gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

G20માં PM મોદીનું ગ્લોબલ લીડર્સ સાથે ખાસ બોન્ડિંગ, મેલોની અને બ્રાઝીલના રાષ્ટ્રપ્રમુખ સહિતના દિગ્ગજો…

G METRO NEWS by G METRO NEWS
November 22, 2025
in INDIA
0 0
0
G20માં PM મોદીનું ગ્લોબલ લીડર્સ સાથે ખાસ બોન્ડિંગ, મેલોની અને બ્રાઝીલના રાષ્ટ્રપ્રમુખ સહિતના દિગ્ગજો…
0
VIEWS
Share on FacebookShare on Twitter

PM Modi in G20 Summit 2025: દુનિયાના સૌથી મોટી સમિટમાંથી એક G20 સમિટ આ વખતે સાઉથ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં યોજાઈ છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ સમિટમાં સામેલ થયા છે. જ્યાં વર્લ્ડ લીડર્સ સાથે તેમની બોન્ડિંગ સ્પષ્ટ નજરે પડી. જ્યારે વડાપ્રધાન મોદી નાસરેક એક્સપો સેન્ટર પહોંચ્યા તો આખો માહોલ જ બદલાઈ ગયો. દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપ્રમુખ સિરિલ રામફોસાએ ખુદ આગળ આવીને તમનું સ્વાગત કર્યું. ત્યારબાદ દુનિયાભરના નેતાઓએ ભારતીય વડાપ્રધાન સાથે મુલાકાત કરી.

G20માં PM મોદીનું ગ્લોબલ લીડર્સ સાથે ખાસ બોન્ડિંગ, મેલોની અને બ્રાઝીલના રાષ્ટ્રપ્રમુખ સહિતના દિગ્ગજોને મળ્યા, જુઓ તસવીરો 2 - image

G20માં વડાપ્રધાન મોદીની દુનિયાભરના નેતાઓ સાથે મુલાકાત

આ સમિટમાં વડાપ્રધાન મોદીએ ઇટલીના વડાપ્રધાન જોર્જિયો મેલોની સાથે વાતચીત કરી અને હાથ મિલાવ્યો. આ દરમિયાન બંને લીડર હસતા નજરે પડ્યા. 

વડાપ્રધાન મોદીએ બ્રાઝીલના રાષ્ટ્રપ્રમુખ લૂલાને ગળે લગાવ્યા. રાષ્ટ્રપ્રમુખ લૂલા વડાપ્રધાન મોદીની પીઠ થપથપાવતા જોવા મળ્યા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ X પર ફોટો શેર કરીને લખ્યું કે, ‘જોહાનિસબર્ગમાં વડાપ્રધાન કીર સ્ટારમર સાથે મુલાકાત અદ્ભુત રહી. આ વર્ષ ભારત-યુકે ભાગીદારીમાં નવી ઉર્જા લાવ્યું છે અને અમે તેને ઘણા ક્ષેત્રોમાં આગળ ધપાવતા રહીશું’

G20 જોહાનિસબર્ગ સમિટ દરમિયાન સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ શ્રી એન્ટોનિયો ગુટેરેસ સાથે ખૂબ જ ફળદાયી વાતચીત.

આ પણ વાંચો: દુનિયા વિકાસના મોડલ પર ફરી વિચાર કરે, ડ્રગ્સ-આતંકવાદ વિરુદ્ધ એક થાઓ: G20 સમિટમાં PM મોદીનું સંબોધન

વડાપ્રધાન મોદીની અન્ય દિગ્ગજો સાથે મુલાકાત

G20માં PM મોદીનું ગ્લોબલ લીડર્સ સાથે ખાસ બોન્ડિંગ, મેલોની અને બ્રાઝીલના રાષ્ટ્રપ્રમુખ સહિતના દિગ્ગજોને મળ્યા, જુઓ તસવીરો 3 - image

G20માં PM મોદીનું ગ્લોબલ લીડર્સ સાથે ખાસ બોન્ડિંગ, મેલોની અને બ્રાઝીલના રાષ્ટ્રપ્રમુખ સહિતના દિગ્ગજોને મળ્યા, જુઓ તસવીરો 4 - image

G20માં PM મોદીનું ગ્લોબલ લીડર્સ સાથે ખાસ બોન્ડિંગ, મેલોની અને બ્રાઝીલના રાષ્ટ્રપ્રમુખ સહિતના દિગ્ગજોને મળ્યા, જુઓ તસવીરો 5 - image

G20માં PM મોદીનું ગ્લોબલ લીડર્સ સાથે ખાસ બોન્ડિંગ, મેલોની અને બ્રાઝીલના રાષ્ટ્રપ્રમુખ સહિતના દિગ્ગજોને મળ્યા, જુઓ તસવીરો 6 - image

વડાપ્રધાન મોદી ગઈકાલે પીએમ મોદી જ્હોનિસબર્ગમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન અલ્બેનીઝને મળ્યા હતા.

G20માં PM મોદીનું ગ્લોબલ લીડર્સ સાથે ખાસ બોન્ડિંગ, મેલોની અને બ્રાઝીલના રાષ્ટ્રપ્રમુખ સહિતના દિગ્ગજોને મળ્યા, જુઓ તસવીરો 7 - image

ભારત માટે કેટલી ખાસ છે G20 સમિટ?

દક્ષિણ આફ્રિકામાં યોજાઈ રહેલી G20 સમિટ ભારત માટે ખૂબ જ ખાસ છે. આના માટે ફક્ત એક જ નહીં પરંતુ અનેક કારણો છે. 2023માં જ્યારે ભારતે G20 નું અધ્યક્ષપદ સંભાળ્યું હતું, ત્યારે ભારતે આફ્રિકન યુનિયન માટે કાયમી સભ્યપદ મેળવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આજે, જ્યારે આ સમિટ પહેલીવાર આફ્રિકામાં યોજાઈ રહી છે, ત્યારે આફ્રિકન દેશો ભારત પ્રત્યે અનોખો આદર દર્શાવી રહ્યા છે. શુક્રવારે જ્યારે વડાપ્રધાન મોદી આફ્રિકા પહોંચ્યા, ત્યારે સ્થાનિક કલાકારોએ જમીન પર પ્રણામ કરીને તેમનું સ્વાગત કર્યું. અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, રશિયન રાષ્ટ્રપ્રમુખ પુતિન અને ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગની ગેરહાજરીએ ભારતની હાજરીને વધુ મહત્ત્વપૂર્ણ બનાવી દીધી છે. ત્રણ મુખ્ય સત્રોમાં, વડાપ્રધાન મોદી આર્થિક વિકાસ, આબોહવા મુદ્દાઓ અને કૃત્રિમ બુદ્ધિમત્તા પર ભારતના વિચારો રજૂ કરશે. આ સમિટ ભારતને ગ્લોબલ સાઉથનો અવાજ અને વિકાસશીલ દેશોના નેતા તરીકે વધુ મજબૂત રીતે ઉભરી આવવાની તક પૂરી પાડે છે. આ જ કારણ છે કે આ G20 ભારત માટે ખૂબ જ ખાસ માનવામાં આવે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ઉત્તરપ્રદેશમાં ગેરકાયદે ઘૂસણખોરો માટે બનાવાશે ડિટેન્શન સેન્ટર, CM યોગીનો આદેશ

ઉત્તરપ્રદેશમાં ગેરકાયદે ઘૂસણખોરો માટે બનાવાશે ડિટેન્શન સેન્ટર, CM યોગીનો આદેશ

VIDEO: વડનગરમાં તાના-રીરી મહોત્સવનો આજથી શુભારંભ, શાસ્ત્રીય સંગીત-વાદન અને લોકસંગીતની અદભૂત પ્રસ્તુત…

VIDEO: વડનગરમાં તાના-રીરી મહોત્સવનો આજથી શુભારંભ, શાસ્ત્રીય સંગીત-વાદન અને લોકસંગીતની અદભૂત પ્રસ્તુત...

24 નવેમ્બરથી ડાંગર, બાજરી સહિતના પાકની ટેકાના ભાવે કરાશે ખરીદી, રાજ્યભરમાં 113 ખરીદ કેન્દ્રો | Gujar…

24 નવેમ્બરથી ડાંગર, બાજરી સહિતના પાકની ટેકાના ભાવે કરાશે ખરીદી, રાજ્યભરમાં 113 ખરીદ કેન્દ્રો | Gujar...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મણિપુરમાં ફરી ભારેલો અગ્નિ: ઉખરૂલમાં હિંસા બાદ કરફ્યુનો આદેશ, 5 દિવસ માટે ઈન્ટરનેટ બંધ | Fresh Viole…

મણિપુરમાં ફરી ભારેલો અગ્નિ: ઉખરૂલમાં હિંસા બાદ કરફ્યુનો આદેશ, 5 દિવસ માટે ઈન્ટરનેટ બંધ | Fresh Viole…

6 months ago
અંકલેશ્વરમાં ટ્યુશન સંચાલકે વિદ્યાર્થિની સાથે આચર્યું દુષ્કર્મ, ગર્ભ રહી જતા ભાંડો ફૂટ્યો, નરાધમની ધ…

અંકલેશ્વરમાં ટ્યુશન સંચાલકે વિદ્યાર્થિની સાથે આચર્યું દુષ્કર્મ, ગર્ભ રહી જતા ભાંડો ફૂટ્યો, નરાધમની ધ…

6 months ago

Finland Has An Education System The Other Country Should Learn From

1 year ago
વડોદરામાં સ્વતંત્રતા પર્વ નિમિત્તે મોલ, બસ ડેપો, સ્ટેશન અને બજારોમાં ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્કવોડનું…

વડોદરામાં સ્વતંત્રતા પર્વ નિમિત્તે મોલ, બસ ડેપો, સ્ટેશન અને બજારોમાં ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્કવોડનું…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News