gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કરોડોની ઠગાઈ અને વિશ્વાસઘાતના કેસમાં સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખની ધરપકડ | SDCA Chie…

G METRO NEWS by G METRO NEWS
November 20, 2025
in GUJARAT
0 0
0
કરોડોની ઠગાઈ અને વિશ્વાસઘાતના કેસમાં સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખની ધરપકડ | SDCA Chie…
3
VIEWS
Share on FacebookShare on Twitter

Surat News: સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયેશન(SDCA)ના પ્રમુખ 82 વર્ષીય કનૈયા કોન્ટ્રાક્ટરની આર્થિક ગુના નિવારણ સેલ (EOW) દ્વારા કરોડો રૂપિયાની ઠગાઈ અને વિશ્વાસઘાતના ગંભીર આરોપોસર ધરપકડ કરવામાં આવી છે. તેમની ધરપકડ સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલી તમામ વચગાળાની રાહત રદ્દ કરાયા બાદ કરવામાં આવી છે.

જાણો શું છે મામલો

SDCAના પ્રમુખ કનૈયા કોન્ટ્રાક્ટર પર તેમના સગાભાઈ સ્વર્ગસ્થ હેમંતભાઈ અને ભાભી નયનાબેન કોન્ટ્રાક્ટરના નામે રહેલી પેઢીની મિલકતોના દસ્તાવેજોનો દુરુપયોગ કરવાનો આરોપ છે. તેમણે આ મિલકતોના બોગસ પાવર ઓફ એટર્ની બનાવ્યા હતા અને તેના પર ખોટી સહીઓ કરીને બજાજ ફાઈનાન્સ કંપનીમાંથી 2.92 કરોડની લોન મેળવી હતી. લોન લીધા બાદ તેમણે હપ્તા ભરવાનું બંધ કરી દીધું હતું, જેના કારણે તેમના ભાઈ અને ભાભી મુશ્કેલીમાં મુકાયા હતા. ત્યારબાદ તેની સામે સુરત EOWમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ દાખલ થઈ હતી.

આ પણ વાંચો: બનાસકાંઠા: ભાગી જતાં યુવક યુવતીઓ અને દારૂબંધીને લઇને લેવાયો નિર્ણય, નિયમોનો ભંગ કરનારને રૂ.1 લાખ સુધીનો દંડ!

સુપ્રીમ કોર્ટે વચગાળાનું રક્ષણ પાછું ખેંચ્યું

કનૈયા કોન્ટ્રાક્ટરે ધરપકડ ટાળવા માટે સુરત સેશન્સ કોર્ટ, ગુજરાત હાઈકોર્ટ અને અંતે સુપ્રીમ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી, પરંતુ ત્રણેય જગ્યાએ તેમની અરજીઓ ફગાવી દેવામાં આવી હતી. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે તેમને છ અઠવાડિયામાં પૂરેપૂરા રૂપિયા તાત્કાલિક ભરવાનો કડક આદેશ આપ્યો હતો અને ચેતવણી આપી હતી કે ‘જો રૂપિયા ભરવામાં કસૂરવાર થશો તો જેલમાં જવાની તૈયારી રાખજો.’

જો કે, કનૈયા કોન્ટ્રાક્ટરે લોનની રકમ તો ભરી દીધી, પરંતુ બોગસ દસ્તાવેજો પરત કર્યાં નહોતા. આ અંગે ફરિયાદીએ ફરી સુપ્રીમ કોર્ટમાં પીટિશન કરી તેમની ગુનાહિત માનસિકતા રજૂ કરી. આખરે, સુપ્રીમ કોર્ટે કનૈયા કોન્ટ્રાક્ટરને આપવામાં આવેલી વચગાળાની તમામ રાહત રદ્દ કરી દીધી હતી અને અન્ય કોઈ કોર્ટમાં કરાયેલી અરજીઓને પણ ખારીજ કરવાનો હુકમ કર્યો હતો. સુપ્રીમ કોર્ટ દ્વારા રક્ષણ પાછું ખેંચી લેવાતા સુરત ઈકો સેલે કનૈયા કોન્ટ્રાક્ટરની ધરપકડ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક
GUJARAT

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક

October 9, 2026
DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…
GUJARAT

DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…

October 9, 2026
જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…
GUJARAT

જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…

October 9, 2026
Next Post
ગીફ્ટના વેપારી પાસેથી 1.44 લાખની લાંચ લેતો AMCનો કર્મચારી ઝડપાયો | AMC employee caught taking bribe …

ગીફ્ટના વેપારી પાસેથી 1.44 લાખની લાંચ લેતો AMCનો કર્મચારી ઝડપાયો | AMC employee caught taking bribe ...

બનાસકાંઠા: ભાગી જતાં યુવક યુવતીઓ અને દારૂબંધીને લઇને લેવાયો નિર્ણય, નિયમોનો ભંગ કરનારને રૂ.1 લાખ સુધ…

બનાસકાંઠા: ભાગી જતાં યુવક યુવતીઓ અને દારૂબંધીને લઇને લેવાયો નિર્ણય, નિયમોનો ભંગ કરનારને રૂ.1 લાખ સુધ...

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર અકસ્માતોની વણઝાર યથાવત, કાર-ટ્રક વચ્ચે ટક્કર થતાં 2નાં મોત | delhi m…

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર અકસ્માતોની વણઝાર યથાવત, કાર-ટ્રક વચ્ચે ટક્કર થતાં 2નાં મોત | delhi m...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એરટેલની કોલિંગ અને ઈન્ટરનેટ સેવાઓ ઠપ! યુઝર્સે સોશિયલ મીડિયા પર બળાપો કાઢ્યો | airtel service down in…

એરટેલની કોલિંગ અને ઈન્ટરનેટ સેવાઓ ઠપ! યુઝર્સે સોશિયલ મીડિયા પર બળાપો કાઢ્યો | airtel service down in…

1 year ago
જમ્મુ કાશ્મીરમાં 48 રિસોર્ટ અને પ્રવાસન સ્થળો બંધ, પહલગામ હુમલા બાદ મોટો નિર્ણય | j k government shu…

જમ્મુ કાશ્મીરમાં 48 રિસોર્ટ અને પ્રવાસન સ્થળો બંધ, પહલગામ હુમલા બાદ મોટો નિર્ણય | j k government shu…

1 year ago
સેન્સેક્સ 148 પોઈન્ટ વધીને 75449 | Sensex rises 148 points to 75449

સેન્સેક્સ 148 પોઈન્ટ વધીને 75449 | Sensex rises 148 points to 75449

2 years ago
‘કરાચી, લાહોરમાં ગુરુકુળ બનાવીશું…’ ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે બાબા રામદેવનું નિવેદન | india pakist…

‘કરાચી, લાહોરમાં ગુરુકુળ બનાવીશું…’ ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે બાબા રામદેવનું નિવેદન | india pakist…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News