gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘કર્ણાટકમાં મુખ્યમંત્રી બદલાશે…’ ધારાસભ્યના દાવાથી કોંગ્રેસમાં ખળભળાટ, સીક્રેટ ડીલનો દાવો! | karna…

G METRO NEWS by G METRO NEWS
November 26, 2025
in INDIA
0 0
0
‘કર્ણાટકમાં મુખ્યમંત્રી બદલાશે…’ ધારાસભ્યના દાવાથી કોંગ્રેસમાં ખળભળાટ, સીક્રેટ ડીલનો દાવો! | karna…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Karnataka CM Change: કર્ણાટકમાં રાજકારણ ગરમાઈ રહ્યું છે. એવા સમાચાર સામે આવ્યા છે કે, ઉપમુખ્યમંત્રી ડી. કે શિવકુમારના સમર્થક ધારાસભ્યોએ દિલ્હીમાં ડેરો જમાવ્યો છે. હવે એક ધારાસભ્યએ દાવો કર્યો કે, શિવકુમાર જલ્દી જ મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. જોકે, મંગળવારે (26 નવેમ્બર) ધારાસભ્યોએ એવું પણ કહ્યું કે, પાર્ટી નેતૃત્વ અંતિમ નિર્ણય લેશે. વર્ષ 2023માં શિવકુમાર અને હાલના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા વચ્ચે કથિત સમજૂતીના કારણે રાજ્યમાં ટોચના પદ માટે રસાકસી શરૂ છે. 

આ પણ વાંચોઃ સાયલાના ખીટલામાં કપાસની આડમાં ગાંજાનું વાવેતર ઝડપાયું , 2.80 કરોડના 180 છોડ જપ્ત, એક આરોપીની ધરપકડ

હાઇકમાન્ડના નિર્ણયની રાહ

રામનગરથી ધારાસભ્ય ઇકબાલ હુસૈને કહ્યું કે, તમામ લોકો હાઇકમાન્ડના નિર્ણયનું પાલન કરશે. આ સાથે જ તેમણે શિવકુમારના પ્રમોશન પર વિશ્વાસ વ્યક્ત કર્યો. અહેવાલો અનુસાર, તેમણે કહ્યું કે, ‘હું હંમેશા મારા નિવેદન પર કાયમ છું… 200 ટકા તે જલ્દી મુખ્યમંત્રી બનશે. હાઇકમાન્ડ નિર્ણય લેશે. જેમ કે, અમારા નેતા (શિવકુમાર)એ કહ્યું કે, સત્તા હસ્તાંતરણનો ગુપ્ત કરાર 5-6 પાર્ટી નેતાઓ વચ્ચે થયો હતો અને તે 5-6 લોકો નિર્ણય લેશે.’

નવા ચહેરા અને યુવાનોને તક આપવાની વિનંત

મદ્દુરથી ધારાસભ્ય કે.એમ ઉદયે કહ્યું કે, ધારાસભ્યોએ હાઇકમાન્ડને મંત્રીમંડળમાં ફેરફાર દરમિયાન નવા ચહેરા અને યુવાનોને તક આપવાની વિનંતી કરી છે અને તેમને સંકેત મળી રહ્યા છે કે, આ વિશે વિચાર કરવામાં આવશે. શિવકુમારને મુખ્યમંત્રી બનાવવાની માંગ પર તેમણે કહ્યું કે, પાર્ટી નેતૃત્વ નિર્ણય કરશે અને તમામ તેનું પાલન કરશે. 

શિવકુમારે શરૂ કરી સિક્રેટ ડીલની ચર્ચા

શિવકુમારે મંગળવારે (25 નવેમ્બર) કહ્યું કે, હું મુખ્યમંત્રી બદલવાના મુદ્દા પર સાર્વજનકિ રીતે વાત કરવા નથી ઈચ્છતો. કારણ કે, આ પાર્ટીમાં ચાર-પાંચ લોકો વચ્ચે એક ‘સિક્રેટ ડીલ’ થઈ છે અને મને પોતાની અંતરાત્મા પર વિશ્વાસ છે.’

આ પમ વાંચોઃ કેનાલ માટે જમીન સંપાદન કરાઈ હોવા છતાં 31 વર્ષ જમણા કાંઠે હજુ પાણી આવ્યું નથી

પાર્ટી સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, શિવકુમાર સમર્થક છ ધારાસભ્યોનું એક સમૂહ રવિવારે રાત્રે હાઇકમાન્ડને મળવા દિલ્હી પહોંચ્યુ હતું અને અમુક અન્ય ધારાસભ્યોની જવાની આશા છે.

સિદ્ધારમૈયા ખાલી કરશે ખુરશી? 

નોંધનીય છે કે, 20 નવેમ્બરે કોંગ્રેસ સરકારે પોતાના પાંચ વર્ષના કાર્યકાળના અઢી વર્ષ પૂરા કર્યા છે. ત્યારથી જ સત્તા હસ્તાંતરણની ચર્ચા તેજ થઈ ગઈ છે. કારણ કે, 2023માં મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને શિવકુમાર વચ્ચે કથિત ‘પાવર શેરિંગ’ની સમજૂતીનો દાવો કરવામાં આવી રહ્યો છે. સિદ્ધારમૈયાએ હાલમાં જ કહ્યું હતું કે, તેઓ પાંચ વર્ષના કાર્યકાળ માટે મુખ્યમંત્રી રહેશે અને ભવિષ્યમાં રાજ્યનું બજેટ રજૂ કરવાનું શરૂ રાખશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
પાટડી પાલિકાની બેદરકારી, 2.52 કરોડનો ડમ્પિંગ પ્લાન્ટ બે મહિનાથી ધૂળ ખાય છે | Patdi Municipality’s ne…

પાટડી પાલિકાની બેદરકારી, 2.52 કરોડનો ડમ્પિંગ પ્લાન્ટ બે મહિનાથી ધૂળ ખાય છે | Patdi Municipality's ne...

૨૦૦ મીટર ઉંડા પાણીમાં રેસ્કયૂ કામગીરી થઈ શકશે, અમદાવાદ ફાયર વિભાગ માટે બે કરોડના ખર્ચે ડીપ ટ્રેકર વસ…

૨૦૦ મીટર ઉંડા પાણીમાં રેસ્કયૂ કામગીરી થઈ શકશે, અમદાવાદ ફાયર વિભાગ માટે બે કરોડના ખર્ચે ડીપ ટ્રેકર વસ...

રોકાણ ધીમું પડવા છતાં, મ્યુચ્યુઅલ ફંડો દ્વારા ઝડપી ગતિએ નવા શેરોનો ઉમેરો | Despite investment slowdo…

રોકાણ ધીમું પડવા છતાં, મ્યુચ્યુઅલ ફંડો દ્વારા ઝડપી ગતિએ નવા શેરોનો ઉમેરો | Despite investment slowdo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

ધ્રાંગધ્રાના જીવા ગામના મંદિરમાં થયેલ ચોરીનો આરોપી ગામનો જ નીકળ્યો

10 months ago
‘પકડાયેલા એક આરોપી સાથે પીડિતાના સંબંધ હતા…’, પ.બંગાળ દુષ્કર્મ કેસમાં પોલીસનો દાવો | Durgapur Gang…

‘પકડાયેલા એક આરોપી સાથે પીડિતાના સંબંધ હતા…’, પ.બંગાળ દુષ્કર્મ કેસમાં પોલીસનો દાવો | Durgapur Gang…

9 months ago
છ મહીનાથી ઉભરાતી ગટરના ગંદા પાણીથી ત્રસ્ત લોકોને નરોડાના ધારાસભ્યને કાર્યાલય પાસે ઘેરી વિરોધ કરવાની …

છ મહીનાથી ઉભરાતી ગટરના ગંદા પાણીથી ત્રસ્ત લોકોને નરોડાના ધારાસભ્યને કાર્યાલય પાસે ઘેરી વિરોધ કરવાની …

9 months ago
શર્ટલેસ પ્રોટેસ્ટ: 20 કલાકની પૂછપરછ બાદ યૂથ કોંગ્રેસના પ્રમુખ ઉદય ભાનુ ચિબની ધરપકડ | Delhi AI Summit…

શર્ટલેસ પ્રોટેસ્ટ: 20 કલાકની પૂછપરછ બાદ યૂથ કોંગ્રેસના પ્રમુખ ઉદય ભાનુ ચિબની ધરપકડ | Delhi AI Summit…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News