gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કરોડોનું કૌભાંડ આચરનાર મુંબઈની કંપનીના બેન્ક ખાતામાં માત્ર રૂ. 8 લાખ | Mumbai company that committed…

G METRO NEWS by G METRO NEWS
April 10, 2025
in GUJARAT
0 0
0
કરોડોનું કૌભાંડ આચરનાર મુંબઈની કંપનીના બેન્ક ખાતામાં માત્ર રૂ. 8 લાખ | Mumbai company that committed…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ધરપકડ કરાયેલા ચારેય આરોપીઓને મુંબઈ લઈ જવાશે : મહારાષ્ટ્રની જેલમાં બંધ પ્રશાંત જાડેની ધરપકડ બાદ કરોડોની ઠગાઈની રકમ ક્યાં ગઈ તે અંગે ખુલાસા થશે

રાજકોટ, : હળદરની ખેતીમાં ઊંચા વળતરની લાલચ આપી રાજકોટના વેપારીઓના રૂ. 64.80 કરોડ ઓળવી જનાર મુંબઈની એ.એસ. એગ્રી એન્ડ એકવા એલએલપી કંપનીના બેન્ક ખાતામાં માત્ર રૂ. આઠેક લાખની રોકડ હોવાની ક્રાઈમ બ્રાંચને માહિતી મળી છે.  ક્રાઈમ બ્રાંચને એવી માહિતી મળી છે કે 2022ની સાલમાં કંપની ઉપર જીએસટીની રેડ પડી હતી. જેને કારણે કંપનીનું બેન્ક એકાઉન્ટ સીઝ કરી દેવામાં આવ્યું હતું. તે વખતે કંપનીના એકાઉન્ટમાં માત્ર રૂ.આઠેક લાખની રોકડ રકમ હતી.  કરોડોનું કૌભાંડ આચરનાર કંપનીના સંચાલકોએ બાકીની રકમનું શું કર્યું તે બાબતે ક્રાઈમ બ્રાંચ તપાસ કરી રહી છે. 

હાલ ક્રાઈમ બ્રાંચ પાસે કંપનીમાં નોકરી કરતા અને અઢી-અઢી ટકાના ભાગીદાર હર્ષલ ઓજે, વૈભવ કોટલાપુરે, પ્રવિણ પથારે અને દિલીપ પટેલ રિમાન્ડ પર છે. જોકે આ ચારેય આરોપીઓ પાસેથી ઠગાઈની રકમ કયાં ગઈ તે વિશે ક્રાઈમ બ્રાંચને કોઈ ચોકકસ માહિતી મળી નથી.  ક્રાઈમ બ્રાંચના સૂત્રોએ જણાવ્યું કે ટુંક સમયમાં આ આરોપીઓને તપાસ માટે મુંબઈ સ્થિત ઓફિસે લઈ જવાશે. તે વખતે બાકીના વોન્ટેડ આરોપીઓ અંગે પણ તપાસ કરાશે. આ ઉપરાંત હાલ જેલમાં રહેલા ત્રણ આરોપીઓ સંદેશ ખામકર, પ્રશાંત જાડે અને સંદિપ સાવંતનો ટ્રાન્સફર વોરન્ટના આધારે કબજો લેવાશે. 

કંપનીમાં પ્રશાંત જાડે પર ટકાનો ભાગીદાર છે. જેથી તેની ધરપકડ બાદ ઠગાઈની રકમ ખરેખર કયાં ગઈ તે વિશે ખુલાસા થશે. ક્રાઈમ બ્રાંચ હાલ કંપનીના કઈ-કઈ જગ્યાએ પ્રોજેકટ ચાલી રહ્યા હતા તે વિશે પણ માહિતી મેળવી રહી છે.  ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રની એ.એસ. એગ્રી એન્ડ એકવા એલએલપી કંપની સામે રાજકોટના વેપારીના રૂ. 64.80 કરોડ ઓળવી ગયાની અને ત્રણ વર્ષ મુજબ એગ્રીમેન્ટના 1 અબજ 94  કરોડ નહીં આપી છેતરપીંડી કર્યાની ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાઈ છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અખંડભારત સમર્થભારત માટે ૩૮૧ દિવસીય ચતુર્વેદ મહાનુષ્ઠાનનું આયોજન | 381 day Chaturveda Mahanushthan or…
GUJARAT

March 28, 2026
ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ અને અનાજનો પુરવઠો ખોરવાશે નહીં! રાજ્ય સરકારે હાઈલેવલ કમિટીઓની રચના કરી | Guja…

મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે ‘જગ વસંત’ જહાજ ગુજરાત પહોંચ્યું, 16,000 મેટ્રિક ટન LPGનો જથ્થો | Middle Eas…

Next Post
મહાવીર જન્મ કલ્યાણક ઉત્સવ નિમિત્તે સૌરાષ્ટ્રમાં ભાવભેર શોભાયાત્રા નીકળી | A grand procession was tak…

મહાવીર જન્મ કલ્યાણક ઉત્સવ નિમિત્તે સૌરાષ્ટ્રમાં ભાવભેર શોભાયાત્રા નીકળી | A grand procession was tak...

2000 કિલો ગુલાલ ઉડતાં માધવપુરના રસ્તા પર ગુલાબી જાજમનાં દ્રશ્યો છવાયાં | 2000 kg of roses fell on th…

2000 કિલો ગુલાલ ઉડતાં માધવપુરના રસ્તા પર ગુલાબી જાજમનાં દ્રશ્યો છવાયાં | 2000 kg of roses fell on th...

ચો.વારનો સોદો રૃા.૨૩૦૦ના ભાવે થયો હોવાથી વારદીઠ રૃા. ૩૭૦૦ની ચોરી કરી | IT Search cases

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ: 5 વર્ષે પહેલીવાર મોંઢેથી લીધું ભોજન! જન્મથી અન્નનળી વગર જન્મેલી ખેડાની દ્વિજાની સિવિલમાં સફ…

3 months ago
અમરેલીની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મહિલાનું મોત થતાં હોબાળો, પરિવારજનોએ લગાવ્યા ગંભીર આક્ષેપો…

1 month ago
બંધ ટ્રકની પાછળ ડબલ સવારી બાઇક અથડાતા ચાલક યુવાનનું મોત નિપજ્યું | A young driver died after a doubl…

4 months ago
જામનગર પાલિકા દ્વારા ગણેશ વિસર્જન માટે બનાવાયેલા બન્ને વિસર્જનકુંડમાં ગઈકાલે 72 ગણેશજીની મૂર્તિનું વ…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News