gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કરમસદ પાસે વિધવાના મકાનમાં સાસુ- દિયરે કબજો જમાવતા લેન્ડ ગ્રેબિગની ફરિયાદ | Complaint of land grabbi…

G METRO NEWS by G METRO NEWS
November 9, 2025
in GUJARAT
0 0
0
કરમસદ પાસે વિધવાના મકાનમાં સાસુ- દિયરે કબજો જમાવતા લેન્ડ ગ્રેબિગની ફરિયાદ | Complaint of land grabbi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– દિયરે લોન ભરવાની પણ ના પાડી દીધી 

– પતિના અવસાન બાદ પત્નીએ લોન ભરી છતાં પણ પરિવારના સભ્યોએ મકાનનો કબજો આપ્યો ન હતો 

આણંદ : આણંદ પાસેના કરમસદ ખાતે આવેલા એક વિધવાના મકાન ઉપર સાસુ તેમજ દિયરએ કબજો જમાવી દેતા વિદ્યાનગર પોલીસે લેન્ડગ્રેબિંગ એક્ટ મુજબ ગુનો નોંધ્યો હતો. આણંદના ડીવાયએસપી દ્વારા આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. 

કરમસદ ગામે રહેતા તુબેન સમીર કુમાર પટેલની ફરિયાદ મુજબ, કરમસદ ગામે આવેલા લોખંડવાલા કોમ્પ્લેક્સની બિનખેતીલાયક પ્લોટ પૈકીનો એક પ્લોટ તુ બેનના પતિ સમીર કુમારે વર્ષ ૨૦૧૦માં વેચાણથી રાખ્યો હતો. આ પ્લોટ ઉપર તેઓએ બે માળનું પાકું મકાન બનાવ્યું હતું. વર્ષ ૨૦૧૪માં સમીર કુમાર સાથે લગ્ન કર્યા બાદ બંને આ મકાનમાં સંયુક્ત કુટુંબમાં રહેવા ગયા હતા.

જોકે દિયર તુષારભાઈ કામ ધંધો કરતા ન હોવાથી ઝઘડાઓ થતા હતા જેથી ૨૦૧૯ સુધી ત્યાં રહ્યા બાદ પતિ પત્ની એક ફ્લેટમાં રહેવા ગયા હતા.

 જોકે ફ્લેટ આઠમાં માળ હતા અને પત્ની ગર્ભવતી થતા બંને ભાડાના મકાનમાં રહેવા ગયા હતા પતિ સમીર કુમારનું હાર્ટ એટેકના કારણે વર્ષ ૨૦૨૩ માં અવસાન થયું હતું. 

પતિના અવસાન બાદ ઉક્ત મકાનની લોન ૩,૦૦,૦૦૦ બાકી હતી. જે પતિના પીએફ ની રકમમાંથી તુ બેને ભરી મકાન બોજા મુક્ત કરાવ્યું હતું. લોનની રકમ દિયરને ભરવાનું કહેતા તેમણે પૈસા ન હોવાનું કહી લોન ભરી નહોતી ફ્રેબુઆરી ૨૦૨૪માં મકાનમાં રહેવાની વાત કરતા સાસુ ધમાબેન અને દિયર તુષારભાઈએ ના પાડી દીધી હતી અને મકાનને તાળું મારી સામાન લઈ રાસ ગામે રહેવા જતા રહ્યા હતા. 

જેથી તુ બેને નોટિસ આપતા બંને ૨૦૨૪ થી મકાનમાં રહેવા આવી ગયા હતા અને મકાનનો કબજો ખાલી કરતા ન હોતા જેથી તુ બેને જિલ્લા કલેકટર કચેરીમાં અરજી કરતા કમિટીએ તપાસ કરીને લેન્ડગ્રેબિંગનો ગુનો બનતો હોય વિદ્યાનગર પોલીસને ફરિયાદ દાખલ કરવાનો હુકમ કરતા વિદ્યાનગર પોલીસે સાસુ અને દિયર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિરેન્દ્રગઢ ગામેથી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર પકડાયો | Fake doctor practicing without deg…
GUJARAT

April 1, 2026
મંગળવારે વહેલી સવારે લોકો સફાળા જાગ્યા, નારણપુરામાં પ્રચંડ સિલિન્ડર બ્લાસ્ટથી દોડધામ,પાંચ લોકો દાઝયા…

ધોરાજીમાં યુવાનની હત્યાના પ્રકરણમાં ભાજપ અગ્રણીનું નામ FIRમાં ગાયબ | BJP leader’s name missing from …

Next Post
ફીની આવકમાં વૃદ્વિથી બેંકોની નફાશક્તિમાં વધારાને વેગ મળ્યો

કાશ્મીરમાં બે ઘુસણખોર આતંકીઓ ઠાર, ત્રણ શંકાસ્પદોની ધરપકડ | Two infiltrators killed in Kashmir three …

કાશ્મીરમાં બે ઘુસણખોર આતંકીઓ ઠાર, ત્રણ શંકાસ્પદોની ધરપકડ | Two infiltrators killed in Kashmir three ...

3 કબુતરબાજોએ વિદેશ મોકલવાના નામે 21 લોકો પાસેથી 50 લાખ પડાવ્યા | 3 pigeon traders extorted Rs 50 lak…

3 કબુતરબાજોએ વિદેશ મોકલવાના નામે 21 લોકો પાસેથી 50 લાખ પડાવ્યા | 3 pigeon traders extorted Rs 50 lak...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતના 6 જિલ્લામાં ભ્રષ્ટાચાર, નલ સે જલ કૌભાંડની તપાસમાં કેન્દ્રીય એજન્સીએ ઝંપલાવ્યું | gujarat na…

5 months ago
‘સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ બંને બંધારણીય કોર્ટ, બંને એકબીજાથી ઉતરતી કે શ્રેષ્ઠ નથી’ CJI ગવઈનું મોટુ નિવેદન

8 months ago
રાજ્યસભામાં ખડગે અને નડ્ડા વચ્ચે ઉગ્ર ચર્ચા, છેવટે ભાજપ સાંસદે નિવેદન પરત લઈ માફી માગી | mallikarjun…

વડોદરા: દંતેશ્વર રામજી મંદિરમાં યોજાયેલા સુંદરકાંડના સ્ટેજ પર નશેબાજે તલવાર લઈને ચડી ગઈ હંગામો કર્યો…

2 days ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News