gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘દિલ્હીની હવા સૌથી ઝેરી, અમદાવાદ કરતાં ત્રણ ગણી ઘાતક…’, પૂણેની IITMના રિસર્ચમાં ખુલાસો | Delhi Air…

G METRO NEWS by G METRO NEWS
September 7, 2025
in INDIA
0 0
0
‘દિલ્હીની હવા સૌથી ઝેરી, અમદાવાદ કરતાં ત્રણ ગણી ઘાતક…’, પૂણેની IITMના રિસર્ચમાં ખુલાસો | Delhi Air…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Delhi Air Most Toxic: દિલ્હીમાં શ્વાસ લેવો હવે વધુ ખતરનાક બની ગયો છે. પૂણેની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મેટ્રોલોજી (IITM) દ્વારા છ વર્ષના સંશોધનમાં જાણવા મળ્યું છે કે દિલ્હીની હવામાં પારાની માત્રા સૌથી વધુ છે. પારો એક ઝેરી ધાતુ છે જે નર્વસ સિસ્ટમ, કિડની અને હૃદય માટે હાનિકારક છે. રિસર્ચમાં દિલ્હી, અમદાવાદ અને પૂણેની હવાની તુલના કરવામાં આવી છે. જેના પરિણામો ચોંકાવનારા છે.

દિલ્હીની હવામાં પારાના સ્તર 6.9 નેનોગ્રામ પ્રતિ ક્યૂબિક મીટર 

દિલ્હીમાં પારાના સ્તર હજુ પણ દક્ષિણ એશિયામાં સૌથી વધુ છે. દિલ્હીની હવામાં પારાના સ્તર 6.9 નેનોગ્રામ પ્રતિ ક્યૂબિક મીટર જોવા મળ્યું છે, જ્યારે અમદાવાદમાં તે 2.1 અને પૂણેમાં તે 1.5 નેનોગ્રામ પ્રતિ ક્યૂબિક મીટર હતું. દિલ્હીનો પારાના સ્તર વૈશ્વિક સ્તર કરતા 13 ગણો વધારે હતો. રિસર્ચ અનુસાર, આ શહેરોમાં 72% થી 92% પારો કોલસા બાળવા, ટ્રાફિક અને ઉદ્યોગો જેવી માનવ પ્રવૃત્તિઓને કારણે છે. શિયાળામાં અને રાત્રે પારાના પ્રમાણમાં વધારો થાય છે, જે કોલસા બાળવા, પરાળી બાળવા અને સ્થિર હવામાનને કારણે થાય છે.

આ પણ વાંચો: અમદાવાદમાં ધોધમાર વરસાદ, ધરોઈ ડેમમાંથી પાણી છોડતાં સાબરમતી નદીમાં જળસ્તર વધ્યું

રિસર્ચમાં ચોંકાવનારા ખુલાસા

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ્ડ સ્ટડીઝના અધ્યક્ષ પ્રોફેસર ગુફરાન બેગે જણાવ્યું હતું કે, ‘WHO અનુસાર પારો આરોગ્ય માટે 10 સૌથી ખતરનાક રસાયણોમાંનું એક છે. જો શ્વાસ દ્વારા 5-10 વર્ષ સુધી થોડી માત્રામાં પણ તેનો સંપર્ક ચાલુ રહે તો તે ખતરનાક બની શકે છે. લાંબા સમય સુધી પારો શ્વાસમાં લેવાથી નર્વસ સિસ્ટમ, પાચનતંત્ર, રોગપ્રતિકારક શક્તિ, કિડની અને ફેફસાંને નુકસાન થાય છે.’

ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં હવામાં પારાના સ્તર સૌથી વધુ છે, જ્યારે અમદાવાદ અને પૂણેમાં સૌથી નીચું સ્તર છે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે તાજેતરના વર્ષોમાં ધીમે ધીમે ઘટાડો થવાના સંકેતો જોવા મળ્યા છે. દિલ્હીની હવામાં પારાના સ્તરમાં વધારો થવાનું મુખ્ય કારણ કોલસો બાળવા, ટ્રાફિક અને ઉદ્યોગ જેવી માનવ પ્રવૃત્તિઓ છે. શિયાળા અને રાત્રિના સમયે પારાના સ્તરમાં વધારો થાય છે, જે મગજ, કિડની, ફેફસાં, હૃદય અને પાચનતંત્ર પર ગંભીર અસર કરી શકે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
કચ્છના અંજારમાં બે માસૂમ બાળકોના પાણીના ટાંકામાં ડૂબી જવાથી કરુણ મોત | Tragedy in Kutch: Two Child B…

કચ્છના અંજારમાં બે માસૂમ બાળકોના પાણીના ટાંકામાં ડૂબી જવાથી કરુણ મોત | Tragedy in Kutch: Two Child B...

ભારતમાલા પ્રોજેક્ટમાં રાજનેતા અને જમીન દલાલોને બખ્ખાં, ખેડૂતોને ઠેંગો, વળતરમાં ભેદભાવ | bharatmala p…

ભારતમાલા પ્રોજેક્ટમાં રાજનેતા અને જમીન દલાલોને બખ્ખાં, ખેડૂતોને ઠેંગો, વળતરમાં ભેદભાવ | bharatmala p...

‘છોટી કાશી’ જામનગરમાં ગણેશ મહોત્સવની ભારે ધામધૂમ પૂર્વક ઉજવણી: ગઈકાલે વિઘ્નહર્તા દેવને ભાવભરી વિદાય …

'છોટી કાશી' જામનગરમાં ગણેશ મહોત્સવની ભારે ધામધૂમ પૂર્વક ઉજવણી: ગઈકાલે વિઘ્નહર્તા દેવને ભાવભરી વિદાય ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કરન્સી ઈન સર્ક્યુલેશનમાં 12 ટકાનો વધારો | Currency in circulation increases by 12 percent

કરન્સી ઈન સર્ક્યુલેશનમાં 12 ટકાનો વધારો | Currency in circulation increases by 12 percent

2 months ago
સુરતમાં બે યુવતીના સામૂહિક આત્મહત્યા કેસમાં મસ્કનું રિએક્શન, જાણો ChatGPT વિશે શું કહ્યું | surat gi…

સુરતમાં બે યુવતીના સામૂહિક આત્મહત્યા કેસમાં મસ્કનું રિએક્શન, જાણો ChatGPT વિશે શું કહ્યું | surat gi…

4 months ago
ભાવનગરમાં ગરમીના યલો એલર્ટ વચ્ચે તાપમાન 05.02 ડિગ્રી ઘટયું | Temperature drops by 05 02 degrees amid…

ભાવનગરમાં ગરમીના યલો એલર્ટ વચ્ચે તાપમાન 05.02 ડિગ્રી ઘટયું | Temperature drops by 05 02 degrees amid…

2 months ago
2 બેઠકો ઓછી મળે તેનો વાંધો નહીં પણ સ્ટ્રાઈક રેટ જરૂરી’, NDA સમક્ષ ચિરાગ પાસવાનની શરત | Bihar Assembl…

2 બેઠકો ઓછી મળે તેનો વાંધો નહીં પણ સ્ટ્રાઈક રેટ જરૂરી’, NDA સમક્ષ ચિરાગ પાસવાનની શરત | Bihar Assembl…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News