gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દશરથમાં કાર શો-રૃમના કેશિયરે 26 લાખ વગે કરતાં ઓડિટમાં ભાંડો ફૂટયો | cashier of car showroom cheated …

G METRO NEWS by G METRO NEWS
April 17, 2026
in GUJARAT
0 0
0
દશરથમાં કાર શો-રૃમના કેશિયરે 26 લાખ વગે કરતાં ઓડિટમાં ભાંડો ફૂટયો | cashier of car showroom cheated …
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ છાણી વિસ્તારમાં આવેલા કારના શો-રૃમના એક કેશિયરે પેમેન્ટની રૃ.૨૬ લાખ ઉપરાંતની રકમ કંપનીમાં જમા નહિ કરાવી વગે કરી દેતાં પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

દશરથ ખાતે આવેલા ટોયેટાના શોરૃમમાં છ મહના પહેલાં કેશિયર તરીકે રખાયેલા કરણ સુખદેવ  બારીયા(પુષ્પમ હાઇટ્સ,બંસલ  મોલ નજીક,દંતેશ્વર)ને નવી કારના પેમેન્ટ તેમજ સર્વિસ ચાર્જની રકમ સ્વીકારી કંપનીના બેન્ક એકાઉન્ટમાં જમા કરાવવાની કામગીરી સોંપવામાં આવી હતી.

ગઇ તા.૧૩મી જાન્યુઆરીથી કંપનીએ કરેલા આંતરિક ઓડિટ દરમિયાન દશરથના શોરૃમમાં પેમેન્ટનો તાળો નહિ મળતાં અમદાવાદની ટીમ દ્વારા વધુ તપાસ કરવામાં આવી હતી.

જે દરમિયાન કેશિયર કરણ બારીયાએ ત્રણ મહિનાના ગાળામાં કુલ રૃ.૩૯ લાખ જેટલું પેમેન્ટ સ્વીકારી રસીદો આપેલી હોવાનું અને તેમાંથી માત્ર ૧૨.૯૭ લાખ જમા થયા હોવાની વિગતો બહાર આવી હતી.જ્યારે બાકીની રૃ.૨૬.૦૬ જેટલી રકમ તેણે વગે કરી દીધી હોવાનું જણાઇ આવતાં છાણી પોલીસે તેની સામે ગુુનો નોંધ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પૂ.મોરારીબાપુ દ્વારા શકરપુરા ગામની સ્વ. દીકરીઓને અપાયેલી શ્રદ્ધાંજલિથી ગામલોકો ભાવુક
GUJARAT

September 6, 2026

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen

September 4, 2026
Next Post
નાણાંકીય વર્ષ 2025-26માં સ્ટેટ જીએસટીએ 330 વાહનો પકડયા | State GST seized 330 vehicles in financial …

નાણાંકીય વર્ષ 2025-26માં સ્ટેટ જીએસટીએ 330 વાહનો પકડયા | State GST seized 330 vehicles in financial ...

વખતપર પાટીયા પાસે અજાણ્યા વાહનની અડફેટે આવી જતા ટ્રક ડ્રાઇવરનું મોત | Truck driver dies after being …

વખતપર પાટીયા પાસે અજાણ્યા વાહનની અડફેટે આવી જતા ટ્રક ડ્રાઇવરનું મોત | Truck driver dies after being ...

ગત ટર્મમાં સાથે રહેલા અમદાવાદના કોર્પોરેટરો હવે ચૂંટણીના મેદાનમાં સામ સામે | Those who were together…

ગત ટર્મમાં સાથે રહેલા અમદાવાદના કોર્પોરેટરો હવે ચૂંટણીના મેદાનમાં સામ સામે | Those who were together...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર જિલ્લા પોલીસની વિશેષ કોમ્બિંગ ડ્રાઈવ : દારૂ પીધેલી હાલતમાં વાહનચાલક સહિત વિવિધ ગુનાઓમાં કાર્ય…

4 months ago
હયાત બ્રિજ અંગે અંતિમ નિર્ણય સીએમઓ કરશે, સુભાષબ્રિજને રીપેર કરી લાઈટ વ્હીકલ માટે ઉપયોગમાં લેવા વિચાર…

9 months ago
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નિવૃત્ત કર્મચારીઓને ફરી ફરજ ઉપર રાખી દસ વર્ષમાં દસ કરોડ ચૂકવ્યાં

1 year ago
PM મોદી પર ટિપ્પણી કરવી ખડગેને પડી ભારે, BJP સાંસદોએ આપી વિશેષાધિકાર ભંગની નોટિસ | BJP MPs File Priv…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News