gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કર્ણાટકના ચાર ગઠિયાની જામીન અરજી નામંજૂર | Bail application of four Karnataka cadres rejected

G METRO NEWS by G METRO NEWS
August 17, 2025
in GUJARAT
0 0
0
કર્ણાટકના ચાર ગઠિયાની જામીન અરજી નામંજૂર | Bail application of four Karnataka cadres rejected
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : જ્વેલર્સમાં ગ્રાહકના સ્વાંગમાં આવી નજર ચૂકવી રૃા.૨.૮૦
લાખની  કિંમતના દાગીનાની ચોરી કરી ગાયબ થઇ
જવાના બનાવમાં સંડોવાયેલા ચાર આરોપીની પોલીસે ધરપકડ કર્યા બાદ આજે ચારે આરોપીએ
જામીન અરજી મુકતા ન્યાયાધીશે તમામ આરોપીની જામીન અરજી નામંજૂર કરી હતી.

કેસની વિગત એવી છે કે, ફતેપુરા વિસ્તારમાં આવેલા ખુશ્બુ જ્વેલર્સમાં
એક શખ્સ ગ્રાહકના સ્વાંગમાં આવ્યો હતો અને તેણે ચાંદીની ચેઇન તેમજ સોનાનું
પેન્ડન્ટ જોવા માગ્યા હતા. દરમિયાનમાં અન્ય એક શખ્સ જ્વેલર્સમાં આવ્યો હતો અને
તેણે પણ ચાંદીની ચેઇન જોઇ હતી અને એક ચેઇનની પસંદગી કરી હતી.આ શખ્સે રૃા.૫૦૦ આપી
ચેઇન અમને પસંદ છે અમે લેડીઝને લઇને આવીએ છીએ તેમ કહેતા ફરિયાદી ખુશ્બુબહેને પૈસા
પાછા આપ્યા હતા અને ત્યાર બાદ બન્ને શખ્સ જતા રહ્યાં હતા.

ત્યાર બાદ ફરિયાદીએ ટેબલના ખાનમાં જોતા સોનાની ૧૬ જુડી
બુટ્ટીનું બોક્સ જોવા મળ્યું ન હતું. આમ
, બન્ને શખ્સ ૨.૮૦ લાખના દાગીના લઇને રફ્ફુચક્કર થઇ
જતા કુંભારવાડા પોલીસે ગુનો દાખલ કરી આફ્રીદી શેરુબેગ
, જાવેદઅલી
મુસાઅલી
, અલીબાગવાન બાગવા અને નવાબઅલી સૈયદ (તમામ રહે,કર્ણાટક)ની ધરપકડ કરી હતી. પોલીસ ધરપકડ બાદ હાલ જેલમાં રહેલા આરોપીઓએ
જામીન અરજી મુકતા ન્યાયાધીશે તમામ આરોપીની જામીન અરજી નામંજૂર કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મિલકતોના સોદામાં 30 દિવસનો નોટિસ પીરિયડ રદ, ગુજરાત જમીન મહેસૂલ એક્ટની કલમ 135-ડીમાં સુધારો | gujarat…
GUJARAT

April 2, 2026
સાળંગપુર: હનુમાન જયંતી નિમિત્તે ‘કૃતજ્ઞતા મહામહોત્સવ’ની ઉજવણી, દાદાએ ધારણ કર્યા 8 કિલો સોનાના વાઘા |…

2 લાખથી વધુ ઉમેદવારોને ઝટકો, સ્થાનિક સ્વરાજની ચૂંટણીને કારણે TAT ની પરીક્ષા પાછી ઠેલાઈ | Gujarat TAT…

Next Post
મકાનના બાંધકામ પેટે રૃપિયા લઇ કોન્ટ્રાક્ટરની ઠગાઇ | Contractor cheated by taking money for construct…

મકાનના બાંધકામ પેટે રૃપિયા લઇ કોન્ટ્રાક્ટરની ઠગાઇ | Contractor cheated by taking money for construct...

યુરોપના વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને છેતરપિંડી | Fraud on the pretext of obtaining a European work…

યુરોપના વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને છેતરપિંડી | Fraud on the pretext of obtaining a European work...

ગુજરાતી ફિલ્મો આડે ટિકિટોની ઊંચી કિંમત,ઓટીટી,ઘરે બેસીને ફિલ્મો જોવાનું ચલણ મોટો અવરોધ | ott and tick…

ગુજરાતી ફિલ્મો આડે ટિકિટોની ઊંચી કિંમત,ઓટીટી,ઘરે બેસીને ફિલ્મો જોવાનું ચલણ મોટો અવરોધ | ott and tick...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરની પ્રખ્યાત વિશાલ હોટલના બે ભાગીદારો વચ્ચેના ઝઘડામાં 25 વર્ષથી હોટલમાં કામ કરતા એકાઉન્ટન્ટ પર …

4 months ago
‘દિલ્હીની હવા સૌથી ઝેરી, અમદાવાદ કરતાં ત્રણ ગણી ઘાતક…’, પૂણેની IITMના રિસર્ચમાં ખુલાસો | Delhi Air…

7 months ago
‘વક્ફ કાયદો અહીં લાગુ જ નથી થવાનો તો હોબાળો શા માટે?’, મમતા બેનર્જીનું બંગાળમાં થઈ રહેલી હિંસા પર નિ…

12 months ago
ગુજરાતમાં ઈલેક્ટ્રિક વાહનો પર 5% ટેક્સ છૂટની જાહેરાત, પરંતુ EV પરની સબસિડી હજુ પણ છે બંધ | Gujarat g…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News