gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કર્ણાટકમાં ગણપતિ વિસર્જનમાં બબાલ, પથ્થરમારામાં 8 લોકો ઈજાગ્રસ્ત, તણાવની સ્થિતિ | ganpati immersion s…

G METRO NEWS by G METRO NEWS
September 8, 2025
in INDIA
0 0
0
કર્ણાટકમાં ગણપતિ વિસર્જનમાં બબાલ, પથ્થરમારામાં 8 લોકો ઈજાગ્રસ્ત, તણાવની સ્થિતિ | ganpati immersion s…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Karnataka Mandya Communal Clashes: કર્ણાટકના માંડ્યામાં ગણપતિ વિસર્જન દરમિયાન  કોમી તણાવ સર્જાયો હતો. ગણપતિ વિસર્જન માટે કાઢવામાં આવેલી શોભાયાત્રામાં બે સમુદાયના લોકો વચ્ચે વિવાદ સર્જાતા અથડામણ થઈ હતી. જેમાં આઠ લોકોને ગંભીર ઈજા થઈ હતી. 

ગણપતિ બાપ્પાના વિસર્જનની શોભાયાત્રા દરમિયાન અચાનક બે સમુદાયના લોકો વચ્ચે વાદ-વિવાદ થયો હતો. ત્યારબાદ કથિત રૂપે મસ્જિદમાંથી પથ્થરમારો શરૂ થયો હોવાના અહેવાલ છે. આ પથ્થરમારામાં આઠ લોકો ગંભીર રૂપે ઘવાયા હતા. હિંસાની ઘટના બાદ વિસ્તારમાં કોમી તણાવ સર્જાયો છે. જેને ધ્યાનમાં લેતાં વહીવટીતંત્રે કલમ 144 લાગુ કરી છે.

આ પણ વાંચોઃ આતંકી કાવતરાં સામે મોટી કાર્યવાહી, 5 રાજ્યોમાં NIAના દરોડા, 22 ઠેકાણે સર્ચ ઓપરેશન

21 લોકોની ધરપકડ

પથ્થરમારાના આરોપમાં પોલીસે 21 લોકોની ધરપકડ કરી છે. પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે પોલીસે વધારાની ટૂકડી તૈનાત કરી છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, માંડ્યા જિલ્લાના મદ્દુર કસબામાં રવિવારે ભગવાન ગણેશજીની મૂર્તિ વિસર્જન માટે લઈ જઈ રહ્યા હતા. ત્યારે બે સમુદાયો વચ્ચે સાંપ્રદાયિક અથડામણ થઈ હતી. બીજા સમુદાયના ઉપદ્રવીઓ દ્વારા કથિત રૂપે શોભાયાત્રા પર કથિત પથ્થરમારો થયા બાદ વિસ્તારમાં તણાવ સર્જાયો હતો. અશાંતિનો માહોલ ઉભો થયો હતો.

વિસ્તારમાં તણાવ, પ્રતિબંધક આદેશો અપાયા

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, રામ-રહીમ નગરમાં ગણેશ વિસર્જન શોભાયાત્રામાં બે સમુદાયના લોકો વચ્ચે અથડામણ શરૂ થઈ હતી. બંને સમુદાયના યુવાનો વચ્ચે અથડામણ થતાં પોલીસે દરમિયાનગીરી કરવી પડી હતી. પોલીસ અધિક્ષક મલ્લિકાર્જુન બાલાદંડી ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમણે પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ‘અમે મદ્દુરમાં વધારાના દળો તૈનાત કર્યા છે અને પ્રતિબંધક આદેશો લાદ્યા છે જેથી તણાવ ન વધે.’

પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે વિસર્જન

પોલીસની કડક સુરક્ષા વચ્ચે ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું. મદ્દુરના સંવેદનશીલ વિસ્તારોમાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. અધિકારીઓએ સ્થાનિક રહેવાસીઓને શાંતિ જાળવવા વિનંતી કરી છે અને અફવાઓ ફેલાવનારાઓ અથવા સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. જિલ્લા વહીવટીતંત્રે બંને સમુદાયોને સામાન્યતા પુનઃસ્થાપિત કરવા માટે કાયદા અમલીકરણ એજન્સીઓને સહકાર આપવા અપીલ કરી છે.

કર્ણાટકમાં ગણપતિ વિસર્જનમાં બબાલ, પથ્થરમારામાં 8 લોકો ઈજાગ્રસ્ત, તણાવની સ્થિતિ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
પાવાગઢમાં રોપ વે તૂટવાની દુર્ઘટના પાછળનું કારણ સામે આવ્યું, 6 લોકોના થયા હતા મોત | pavagadh ropeway …

પાવાગઢમાં રોપ વે તૂટવાની દુર્ઘટના પાછળનું કારણ સામે આવ્યું, 6 લોકોના થયા હતા મોત | pavagadh ropeway ...

જામનગર નજીક ઢીચડા, જામજોધપુર અને કાલાવડમાં પોલીસના જુગાર અંગે ત્રણ સ્થળે દરોડા, છ મહિલા સહિત 20 જુગા…

જામનગર નજીક ઢીચડા, જામજોધપુર અને કાલાવડમાં પોલીસના જુગાર અંગે ત્રણ સ્થળે દરોડા, છ મહિલા સહિત 20 જુગા...

જામનગર પંથકમાં પડી રહેલા વરસાદને લઈને શહેરની શાન સમા લાખોટા તળાવમાં નવા નીર આવ્યા : તળાવ ઓવર ફ્લોની …

જામનગર પંથકમાં પડી રહેલા વરસાદને લઈને શહેરની શાન સમા લાખોટા તળાવમાં નવા નીર આવ્યા : તળાવ ઓવર ફ્લોની ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આઈપીએલની મેચમાં સટ્ટો રમતો વરતેજનો શખ્સ ઝડપાયો

આઈપીએલની મેચમાં સટ્ટો રમતો વરતેજનો શખ્સ ઝડપાયો

3 months ago
છોટાઉદેપુર: ઓડ ગામે વીજ કરંટ લાગતાં બાળકનું મોત, MGVCLની બેદરકારીએ માસૂમનો જીવ લીધો! | Chhota Udepur…

છોટાઉદેપુર: ઓડ ગામે વીજ કરંટ લાગતાં બાળકનું મોત, MGVCLની બેદરકારીએ માસૂમનો જીવ લીધો! | Chhota Udepur…

2 months ago
ફરિયાદ ન સાંભળતી પોલીસ સામે સ્ટેશનમાં જ યુવકનો આપઘાતનો પ્રયાસ, તંત્ર સામે ગંભીર આરોપ | man try to en…

ફરિયાદ ન સાંભળતી પોલીસ સામે સ્ટેશનમાં જ યુવકનો આપઘાતનો પ્રયાસ, તંત્ર સામે ગંભીર આરોપ | man try to en…

11 months ago
ગ્રીન કવર વધારવાની ગુલબાંગો વચ્ચે થલતેજના રહેણાંક વિસ્તારમાં પચાસથી વધુ વૃક્ષોનુ નિકંદન કઢાયું | Ami…

ગ્રીન કવર વધારવાની ગુલબાંગો વચ્ચે થલતેજના રહેણાંક વિસ્તારમાં પચાસથી વધુ વૃક્ષોનુ નિકંદન કઢાયું | Ami…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News