gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગીફ્ટના વેપારી પાસેથી 1.44 લાખની લાંચ લેતો AMCનો કર્મચારી ઝડપાયો | AMC employee caught taking bribe …

G METRO NEWS by G METRO NEWS
November 20, 2025
in GUJARAT
0 0
0
ગીફ્ટના વેપારી પાસેથી 1.44 લાખની લાંચ લેતો AMCનો કર્મચારી ઝડપાયો | AMC employee caught taking bribe …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Bribery Case : ગોધરા એસઆરપી ગ્રુપની ધિરાણ સહકારી મંડળીના સભાસદો માટે ખરીદવામાં આવેલી ગીફ્ટ પેટે રૂપિયા 1.44 લાખની લાંચ લેવાના કેસમાં એસીબીએ  ગોધરા એસઆરપીના આસીસટન્ટ સબ ઇન્સ્પેક્ટર અને તેના મળતિયાની ધરપકડ કરી છે. ગોધરા એસઆરપીના કર્મચારીએ કર્મચારી ધિરાણ ગ્રાહક સહકારી મંડળીના સભાસદો માટે ખરીદેલી ગીફ્ટના બિલની ચુકવણી પેટે 30 ટકા કમિશનની રકમ લાંચ પેટે માંગી હતી. આ અંગે એસીબીએ કાર્યવાહી હાથ ધરી છે.

એએમસીનો કર્મચારી એસઆરપીના જવાનનો મળતિયો હતોઃ ગીફ્ટના બીલ પેટે 30 ટકા કમિશન માગ્યું હતું. 

શહેરમાં રહેતા એક વ્યક્તિ ગીફ્ટ આર્ટીકલનો હોલસેલનો વ્યવસાય કરે છે. ગોધરા એસઆરપી કેમ્પમાં આસીસટન્ટ સબ ઇન્સ્પેક્ટર તરીકે નોકરી કરતા ત્યાં રહેતા રોશન ભુરિયાએ વેપારીનો સંપર્ક કરીને જણાવ્યું હતું કે તે ગોધરા એસઆરપી ધી કર્મચારી ધીરાણ ગ્રાહક સહકારી મંડળીના મંત્રી છે અને તેમને સભાસદો માટે 670 નંગ ગીફ્ટ આર્ટીકલ ખરીદી કર્યા હતા. જે પેટે રોશન ભુરિયાએ 8.37 લાખ રૂપિયાની ચુકવણી કરી હતી. પરંતુ, ત્યારબાદ કુલ બિલના 30 ટકા લેખે 2.51 લાખની લાંચની માંગણ કરી હતી. આ પૈકી વેપારીએ રોશન ભુરિયાના કહેવાથી 97 હજાર રૂપિયા મુકેશ ડામોર (રહે. સોમનાથ એપાર્ટમેન્ટ, વસ્ત્રાલ)ને આપ્યા હતા. ત્યારબાદ બાકીના 1.44 લાખ રૂપિયા આપવા માટે બુધવારે નક્કી કરાતા વેપારીએ એસીબીમાં ફરિયાદ કરી હતી. જેના આધારે નહેરૂબ્રીજ નેપ્ચ્યુન ટાવરમાં ફરીયાદીની ઓફિસમાં છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં રોશન ભુરિયાના કહેવાથી મુકેશ ડામોરે 1.44 લાખની રોકડ સ્વીકારી હતી. આ અંગે એસીબીએ મુકેશ ડામોરની તેમજ ગોધરાથી રોશન ભુરિયાની ધરપકડ કરીને કાર્યવાહી કરી હતી. 

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે મુકેશ ડામોર અમદાવાદની પૂર્વ ઝોન કચેરીમાં સોલિડ વેસ્ટ કલેક્શન વિભાગમાં કોન્ટ્રાક્ટ પર સુપરવાઇઝર તરીકે કામ કરે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન
GUJARAT

ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

August 16, 2026
What is Khushi Kapoor up to?
GUJARAT

What is Khushi Kapoor up to?

August 16, 2026
Next Post
બનાસકાંઠા: ભાગી જતાં યુવક યુવતીઓ અને દારૂબંધીને લઇને લેવાયો નિર્ણય, નિયમોનો ભંગ કરનારને રૂ.1 લાખ સુધ…

બનાસકાંઠા: ભાગી જતાં યુવક યુવતીઓ અને દારૂબંધીને લઇને લેવાયો નિર્ણય, નિયમોનો ભંગ કરનારને રૂ.1 લાખ સુધ...

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર અકસ્માતોની વણઝાર યથાવત, કાર-ટ્રક વચ્ચે ટક્કર થતાં 2નાં મોત | delhi m…

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર અકસ્માતોની વણઝાર યથાવત, કાર-ટ્રક વચ્ચે ટક્કર થતાં 2નાં મોત | delhi m...

અનિલ અંબાણી વિરુદ્ધ EDની વધુ એક કાર્યવાહી, રૂ.1400 કરોડની સંપત્તિઓ જપ્ત | ed attaches fresh assets w…

અનિલ અંબાણી વિરુદ્ધ EDની વધુ એક કાર્યવાહી, રૂ.1400 કરોડની સંપત્તિઓ જપ્ત | ed attaches fresh assets w...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોનામાં આગ ઝરતી તેજી : રૂ.1,06,700 ની ટોચે | Gold sees explosive rise: Peaks at Rs 1 06 700

સોનામાં આગ ઝરતી તેજી : રૂ.1,06,700 ની ટોચે | Gold sees explosive rise: Peaks at Rs 1 06 700

12 months ago
‘ભણેલા આતંકવાદીઓ’ સામાન્ય ત્રાસવાદીઓ કરતાં વધારે ખતરનાક, દિલ્હી પોલીસની સુપ્રીમમાં દલીલ

‘ભણેલા આતંકવાદીઓ’ સામાન્ય ત્રાસવાદીઓ કરતાં વધારે ખતરનાક, દિલ્હી પોલીસની સુપ્રીમમાં દલીલ

9 months ago
જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર ધ્રોલ નજીક ટોઈંગ કરીને લઈ જવાઈ રહેલી રીક્ષા સાથે બાઈક અથડાતા ગોઝારો અકસ્…

જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર ધ્રોલ નજીક ટોઈંગ કરીને લઈ જવાઈ રહેલી રીક્ષા સાથે બાઈક અથડાતા ગોઝારો અકસ્…

11 months ago
નવસારી બાદ સુરત ભાજપમાં ભડકો, આદિવાસી મોરચાના મંત્રીનું રાજીનામું, મૂક્યા ગંભીર આરોપ | surat distric…

નવસારી બાદ સુરત ભાજપમાં ભડકો, આદિવાસી મોરચાના મંત્રીનું રાજીનામું, મૂક્યા ગંભીર આરોપ | surat distric…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News