gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બિહારમાં કારમા પરાજય મુદ્દે ભડકી કોંગ્રેસ, કહ્યું – ચૂંટણી પંચ અને SIR પ્રક્રિયા જવાબદાર | Congress …

G METRO NEWS by G METRO NEWS
November 14, 2025
in INDIA
0 0
0
બિહારમાં કારમા પરાજય મુદ્દે ભડકી કોંગ્રેસ, કહ્યું – ચૂંટણી પંચ અને SIR પ્રક્રિયા જવાબદાર | Congress …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bihar Assembly Elections 2025: બિહાર વિધાનસભા 2025ની ચૂંટણીના પરિણામો અંતિમ તબક્કામાં છે અને શરૂઆતી વલણો મહાગઠબંધન માટે કારમા પરાજયનો સંકેત આપી રહ્યા છે, જ્યારે NDA ફરી એકવાર સત્તા પર પોતાની પકડ મજબૂત કરી રહ્યું છે. ત્યારે કોંગ્રેસે તેની દુર્દશા માટે સીધો દોષનો ટોપલો ચૂંટણી પંચ અને સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા પર ઢોળ્યો છે.

‘આ ચૂંટણી પંચ અને બિહારના લોકો વચ્ચેની સીધી લડાઈ’

શુક્રવારે (14મી નવેમ્બર) મતગણતરી દરમિયાન કોંગ્રેસના નેતાઓએ પત્રકારો સાથે વાતચીત કરતાં આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસના મીડિયા પ્રભારી અને AICC મીડિયા તથા પબ્લિસિટી વિભાગના ચેરમેન પવન ખેડાએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર પર નિશાન સાધતા કહ્યું કે, ‘આ ફક્ત પ્રારંભિક વલણો છે; અમે થોડી રાહ જોઈ રહ્યા છીએ. પ્રારંભિક વલણો સ્પષ્ટપણે દર્શાવે છે કે જ્ઞાનેશ કુમાર બિહારના લોકો પર આગળ વધી રહ્યા છે.’

તેણે વધુમાં ઉમેર્યું કે, ‘આ ટક્કર સીધી બિહારના લોકો અને ભારતના ચૂંટણી પંચ વચ્ચે છે; ચાલો જોઈએ કોણ જીતે છે.’ તેણે મહાગઠબંધનના પ્રદર્શનને SIR અને મત ચોરી છતાંની લડાઈ ગણાવી હતી.

આ પણ વાંચો: બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAની ઐતિહાસિક જીતનો શ્રેય 6 દિગ્ગજોને

‘આ SIR ની જીત છે, NDAની નહીં’

કોંગ્રેસના અન્ય નેતા ઉદિત રાજે પણ બિહાર ચૂંટણીમાં કોંગ્રેસ અને મહાગઠબંધનની હાર માટે ચૂંટણી પંચ અને SIR ને જવાબદાર ઠેરવ્યા હતા. તેણે કહ્યું કે, ‘આ ભાજપ કે NDAની નહીં, પરંતુ SIRની જીત છે; તે એકતરફી લાગે છે.”

ચૂંટણી પંચ પર સવાલ ઊઠાવતા તેણે કહ્યું, ‘અમે સતત SIRનો વિરોધ કર્યો છે અને જવાબો માંગ્યા છે, પરંતુ ચૂંટણી પંચે નિર્દેશ મુજબ જવાબ આપ્યો છે. ચૂંટણી પંચ હજુ પણ દાવો કરી રહ્યું છે કે તેને કોઈ વાંધો મળ્યો નથી.’

કોંગ્રેસના આ આક્ષેપો સ્પષ્ટ દર્શાવે છે કે ચૂંટણી પરિણામોમાં મહાગઠબંધનની નિરાશા બાદ હવે તેઓ હારનો ઠીકરો ચૂંટણી પ્રક્રિયા અને તેની ટેક્નોલોજી પર ફોડી રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
તેજસ્વી સામે બેવડું સંકટ : સીટ બચાવવાની સાથે RJDનો વિપક્ષનો દરજ્જો પણ મુશ્કેલીમાં | Bihar Election R…

તેજસ્વી સામે બેવડું સંકટ : સીટ બચાવવાની સાથે RJDનો વિપક્ષનો દરજ્જો પણ મુશ્કેલીમાં | Bihar Election R...

બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAની ઐતિહાસિક જીતનો શ્રેય 6 દિગ્ગજોને | main pillars for nda landslide vic…

બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAની ઐતિહાસિક જીતનો શ્રેય 6 દિગ્ગજોને | main pillars for nda landslide vic...

અમરેલીમાં હડકાયા શ્વાનનો આતંક: ખાંભાના ચકરાવા ગામે બાળકો અને મહિલાઓ સહિત 6 લોકોને બચકા ભર્યા | Amrel…

અમરેલીમાં હડકાયા શ્વાનનો આતંક: ખાંભાના ચકરાવા ગામે બાળકો અને મહિલાઓ સહિત 6 લોકોને બચકા ભર્યા | Amrel...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરત: ‘દાદાનું અવસાન થયું છે’ કહી હોસ્ટલમાંથી ધો-11ની વિદ્યાર્થિનીને પ્રેમી ભગાડી ગયો | Surat Hostel…

સુરત: ‘દાદાનું અવસાન થયું છે’ કહી હોસ્ટલમાંથી ધો-11ની વિદ્યાર્થિનીને પ્રેમી ભગાડી ગયો | Surat Hostel…

8 months ago
સિહોરની ટાણા ચોકડીથી લીલાપીર સુધીનો રસ્તો રિપેર કરવામાં આળસ | Laziness in repairing the road from Ta…

સિહોરની ટાણા ચોકડીથી લીલાપીર સુધીનો રસ્તો રિપેર કરવામાં આળસ | Laziness in repairing the road from Ta…

11 months ago
વડોદરામાં કાયદો-વ્યવસ્થાના ધજાગરા: પાર્કિંગના મુદ્દે પોલીસ જવાન પર લાકડીઓથી જીવલેણ હુમલો | vadodara …

વડોદરામાં કાયદો-વ્યવસ્થાના ધજાગરા: પાર્કિંગના મુદ્દે પોલીસ જવાન પર લાકડીઓથી જીવલેણ હુમલો | vadodara …

2 months ago
તારાપુર તાલુકાના 12 ગામોમાં સાબરમતી નદીના પાણી ઓસર્યા | Sabarmati river water recedes in 12 villages…

તારાપુર તાલુકાના 12 ગામોમાં સાબરમતી નદીના પાણી ઓસર્યા | Sabarmati river water recedes in 12 villages…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News