gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કરમસદ આણંદ મહાપાલિકામાં વીટકોસને તમામ બસના સર્વિસ રૂટ બંધ કરવા સૂચના | Karamsad Anand Municipal Corp…

G METRO NEWS by G METRO NEWS
October 15, 2025
in GUJARAT
0 0
0
કરમસદ આણંદ મહાપાલિકામાં વીટકોસને તમામ બસના સર્વિસ રૂટ બંધ કરવા સૂચના | Karamsad Anand Municipal Corp…
4
VIEWS
Share on FacebookShare on Twitter

– સ્થાનિક સોસાયટીના રહીશોની રજૂઆત બાદ

– સેવા બંધ કરવા છતાં ટાઉન હોલ પાસે ઓફિસ રાખી લાંબા રૂટ શરૂ રખાતા બસના ખડકલાથી રોડ સાંકડો થયો

આણંદ : કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાંથી વીટકોસની સેવાઓ બંધ કરવા છતાં ટાઉનહોલ પાસે ખાનગી ઓફિસ રાખીને સર્વિસરૂટ્સ ચાલુ રાખતા મનપાએ તમામ રૂટ્સ તાત્કાલિક બંધ કરવાની સૂચના આપી છે. 

કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા વીટકોસની સિટી બસ સેવા બંધ કરી દેવામાં આવી છે. ત્યારે વીટકોસ કંપનીએ આણંદના ટાઉનહોલ પાસે ઓફિસ રાખીને ટાઉનહોલથી લાંબા રૂટની બસ સર્વિસ શરૂ કરાઈ હતી. પરિણામે ટાઉનહોલ વિસ્તારના રસ્તા ઉપર બસનું પાર્કિંગ ખડકાઈ જતા રસ્તાઓ સાંકડા થઈ જવા સાથે વાહન વ્યવહારમાં તકલીફો પડી રહી હતી. બસો મોડી સાંજથી સવાર સુધી જાહેર રસ્તા ઉપર મૂકી દેવામાં આવતા રહીશો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. આ અંગે ટાઉનહોલ વિસ્તારની સોસાયટીના રહીશોએ હાલાકી મુદ્દે મનપામાં રજૂઆત કરી હતી. 

કરમસદ આણંદ મનપાના ડેપ્યુટી કમિશનર એસ.કે. ગરવાલે જણાવ્યું હતું કે, રહીશોની ફરિયાદના આધારે વીટકોસના સંચાલકોને બોલાવીને તાત્કાલિક રૂટ્સ બંધ કરવા જાણ કરી છે. સંચાલકોએ દિવાળી પછી તુરંત બધા રૂટ બંધ કરવાની બાંહેધરી આપી છે. 

ઈલેક્ટ્રિક બસ લાવ્યા પહેલા વીટકોસ બંધ કરાતા મુસાફરો રઝળ્યા

મનપા વિસ્તારમાં વિટકોસ સેવા બંધ કરી હતી પરંતુ, અન્ય સિટી બસ શરૂ કરવા આગોતરું આયોજન નહીં કરાતા હાલ દિવાળી ટાણે લોકો રિક્ષા સહિત ખાનગી વાહનોમાં બહોળું ભાડું ચૂકવવા મજબૂર બન્યા છે. મનપા દ્વારા પાંચ ઈલેક્ટ્રિક સિટી બસ દોડાવવાનું આયોજન કરી રહી છે. પરંતુ, બસો લાવવામાં ૩ મહિના જેટલો સમય વીતિ જવાની સંભાવના છે. ત્યારે ઈલેક્ટ્રિક બસ શરૂ કર્યા વગર વીટકોસ બંધ કરી દેવાનો નિર્ણય ઉતાવળિયો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ
GUJARAT

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

September 28, 2026
આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Next Post
આનંદનગરની દુર્ઘટનામાં કાટમાળ તળે દબાયેલા પિતાનો બચાવ, પુત્રનું મોત | Father buried under rubble in A…

આનંદનગરની દુર્ઘટનામાં કાટમાળ તળે દબાયેલા પિતાનો બચાવ, પુત્રનું મોત | Father buried under rubble in A...

કાર રીવર્સ ચલાવી વૃધ્ધને હડફેટે લીધા, સમજાવતા ખુનની ધમકી | Man drives car in reverse and hits elderl…

કાર રીવર્સ ચલાવી વૃધ્ધને હડફેટે લીધા, સમજાવતા ખુનની ધમકી | Man drives car in reverse and hits elderl...

યુનિવર્સિટીના આઉટ સોર્સ નાના કર્મચારી ગાર્ડ બે માસથી પગાર વિહોણા | University outsourced junior staf…

યુનિવર્સિટીના આઉટ સોર્સ નાના કર્મચારી ગાર્ડ બે માસથી પગાર વિહોણા | University outsourced junior staf...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો | body of an unidentified man w…

જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો | body of an unidentified man w…

12 months ago
બોરસદમાં પાલિકાનું ટ્રેક્ટર અટકાવીને 6 ગાય છોડાવી જતા 21 હજારનો દંડ | Fined Rs 21000 for stopping a …

બોરસદમાં પાલિકાનું ટ્રેક્ટર અટકાવીને 6 ગાય છોડાવી જતા 21 હજારનો દંડ | Fined Rs 21000 for stopping a …

10 months ago
ટ્રમ્પના ટેરિફ વચ્ચે વડાપ્રધાન મોદી અને ચીનના પ્રમુખ શી જિનપિંગ વચ્ચે મુલાકાતની શક્યતા | PM Modi Xi …

ટ્રમ્પના ટેરિફ વચ્ચે વડાપ્રધાન મોદી અને ચીનના પ્રમુખ શી જિનપિંગ વચ્ચે મુલાકાતની શક્યતા | PM Modi Xi …

1 year ago
પુતિન બાદ હવે ઝેલેન્સ્કી પણ આવશે ભારત! યાત્રા માટે બંને દેશો વચ્ચે વાટાઘાટો શરૂ | Zelenskyy Likely t…

પુતિન બાદ હવે ઝેલેન્સ્કી પણ આવશે ભારત! યાત્રા માટે બંને દેશો વચ્ચે વાટાઘાટો શરૂ | Zelenskyy Likely t…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News