gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કર્ણાટકમાં ભયંકર અકસ્માત, ટ્રક ગણપતિ શોભાયાત્રામાં ઘુસી જતાં 8ના મોત, અનેકને ઈજા | truck accident Ga…

G METRO NEWS by G METRO NEWS
September 12, 2025
in INDIA
0 0
0
કર્ણાટકમાં ભયંકર અકસ્માત, ટ્રક ગણપતિ શોભાયાત્રામાં ઘુસી જતાં 8ના મોત, અનેકને ઈજા | truck accident Ga…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Karnataka News: કર્ણાટકના હસનમાં હોલેનરસીપુરના મોસાલે હોસાહલ્લી નજીક એક ટ્રકે ગણપતિ શોભાયાત્રામાં જઈ રહેલા લોકોને કચડ્યા હતા. ટ્રક ડિવાઇડર તોડીને શોભાયાત્રામાં ઘુસી જતાં નાસભાગ મચી હતી. ધમધમતા હસન-મૈસૂર NH-373 રોડ પર થયેલા આ અકસ્માતમાં અત્યાર સુધીમાં આઠ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. હજુ મૃત્યુઆંક વધી શકે છે. જ્યારે 30 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે.

દુર્ઘટના સમયનો વીડિયો આવ્યો સામે…

આ ઘટના રાત્રે અંદાજિત 8:45 વાગ્યે બની, જ્યારે છેલ્લા દિવસે ગણેશ ચતુર્થી ઉત્સવના અવસરે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ શોભાયાત્રામાં જોડાયા હતા. પોલીસના સૂત્રોએ જણાવ્યું કે, મૃતકોમાં વધુ પડતા યુવાનો હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક હાસનના એક નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

પ્રત્યક્ષદર્શીઓના અનુસાર, ટ્રક અરકલગુડ તરફ જઈ રહ્યો હતો અને અચાનક બેકાબૂ થઈ ગયો. ટ્રકે કેટલાક શ્રદ્ધાળુઓને પોતાની ઝપેટમાં લઈ લીધા. ગામલોકોએ જણાવ્યું કે, ચાર લોકોના ઘટના સ્થળે જ મોત થઈ ગયા, જ્યારે તેઓ ટ્રકના પૈડા નીચે દબાઈ ગયા હતા. ઘટના સ્થળે અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સેવાના નામે લૂંટ? હિમાચલમાં 5 રૂ. મોંઘા થશે પેટ્રોલ-ડીઝલ, લાગશે અનાથ અને વિધવા સેસ | petrol diesel p…
INDIA

March 23, 2026
VIDEO: PM મોદીએ લોકોને કર્યા એલર્ટ, કહ્યું- ‘પરિસ્થિતિનો ફાયદો લેનારા જૂઠ ફેલાવશે, સાવધાન રહેજો…’ …

LPG અછતને ઉકેલવા ‘પ્લાન બી’ રેડી, 14.2 કિગ્રાના સિલિન્ડરમાં 10 કિલો ગેસ આપવાની તૈયારી! | India LPG C…

Next Post
બાળકોમાં વાયરલ રોગચાળો ઃ સિવિલના પિડીયાટ્રીક વોર્ડની પથારીઓ ખુટી પડી | Viral epidemic among children…

બાળકોમાં વાયરલ રોગચાળો ઃ સિવિલના પિડીયાટ્રીક વોર્ડની પથારીઓ ખુટી પડી | Viral epidemic among children...

નારોલમાં પતિ-પત્નીના કરંટથી મોતમાં કોર્પોરેશનના પાંચ કર્મચારી સામે ફરિયાદ | Ekkewe linein power ra p…

નારોલમાં પતિ-પત્નીના કરંટથી મોતમાં કોર્પોરેશનના પાંચ કર્મચારી સામે ફરિયાદ | Ekkewe linein power ra p...

દહેગામની ૩ ગેરકાયદે દુકાનો ઉપર બુલડોઝર ફેરવી દેવાયું | Bulldozers were rolled over 3 illegal shops i…

દહેગામની ૩ ગેરકાયદે દુકાનો ઉપર બુલડોઝર ફેરવી દેવાયું | Bulldozers were rolled over 3 illegal shops i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘સૌરવ ગાંગુલીને ICC અધ્યક્ષ બનતા કોઈ રોકી નહીં શકે’, ‘દાદા’ને CM મમતાનું સમર્થન | West Bengal CM Mam…

5 months ago
ઈરાન-અમેરિકા યુદ્વનું જોખમ છતાં ઉકેલની અપેક્ષા પાછળ વેલ્યુબાઈંગે સેન્સેક્સ 316 પોઈન્ટ વધીને 82815 | …

1 month ago
કરજણમાં દારૂ ભરેલું કન્ટેનર અને પાદરામાં ગોડાઉન ઝડપાયું | Container full of liquor seized in Karjan …

8 months ago
‘બિહારના CM નીતિશ કુમારની વિદાય નિશ્ચિત’ પ્રશાંત કિશોરનો દાવો | Nitish Kumar Government Will End By …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News