gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કર્ણાટકમાં વરસાદે ધડબડાટી બોલાવી, બેંગ્લુરુમાં ઠેર ઠેર પાણી ભરાયા, જનજીવન અસ્તવ્યસ્ત | waterlogging …

G METRO NEWS by G METRO NEWS
May 19, 2025
in INDIA
0 0
0
કર્ણાટકમાં વરસાદે ધડબડાટી બોલાવી, બેંગ્લુરુમાં ઠેર ઠેર પાણી ભરાયા, જનજીવન અસ્તવ્યસ્ત | waterlogging …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Heavy rain in Bengaluru: દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારત ભીષણ ગરમી છે, ત્યારે બીજી તરફ દક્ષિણ ભારતમાં કર્ણાટકમાં ભારે વરસાદ પડી રહ્યો છે. રવિવારે મોડી રાત્રે બેંગલુરુમાં શરૂ થયેલો વરસાદ આખી રાત ચાલુ રહ્યો, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું.

અસરગ્રસ્ત પરિવારોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા 

બેંગલુરુમાં વરસાદ અને વાવાઝોડાને કારણે ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું હતું. જેના કારણે અસરગ્રસ્ત પરિવારોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. તેમજ ઘરોમાં પાણી ઘૂસવાને કારણે લોકોને ઘણું નુકસાન થયું. હવામાન વિભાગે ઉત્તરા કન્નડ, ઉડુપી, બેલાગવી, ધારવાડ, ગદગ, હાવેરી અને શિવમોગ્ગા જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે.

આજે પણ વરસાદની આગાહી 

આઉપરાંત આજે પણ બેંગલુરુ, તુમકુરુ, રામનગરા, મૈસૂર, મંડ્યા, કોડાગુ, કોલાર, હસન, ચિક્કામગાલુરુ, ચિક્કાબલ્લાપુર, ચામરાજનગર અને ગ્રામીણ-શહેરી કન્નડમાં આજે પણ ભારે વરસાદ પડી શકે છે, જ્યારે ઉડુપી, કન્નડ, બાગલકોટ, બેલગવી, બિદર, કપ્પ્લાબુર્ગી, હાવપુર્ગી, કૌપ્પાગરીવાડ માટે બે દિવસ ચેતવણી જારી કરવામાં આવી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મિડલ ઈસ્ટ યુદ્ધ લાંબુ ખેંચાયું તો ગંભીર દુષ્પરિણામ આવશે: રાજ્યસભામાં PM મોદીનું સંબોધન | pm modi raj…
INDIA

March 24, 2026
રેલવે મુસાફરો માટે મોટા સમાચાર: 1 એપ્રિલથી બદલાશે ટિકિટ કેન્સલેશનના નિયમ, જાણો હવે કેટલા રૂપિયા કપાશ…

ખેડૂતોની આવક બમણી જ નહીં, પણ ત્રણથી ચાર ગણી વધી ગઈ!, કેન્દ્ર સરકારનો દાવો | shivraj singh chouhan lo…

Next Post
ઓપરેશન સિંદૂરના ઑલ પાર્ટી ડેલિગેશનમાં 51 નેતા વિવિધ દેશની મુલાકાત લેશે, તૃણમૂલ ભાગ નહીં લે | mamata …

ઓપરેશન સિંદૂરના ઑલ પાર્ટી ડેલિગેશનમાં 51 નેતા વિવિધ દેશની મુલાકાત લેશે, તૃણમૂલ ભાગ નહીં લે | mamata ...

ભારત ધર્મશાળા નથી જ્યાં દુનિયાભરના શરણાર્થી ઘૂસી જાય, અમે ખુદ 140 કરોડ: સુપ્રીમ કોર્ટ | ‘India is no…

ભારત ધર્મશાળા નથી જ્યાં દુનિયાભરના શરણાર્થી ઘૂસી જાય, અમે ખુદ 140 કરોડ: સુપ્રીમ કોર્ટ | 'India is no...

આંધ્રપ્રદેશ : રમતા રમતાં કારમાં ઘૂસ્યાં બાળકો, દરવાજો લૉક થતાં ચારેયના ગૂંગળામણથી મોત | Children in …

આંધ્રપ્રદેશ : રમતા રમતાં કારમાં ઘૂસ્યાં બાળકો, દરવાજો લૉક થતાં ચારેયના ગૂંગળામણથી મોત | Children in ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

PM મોદીની ત્રણેય સેનાના પ્રમુખો સાથે બેઠક, CDS અનિલ ચૌહાણ પણ હાજર | PM Modi holds a meeting with CDS…

11 months ago
જામનગરના ચેક રિટર્ન અંગેના કેસમાં સજા પામેલા 3 ફરાર આરોપીઓને ઝડપી લેવાયા | 3 absconding accused conv…

6 months ago
કામધંધો નહીં કરતા નાના ભાઈની મોટા ભાઈના જ હાથે ઘાતકી હત્યા | Brutal murder of younger brother for no…

8 months ago
ગાંધીનગર ડેપોને દિવાળી પર્વમાં રૃપિયા વીસ લાખની આવક | Gandhinagar Depot earns Rs 20 lakh during Diwa…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News