gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર પંથકમાં પડી રહેલા વરસાદને લઈને શહેરની શાન સમા લાખોટા તળાવમાં નવા નીર આવ્યા : તળાવ ઓવર ફ્લોની …

G METRO NEWS by G METRO NEWS
September 8, 2025
in GUJARAT
0 0
0
જામનગર પંથકમાં પડી રહેલા વરસાદને લઈને શહેરની શાન સમા લાખોટા તળાવમાં નવા નીર આવ્યા : તળાવ ઓવર ફ્લોની …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Lakhota Lake : જામનગર શહેર અને આસપાસના ચેલા, ચંગા, દરેડ સહિતના વિસ્તારમાં ભાદરવો ભરપૂર રહ્યો છે, અને છેલ્લા ચાર પાંચ દિવસથી એકધારો વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે દરેડની કેનાલ મારફતે શહેરની શાન સમા લાખેણા લાખોટા લેકમાં નવા પાણીની આવક થઈ છે, અને તળાવના ત્રણેય ભાગમાં નવું પાણી આવી ગયું હોવાથી રણમલ તળાવ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે, જેને લઈને નગરજનો હરખાયા છે.

જામનગર શહેરની મધ્યમાં અનેક બોર ડંકી વગેરેના તળ સાજા રાખવા માટે ખૂબ જ મહત્વના અને કડીરૂપ ગણાતા લાખેણા લાખોટા તળાવમાં છેલ્લા ચાર પાંચ દિવસથી સતત નવા પાણીની આવક થઈ રહી છે, અને સૌ પ્રથમ તળાવ નંબર-1 નો હિસ્સો સંપૂર્ણપણે ભરાઈ ગયા બાદ બીજા નંબરના તળાવના ભાગમાં પણ વિપુલ પ્રમાણમાં જળ રાશિ આવી જવાથી તે પણ સંપૂર્ણપણે ભરાયું છે. 

જામનગર પંથકમાં પડી રહેલા વરસાદને લઈને શહેરની શાન સમા લાખોટા તળાવમાં નવા નીર આવ્યા : તળાવ ઓવર ફ્લોની તૈયારીમાં 2 - image

ત્યારબાદ એસ.ટી.ડિવિઝન તરફના તળાવમાં ભાગમાં પણ છેલ્લા ચાર દિવસથી સતત નવા પાણીની આવક થઈ હોવાના કારણે તે ત્રીજો વિભાગ પણ હાલ સંપૂર્ણપણે ભરાયો છે, અને તળાવ છલકાવાની તૈયારીમાં છે. છેલ્લા ચાર પાંચ દિવસમાં જ લાખોટા તળાવ કે જે ચાલુ ચોમાસાની સિઝનમાં અડધું ખાલી રહ્યું હતું, પરંતુ નવા પાણીની આવક થતાં સંપૂર્ણપણે ભરાઈ ગયું હોવાથી નગર જનો માટે ખૂબ જ આનંદદાયક સમાચાર પ્રાપ્ત થયા છે. ગઈકાલે રવિવારની રજા હોવાથી અને બપોર બાદ મેઘરાજાએ વિરામ રાખ્યો હોવાથી અનેક નગરજનો તળાવના પાણીની પરિસ્થિતિ જોવા માટે  ઉમટેલા જોવા મળ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરાના ઉંડેરા ટીપી 43ના નવા રોડ માટે કામગીરીમાં અડચણરૂપ ગેરકાયદે 50 મીટર લાંબી કમ્પાઉન્ડ વોલ, બે ઓ…
GUJARAT

વડોદરાના ઉંડેરા ટીપી 43ના નવા રોડ માટે કામગીરીમાં અડચણરૂપ ગેરકાયદે 50 મીટર લાંબી કમ્પાઉન્ડ વોલ, બે ઓ…

May 16, 2026
પીએમની અપીલ તંત્રને ક્યારે સંભળાશે? વડોદરા પાલિકાની ચૂંટણી અગાઉ આવેલી ઇ-બસ ક્યારે દોડશે? | 7 e buses…
GUJARAT

પીએમની અપીલ તંત્રને ક્યારે સંભળાશે? વડોદરા પાલિકાની ચૂંટણી અગાઉ આવેલી ઇ-બસ ક્યારે દોડશે? | 7 e buses…

May 16, 2026
નર્મદા: રાજપીપળામાં કલેક્ટરની પહેલી સંકલન બેઠક, પ્રજાના પ્રશ્નો મુદ્દે ચૈતર વસાવા અને મનસુખ વસાવા એક…
GUJARAT

નર્મદા: રાજપીપળામાં કલેક્ટરની પહેલી સંકલન બેઠક, પ્રજાના પ્રશ્નો મુદ્દે ચૈતર વસાવા અને મનસુખ વસાવા એક…

May 16, 2026
Next Post
સાબરમતીનું રૌદ્ર સ્વરૂપ, ધોળકા-સરખેજ સહિત બે હાઇવે બંધ, અનેક ગામોમાં પાણી ફરી વળ્યા | sabarmati rive…

સાબરમતીનું રૌદ્ર સ્વરૂપ, ધોળકા-સરખેજ સહિત બે હાઇવે બંધ, અનેક ગામોમાં પાણી ફરી વળ્યા | sabarmati rive...

જામનગર-ખંભાળિયા હાઈવે રોડ પર સ્ટંટબાજનો વધુ એક વિડિયો સામે આવતાં પોલીસ તંત્ર દોડતું થયું | video of …

જામનગર-ખંભાળિયા હાઈવે રોડ પર સ્ટંટબાજનો વધુ એક વિડિયો સામે આવતાં પોલીસ તંત્ર દોડતું થયું | video of ...

જામનગર નજીક લાલપુર બાયપાસ નજીકની સોસાયટીમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવતાં પોલીસ તંત્ર દોડતું થયું …

જામનગર નજીક લાલપુર બાયપાસ નજીકની સોસાયટીમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવતાં પોલીસ તંત્ર દોડતું થયું ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વજુભાઈ વાળાની કાર પાર્ક કરવા સાઈન બોર્ડને હચમચાવી નાખ્યું | The sign board for Vajubhai Wala’s car p…

વજુભાઈ વાળાની કાર પાર્ક કરવા સાઈન બોર્ડને હચમચાવી નાખ્યું | The sign board for Vajubhai Wala’s car p…

4 months ago
તેલંગાણાનો રંગારેડ્ડી દેશનો સૌથી ધનિક જિલ્લો, જ્યાં માથાદીઠ જીડીપી 11.46 લાખ રૂપિયા | Telangana’s Ra…

તેલંગાણાનો રંગારેડ્ડી દેશનો સૌથી ધનિક જિલ્લો, જ્યાં માથાદીઠ જીડીપી 11.46 લાખ રૂપિયા | Telangana’s Ra…

6 months ago
અમદાવાદમાં હવે પાનમસાલા પણ સુરક્ષિત નથી, અસલાલીની કંપનીમાં વહેલી પરોઢે લાખોની લૂંટ | Ahmedabad News …

અમદાવાદમાં હવે પાનમસાલા પણ સુરક્ષિત નથી, અસલાલીની કંપનીમાં વહેલી પરોઢે લાખોની લૂંટ | Ahmedabad News …

1 month ago
કેનેડાના PM માર્ક કાર્ની અને PM મોદીની ટેલિફોનિક વાતચીત, G7 સંમેલન માટે ભારતને આમંત્રણ

કેનેડાના PM માર્ક કાર્ની અને PM મોદીની ટેલિફોનિક વાતચીત, G7 સંમેલન માટે ભારતને આમંત્રણ

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News