gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કરાઇ સાઇફન તરફના રોડ પર ગાડી બેરિયર સાથે ટકરાતાં મુસાફરનું મોત | Passenger dies after car collides w…

G METRO NEWS by G METRO NEWS
December 1, 2025
in GUJARAT
0 0
0
કરાઇ સાઇફન તરફના રોડ પર ગાડી બેરિયર સાથે ટકરાતાં મુસાફરનું મોત | Passenger dies after car collides w…
0
VIEWS
Share on FacebookShare on Twitter

રેપીડો એપ પરથી બુક કરેલી કારે જીવ લઇ લીધો

પશ્ચિમ બંગાળથી આવી સોનાના દાગીના ઘડવાની મજુરી કરતાં મિત્રોએ રજા હોય ફરવા જવા માટે ઓનલાઇન કાર મંગાવી હતી

ગાંધીનગર :  પશ્ચિમ બંગાળથી આવીને અમદાવાદમાં સોનાના દાગીના ઘડવાની
મજુરી કરતાં મિત્રોએ રજા હોવાથી ફરવા જવા માટે ઓનલાઇન કાર મંગાવી હતી. પરંતુ
રેપીડો એપ પરથી બુક કરેલી આ ગાડીએ એક યુવાનનો જીવ લઇ લીધો હતો. ગાડીના ચાલકે કરાઇ
સાઇફન તરફના રોડ પર ગાડી ભગાવી તેમાં કાબુ ગુમાવીને રોડ સાઇડના બેરિયર સાથે કાર
અથડાવી દેતાં સર્જાયેલા અકસ્માતમાં એક યુવાનનું સ્થળ પર જ મૃત્યુ થયુ હતું.

હાલ અમદાવાદમાં કાલુપુર વિસ્તારમાં ઓરડીમાં રહેતા અને સીજી
રોડ પર વીએન એક્સપર્ટ જ્વેલરીમાં દાગીના ઘડવાની મજુરી કરતાં મુળ પશ્ચિમ બંગાળના
હાવરા જિલ્લાના સૈયદપુર ગામે રહેતા પંકજ લક્ષ્મીકાંત સમંતા નામના યુવાને આ બનાવ
સંબંધે ડભોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમાં જણાવ્યા પ્રમાણે એકસ્માતના
બનાવમાં તેના મિત્ર અને સાથે કામ કરતા નાબુદુલહસન નસીમઅલી શેખ નામના યુવાનનું
મૃત્યુ થયુ હતું. ફરિયાદી
,
મૃતક અને તેના અન્ય સાથી મિત્રો સુભાષ શંભુનાથ બેરા ત્રણેને રજા હતી. દરમિયાન
નુદબુલહસનનો ફરવા જવા માટે ફોન આવતા ત્રણે સવારે રાયપુરમાં ચકલેશ્વર મહાદેવના
મંદિર પાસે ભેગા થયા હતાં. જ્યાં કરાઇ સઇફન જોવા જવાનું નક્કી કરીને રેપીડો એપ
મારફતે કાર બુક કરાવી હતી. ઓનલાઇન બુક કરેલી ગાડી આવતાં ત્રણે તેમાં બેસી ગયા
હતાં. ગાડીના ચાલકે મેપ લોકેશન પ્રમાણે ગાડી ચલાવી હતી. દરમિયાન કરાઇ સાઇફન તરફના
રોડ પર ચાલકે ગાડી પુરપાટ દોડાવીને લોખંડના બેરિયર સાથે ટકરાવી દીધી હતી.
અકસ્માતમાં ડ્રાઇવરની બાજુની સીટ પર બેઠેલા નાબુદુલ હસનને માથામાં લોખંડની પાઇપ
લાગી જતાં લોગી વહેવા લાગ્યુ હતું. તુરંત ૧૦૮ને કોલ અપાયો હતો. પરંતુ સ્થળ પર
આવેલી ૧૦૮ના તબિબે નાબુદુલહસનને મૃત જાહેર કર્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: થલતેજમાં માસૂમ બાળકોની હાજરીમાં જ પતિએ પત્ની પર છરીના ઘા ઝીંક્યા, પરિણીતા હોસ્પિટલ ખસેડાઈ |…
GUJARAT

April 1, 2026
ગુજરાત પોલીસમાં મોટા ફેરફાર: DySP કક્ષાના 35 અધિકારીને સોંપાઈ વધારાની જવાબદારી | Gujarat Police 35 D…

છોટાઉદેપુર: ઢોર માર માર્યો, કપડાં ઉતરાવ્યા! બોડેલીમાં કિન્નર સાથે અત્યાચારનો વીડિયો વાઈરલ થતા ખળભળાટ…

Next Post
ઓનલાઇન એપ્લિકેશનમાં નાણા રોકવાનાં બહાને મહિલા પાસેથી ૧૦ લાખ પડાવાયા | Woman extorted Rs 10 lakh on p…

ઓનલાઇન એપ્લિકેશનમાં નાણા રોકવાનાં બહાને મહિલા પાસેથી ૧૦ લાખ પડાવાયા | Woman extorted Rs 10 lakh on p...

નવેમ્બરની ગુજરાતની જીએસટીના આવક રૃ.૬૭૨૩ કરોડની થઈ | GST Income of November

સુભાનપુરામાં લક્ઝરી બસની અડફેટે વૃદ્ધાનું મોત | Elderly woman dies after being hit by luxury bus in …

સુભાનપુરામાં લક્ઝરી બસની અડફેટે વૃદ્ધાનું મોત | Elderly woman dies after being hit by luxury bus in ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એન્થ્રોપિકની AI ટૂલથી ભારતીય IT કંપનીઓમાં ખળભળાટ, શેર્સમાં ઘટાડો | Anthropic’s AI tool causes uproar…

2 months ago
નાગરિકતા મામલે કોર્ટે સોનિયા ગાંધી અને દિલ્હી પોલીસને ફટકારી નોટિસ, જાણો શું છે આરોપ | Sonia Gandhi …

4 months ago
…તો આ વ્યક્તિ બનશે ભાજપના અધ્યક્ષ? જાણો BJP કે RSS માંથી કોણ નિર્ણય લેશે | devendra fadnavis said …

6 months ago
જામનગર જિલ્લામાં ચાલુ વરસાદી સીઝનમાં 3.47 લાખ હેક્ટરમાં ખરીફ પાકોનું વાવેતર કરાયું | Kharif crops ar…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News