gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કાર રીવર્સ ચલાવી વૃધ્ધને હડફેટે લીધા, સમજાવતા ખુનની ધમકી | Man drives car in reverse and hits elderl…

G METRO NEWS by G METRO NEWS
October 15, 2025
in GUJARAT
0 0
0
કાર રીવર્સ ચલાવી વૃધ્ધને હડફેટે લીધા, સમજાવતા ખુનની ધમકી | Man drives car in reverse and hits elderl…
1
VIEWS
Share on FacebookShare on Twitter

શિતલ પાર્ક પાસે શહીદ સુખદેવસિંહ ટાઉનશીપનો બનાવ

પુત્રીના ઘરે રોકાવા ગયેલા વૃધ્ધ એપાર્ટમેન્ટ પાસે બેઠા હતા ત્યારે ઘટનાઃ કાર ચાલક સામે ગુનો

રાજકોટ: જીવરાજ પાર્કમાં રહેતાં દેવજીભાઈ ગોરધનભાઈ ધામી (ઉ.વ.૭૦) ૧૫૦ ફૂટ રિંગ રોડ પર શિતલ પાર્ક નજીક શહિદ સુખદેવસિંહ ટાઉનશિપમાં હતા ત્યારે તેજ સ્થળે રહેતા પુલીન ગણાત્રા નામના શખ્સે કાર રીવર્સમાં ચલાવી તેને હડફેટે લીધા હતા. આ મામલે ઠપકો આપતા પુલીને દેવજીભાઈ અને પુત્રી સોનલબેનને ગાળો દઈ ખુનની ધમકી આપતા ગાંધીગ્રામ-ર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. 

દેવજીભાઈ ગઈ તા.રનાં પુત્રી સોનલબેન (રહે. શહીદ સુખદેવસિંહ ટાઉનશિપ)ના ઘરે રોકાવા ગયા હતા. તે એપાર્ટમેન્ટ નીચે બહાર બેઠા હતા ત્યારે એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી આરોપી પુલીને કાર પુરપાટ વેગે રીવર્સમાં લઈ તેને હડફેટે લેતાં ઈજા પહોંચી હતી. બુમાબુમ થતા તેની પુત્રી સોનલબેન ઉપરાંત અન્ય રહેવાસીઓ એકઠા થઈ ગયા હતા. આ સમયે દેવજીભાઈએ ‘આવી રીતે કાર ન ચલાવાય’ કહેતા આરોપીએ તેને અને તેની પુત્રી સોનલબેનને ગાળો દઈ ‘અહીં ગાડી ચલાવતા હોય ત્યારે રસ્તામાં બેસાય નહી, આતો કાર છે, મારી ટ્રક હોય તે પણ ચડાવી દઉ’ કહી ધમકી આપી હતી. બીજી તરફ ઈજા થતા દેવજીભાઈને ખાનગી હોસ્પિટલે ખસેડાયા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….
GUJARAT

September 23, 2026
નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન ગરૂડેશ્વર SDH સરકારી હોસ્પિટલની આકસ્મિક મુલાકાત : આરોગ્ય મંત્રી શ્રી …

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

September 22, 2026
Next Post
યુનિવર્સિટીના આઉટ સોર્સ નાના કર્મચારી ગાર્ડ બે માસથી પગાર વિહોણા | University outsourced junior staf…

યુનિવર્સિટીના આઉટ સોર્સ નાના કર્મચારી ગાર્ડ બે માસથી પગાર વિહોણા | University outsourced junior staf...

આણંદ જિલ્લામાં પુષ્યનક્ષત્રના દિવસે 60 કિલો સોનું વેચાયું | 60 kg of gold sold on Pushya Nakshatra d…

આણંદ જિલ્લામાં પુષ્યનક્ષત્રના દિવસે 60 કિલો સોનું વેચાયું | 60 kg of gold sold on Pushya Nakshatra d...

પાટડી શહેરમાં ખાનગી વાહનો સામે કાર્યવાહી કરવામાં પોલીસની ઉપેક્ષા | Police neglect to take action aga…

પાટડી શહેરમાં ખાનગી વાહનો સામે કાર્યવાહી કરવામાં પોલીસની ઉપેક્ષા | Police neglect to take action aga...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નવસારીમાં ‘સેવન્થ ડે’ જેવી ઘટના: SGM સ્કૂલમાં વિદ્યાર્થી પર સહપાઠીઓએ કાતરથી હુમલો કરતા ચકચાર | navsa…

10 months ago
દિલ્હીમાં અડધી રાતે મસ્જિદની આજુબાજુ બુલડોઝર એક્શનથી લોકો લાલઘૂમ, પથ્થરમારો કરાયો

9 months ago
NMACC અને કતાર મ્યુઝિયમ્સ વચ્ચે શૈક્ષણિક આદાનપ્રદાન માટે કરાર, ઈશા અંબાણીએ કર્યા હસ્તાક્ષર | Qatar M…

રાજ્યસભામાં વધશે વિપક્ષનો ‘પાવર’, 8 બેઠકો પર ચૂંટણી બાદ બદલાઈ જશે સમીકરણ | rajya sabha election for …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News