gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર પાલિકા દ્વારા ગણેશ વિસર્જન માટે બનાવાયેલા બન્ને વિસર્જનકુંડમાં ગઈકાલે 72 ગણેશજીની મૂર્તિનું વ…

G METRO NEWS by G METRO NEWS
August 29, 2025
in GUJARAT
0 0
0
જામનગર પાલિકા દ્વારા ગણેશ વિસર્જન માટે બનાવાયેલા બન્ને વિસર્જનકુંડમાં ગઈકાલે 72 ગણેશજીની મૂર્તિનું વ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Ganesh Visarjan : જામનગર મહાનગરપાલિકા દ્વારા ગણપતિ વિસર્જન માટે શહેરના અલગ અલગ વિસ્તારમાં બે વિસર્જન કુંડ તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં ગઈકાલના દિવસ દરમિયાન 72 ગણપતિજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું.

 જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં ગણેશજીની સ્થાપના થઇ છે, ત્યારબાદ ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે. પર્યાવરણની જાળવણી કરવાના હેતુથી દર વર્ષની જેમ આ વર્ષે પણ જામનગર મહાનગરપાલિકા દ્વારા બે કૃત્રિમ વિસર્જન કુંડની વ્યવસ્થા કરવામાં આવેલ છે. જેમાં પ્રથમ વિસર્જનકુંડ વિશાલ હોટલ પાસે બનાવાયો છે, તે સ્થળે ગઈકાલે 51 ગણપતિની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું, જયારે બીજો વિસર્જનકુંડ લાલપુર બાયપાસથી રણજીતસાગર જતાં સરદાર રીવેરા સોસાયટી પાસે બનાવાયો છે, જ્યાં ગઈકાલે 21 ગણપતિની મૂર્તિનું વિસર્જન કરાયું હતું. આમ કુલ બે દિવસ દરમિયાન 73 ગણપતિની મૂર્તિનું વિસર્જન કરી લેવાયું છે. જે બંને સ્થળે જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ તથા અલગ અલગ વિભાગની ટુકડી તહેનાત રાખવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
બનાસકાંઠાના દિયોદરમાં સામૂહિક આપઘાતની ચકચારી ઘટના: બે બાળકો સહિત 4ના મોત | banaskantha diyodar self …

બનાસકાંઠાના દિયોદરમાં સામૂહિક આપઘાતની ચકચારી ઘટના: બે બાળકો સહિત 4ના મોત | banaskantha diyodar self ...

જામનગર શહેરના અલગ-અલગ વિસ્તારોમાં એસ.ઓ.જીની ટીમ દ્વારા ડોગ સ્ક્વોર્ડને સાથે રાખીને ચેકિંગની કાર્યવાહ…

જામનગર શહેરના અલગ-અલગ વિસ્તારોમાં એસ.ઓ.જીની ટીમ દ્વારા ડોગ સ્ક્વોર્ડને સાથે રાખીને ચેકિંગની કાર્યવાહ...

હળવદમાં રેતી ચોરીના કારણે બની દુર્ઘટના, ચાડધ્રા ગામે ચેકડેમ તૂટયો | Check dam on Brahmani river brea…

હળવદમાં રેતી ચોરીના કારણે બની દુર્ઘટના, ચાડધ્રા ગામે ચેકડેમ તૂટયો | Check dam on Brahmani river brea...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધોળકાના પીસવાડા ગામમાં કોંગો ફીવરથી આધેડ પશુ પાલકનું મોત | Middle aged cattle farmer dies of Congo f…

1 year ago
નવા સપ્તાહમાં સેન્સેક્સ 75888 થી 74111 વચ્ચે અથડાશે | Sensex will hit between 75888 and 74111 in the…

3 months ago
આજથી 31 માર્ચ સુધી પ્રોપર્ટી ટેક્સમાં વ્યાજ માફી સ્કીમ અમલી, જાણો કેટલા ટકા ફાયદો? | Ahmedabad Munic…

8 months ago
સ્મશાનોનું સંચાલન કરતી સાત સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે મ્યુ. કમિશ્નરની બેઠક | Meeting of the Commissio…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News