gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કરોડોનો ખર્ચ કર્યા પછી પણ સ્થિતિ ઠેરની ઠેર , અમદાવાદમાં ગટર સાફ કરવા એક વર્ષમાં ૨૬ કરોડથી વધુનું આંધ…

G METRO NEWS by G METRO NEWS
February 22, 2026
in GUJARAT
0 0
0
કરોડોનો ખર્ચ કર્યા પછી પણ સ્થિતિ ઠેરની ઠેર , અમદાવાદમાં ગટર સાફ કરવા એક વર્ષમાં ૨૬ કરોડથી વધુનું આંધ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,શનિવાર,21
ફેબ્રુ,2026

૧૮ હજાર કરોડથી વધુનુ અંદાજપત્ર અમદાવાદ મ્યુનિસિપલ
કોર્પોરેશનનુ બહુમતીએ મંજૂર કરવામા આવ્યુ છે. શહેરને  કલીનસિટી
,
લીવેબલ સિટી બનાવવાના સત્તાધીશો તરફથી દાવા કરવામા આવ્યા છે.બીજી તરફ શહેરના
વિવિધ વોર્ડ વિસ્તારમાં આવેલી ગટર સાફ કરવા એક વર્ષમાં ૭૯૫ મંડળીઓને રુપિયા ૨૬.૯૬
કરોડથી વધુની રકમ ચૂકવાયા પછી પણ મધ્યઝોનમાં કોટ વિસ્તાર ઉપરાંત ઉત્તર ઝોન
, પૂર્વઝોન અને
દક્ષિણ ઝોનના વિવિધ વિસ્તારમાં ગટર ઉભરાવાની ફરિયાદોની સંખ્યામા સતત વધારો થતો
જોવા મળી રહ્યો છે.કોર્પોરેશન જે મંડળીઓને ગટર સાફ કરવા દર મહિને મોટી રકમ ચૂકવે
છે તે પૈકી અનેક મંડળીઓ તો માત્ર કાગળ ઉપર જ ચલાવાતી હોવાનો બજેટ બેઠકમાં
વિપક્ષનેતાએ આક્ષેપ કરતા આવી મંડળીઓને બ્લેકલિસ્ટ કરવા રજૂઆત કરી હતી.

વર્ષ-૨૦૨૫ના પહેલા ૧૧ મહિનામાં મ્યુનિસિપલ કોર્પોરેશનને
સી.સી.આર.એસ. ઉપર ૮.૧૦ લાખથી વધુ પ્રાથમિક સુવિધાની ફરિયાદ શહેરના ૪૮ વોર્ડમાંથી
શહેરીજનો તરફથી કરવામા આવી હતી.આ ફરિયાદો પૈકી ૪.૫૭ લાખ એટલે કે ૫૦ ટકાથી વધુ
ફરિયાદ ડ્રેનેજ ઉભરાવાની મળી હતી.મધ્યઝોનમાંથી ઈજનેર વિભાગને લગતી ૧.૩૮ લાખથી વધુ
ફરિયાદ લોકો દ્વારા કરવામા આવી હતી.શહેરના ૪૮ વોર્ડમાં ગટરની સફાઈ કરવા માટે ૭૯૫
મંડળીઓ  છે.દરેક સંસ્થાઓને દર મહીને રુપિયા
૫૦ હજાર ચૂકવવામા આવતા હોવાછતાં ગટર ઉભરાવાની ફરિયાદો સતત વધતી જાય છે.કોટ વિસ્તાર
સહીતના મધ્યઝોનમાં ગટર સાફ કરવા ૯૯ મંડળી કાર્યરત છે. નરોડા
,કુબેરનગર સહીતના
વિસ્તારમાં ૧૧૨ મંડળીઓ કાર્યરત છે.

ઝોન મુજબ  ગટર સાફ
કરવા એક વર્ષમાં કેટલી રકમ ચૂકવાઈ

ઝોન    મંડળી  ખર્ચ(કરોડમાં)

ઉત્તર    ૧૯૫  ૭.૬

પૂર્વ    ૧૧૧   ૩.૬૫

દક્ષિણ  ૧૬૭   ૩.૮૮

મધ્ય   ૧૬૧   ૫.૩૦

પશ્ચિમ  ૧૧૪   ૨.૪૫

ઉ.પ.   ૩૧     ૩.૦૨

દ.પ.   ૧૬     ૧.૫૭

શહેરના કયા વોર્ડમાં સૌથી વધુ મંડળીઓ કાર્યરત

વોર્ડ    મંડળીની
સંખ્યા

સરસપુર  ૪૦

કુબેરનગર ૨૯

શાહીબાગ ૨૭

દરિયાપુર ૨૭

બાપુનગર ૨૪

લાંભા   ૨૩

ભાજપ-કોંગ્રેસના ઘણાં કોર્પોરેટરોની મંડળીઓમાં ભાગીદારીની
ચર્ચા

પાંચ વર્ષ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોર્પોરેટર
રહેલા એવા ભાજપ અને કોંગ્રેસના ઘણાં કોર્પોરેટરોએ વહેતી ગંગામાં હાથ ઘોતા હોય તેમ
તેમના વોર્ડમાં ગટર સાફ કરવાની કામગીરી કરતી મંડળીઓમાં ભાગીદારી કરી લાખો રુપિયાની
રકમના બિલ માત્ર કાગળ ઉપર કામગીરી કરી હોવાનુ બતાવી રકમ ઘર ભેગી કરી હોવાની પણ
મ્યુનિસિપલ વર્તુળોમા ચર્ચા સાંભળવા મળી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

માંજલપુર અને માણેજામાં જુગાર રમતા ૧૩ ઝડપાયા | 13 arrested for gambling in Manjalpur and Maneja
GUJARAT

માંજલપુર અને માણેજામાં જુગાર રમતા ૧૩ ઝડપાયા | 13 arrested for gambling in Manjalpur and Maneja

June 2, 2026
વડોદરા જિલ્લા પંચાયતની સમિતિઓની રચના માટે તા.18મીએ ખાસ મીટિંગ | special meeting will be held on 18 j…
GUJARAT

વડોદરા જિલ્લા પંચાયતની સમિતિઓની રચના માટે તા.18મીએ ખાસ મીટિંગ | special meeting will be held on 18 j…

June 2, 2026
હાઇવે પર કાર ચલાવતા સમયે જ હાર્ટ એટેક આવતા વેપારીનું મોત | Businessman dies of heart attack while dr…
GUJARAT

હાઇવે પર કાર ચલાવતા સમયે જ હાર્ટ એટેક આવતા વેપારીનું મોત | Businessman dies of heart attack while dr…

June 2, 2026
Next Post
ગોંડલમાં જવેલર્સ સંચાલક પિતા-પુત્ર 3 ગ્રાહકોના રૂપિયા લઇને પલાયન | Father son jewellers in Gondal fl…

ગોંડલમાં જવેલર્સ સંચાલક પિતા-પુત્ર 3 ગ્રાહકોના રૂપિયા લઇને પલાયન | Father son jewellers in Gondal fl...

ભાણેજના લગ્નમાં આવેલા મામીનું વિચિત્ર સંજોગોમાં દાઝી જતા મોત

ભાણેજના લગ્નમાં આવેલા મામીનું વિચિત્ર સંજોગોમાં દાઝી જતા મોત

જમીનની માથાકૂટમાં ખેડૂત પરિવાર પર ફાયરિંગ : જીવતા સળગાવી દેવા પ્રયાસ | Firing on farmer family in la…

જમીનની માથાકૂટમાં ખેડૂત પરિવાર પર ફાયરિંગ : જીવતા સળગાવી દેવા પ્રયાસ | Firing on farmer family in la...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના : કંપની પીડિતોને માટે શું કરી રહી છે, ક્યારે આવશે ફાઈનલ રિપોર્ટ? CEOએ આ…

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના : કંપની પીડિતોને માટે શું કરી રહી છે, ક્યારે આવશે ફાઈનલ રિપોર્ટ? CEOએ આ…

7 months ago
પંચમહાલમાં ઓપરેશન ‘મ્યૂલ હંટ’, 35 દિવસમાં 3.27 કરોડથી વધુ રકમની હેરાફેરી, પૂર્વ બ્રાન્ચ ઓફિસર સહિત 3…

પંચમહાલમાં ઓપરેશન ‘મ્યૂલ હંટ’, 35 દિવસમાં 3.27 કરોડથી વધુ રકમની હેરાફેરી, પૂર્વ બ્રાન્ચ ઓફિસર સહિત 3…

2 weeks ago
અમદાવાદ સાયબર ક્રાઇમને મળી સફળતા: અમદાવાદ એરપોર્ટ અને સ્કૂલોને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનારની કરા…

અમદાવાદ સાયબર ક્રાઇમને મળી સફળતા: અમદાવાદ એરપોર્ટ અને સ્કૂલોને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનારની કરા…

3 weeks ago
અયોધ્યામાં રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારી, જાણો ક્યાં બની મૂર્તિઓ અને કોણ-કોણ થશે સામે…

અયોધ્યામાં રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારી, જાણો ક્યાં બની મૂર્તિઓ અને કોણ-કોણ થશે સામે…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News