે ગળાકાપ સ્પર્ધાઓ યોજાવાની સંભાવનાઓ છે. બિનઅનામત બેઠકોની સંખ્યા ઓછી હોવાથી મેન્ડેટ માટે લોઢાના ચણા ચાવવા જેવી સ્થિતિ સર્જાશે. ત્યારે હવે સીમાંકન જાહેર થતા ચૂંટણી લડવા ઈચ્છૂક દાવેદારો ગોડફાધરના શરણે ગયા હોવાનું જાણવા મળ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જેતલસર જંકશનનો અંદાજે ₹17 કરોડના ખર્ચે થઈ રહ્યો છે કાયાકલ્પ, મુસાફરોની સુવિધાઓના વિસ્તરણ પર રેલવેનું…
GUJARAT

જેતલસર જંકશનનો અંદાજે ₹17 કરોડના ખર્ચે થઈ રહ્યો છે કાયાકલ્પ, મુસાફરોની સુવિધાઓના વિસ્તરણ પર રેલવેનું…

November 22, 2026
આવ્યાં હવાની જેમ અને ઓસરી ગયાં’, કવિ શ્રી રાજેન્દ્ર શુક્લનું નિધન
GUJARAT

આવ્યાં હવાની જેમ અને ઓસરી ગયાં’, કવિ શ્રી રાજેન્દ્ર શુક્લનું નિધન

November 22, 2026
जुड़वां बच्चों की माँ बनने के बाद खुद से हुए ‘ब्रेकअप’ पर बोलीं श्रद्धा आर्या, “पुरानी श्रद्धा को अल…
GUJARAT

जुड़वां बच्चों की माँ बनने के बाद खुद से हुए ‘ब्रेकअप’ पर बोलीं श्रद्धा आर्या, “पुरानी श्रद्धा को अल…

November 21, 2026
Next Post
સગીરા સામે નગ્ન થઈ જાતીય હરકત કરવા બદલ આરોપીને 3 વર્ષની કેદ | Accused gets 3 years in prison for per…

સગીરા સામે નગ્ન થઈ જાતીય હરકત કરવા બદલ આરોપીને 3 વર્ષની કેદ | Accused gets 3 years in prison for per...

વેરિફિકેશનમાં અડધાથી વધુ મતદારે દસ્તાવેજો રજુ નહીં કરવા પડે : પંચ

વેરિફિકેશનમાં અડધાથી વધુ મતદારે દસ્તાવેજો રજુ નહીં કરવા પડે : પંચ

વેરિફિકેશનમાં અડધાથી વધુ મતદારે દસ્તાવેજો રજુ નહીં કરવા પડે : પંચ | More than half of voters will no…

વેરિફિકેશનમાં અડધાથી વધુ મતદારે દસ્તાવેજો રજુ નહીં કરવા પડે : પંચ | More than half of voters will no...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ડભોડા ત્રણ રસ્તે ટ્રેક્ટરની ટ્રોલી ઇકો કાર અથડાતાં ચાલકનું મોત | Driver dies after tractor trolley h…

ડભોડા ત્રણ રસ્તે ટ્રેક્ટરની ટ્રોલી ઇકો કાર અથડાતાં ચાલકનું મોત | Driver dies after tractor trolley h…

1 year ago
કાલાવડના પીઠડીયા ગામમાં શ્રમિક પરિવારના દોઢ વર્ષના માસુમ બાળકનું પાણીની ડોલમાં ઊંધા માથે પડી જતાં ડૂ…

કાલાવડના પીઠડીયા ગામમાં શ્રમિક પરિવારના દોઢ વર્ષના માસુમ બાળકનું પાણીની ડોલમાં ઊંધા માથે પડી જતાં ડૂ…

1 year ago
આવતીકાલથી અંબાજીમાં ગબ્બર પર 3 દિવસ દર્શન-રોપ વે સેવા બંધ, જાણો મંદિર ટ્રસ્ટે કેમ લીધો નિર્ણય | Dars…

આવતીકાલથી અંબાજીમાં ગબ્બર પર 3 દિવસ દર્શન-રોપ વે સેવા બંધ, જાણો મંદિર ટ્રસ્ટે કેમ લીધો નિર્ણય | Dars…

2 years ago
દરિયાઈ માર્ગે બોટમાં લવાતા 25 લાખના દારૂ સાથે 10 શખ્સ પકડાયા | 10 people caught with liquor worth Rs…

દરિયાઈ માર્ગે બોટમાં લવાતા 25 લાખના દારૂ સાથે 10 શખ્સ પકડાયા | 10 people caught with liquor worth Rs…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News