gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગાંધીનગર ડેપોને દિવાળી પર્વમાં રૃપિયા વીસ લાખની આવક | Gandhinagar Depot earns Rs 20 lakh during Diwa…

G METRO NEWS by G METRO NEWS
October 29, 2025
in GUJARAT
0 0
0
ગાંધીનગર ડેપોને દિવાળી પર્વમાં રૃપિયા વીસ લાખની આવક | Gandhinagar Depot earns Rs 20 lakh during Diwa…
0
VIEWS
Share on FacebookShare on Twitter

૭ દિવસ સુધી બસ દોડાવવામાં આવી

ડેપો તંત્ર દ્વારા તહેવાર નિમિત્તે વિવિધ રૃટ ઉપર ૨૯૪ ટ્રીપનું સંચાલન કરાયું હતું

ગાંધીનગર :  દિવાળીના દિવસોમાં નગરજનોને અવરજવર કરવામાં સરળતા મળી શકે
તે માટે ડેપો તંત્ર દ્વારા એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવ્યું હતું.જેનો
મુસાફરોએ પણ લાભ લીધો હતો. ગાંધીનગરથી રાજ્યના વિવિધ વિસ્તારો તરફ બસ દોડાવવામાં
આવી હતી.તે અંતર્ગત ૭ દિવસ સુધી વિવિધ રૃટ ઉપર બસનું સંચાલન કરાયું હતું. જેના થકી
રૃપિયા ૨૦ લાખથી વધુની આવક પ્રાપ્ત થઈ છે.

ગાંધીનગર એસ.ટી ડેપો દ્વારા દિવાળીના પર્વને ધ્યાને રાખી
વધારાની બસોનું સંચાલન કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું.શહેરમાં વસવાટ કરતા
નગરજનોને વતન તરફ તેમજ ધામક સહિત અન્ય સ્થળોની મુલાકાતે  આવન- જાવનમાં સાનુકૂળતા મળી શકે તે પ્રકારે
સુવિધા પૂરી પાડવામાં આવી હતી
.અગિયારસના
દિવસથી દિવાળી પર્વનો પ્રારંભ થયો હતો.ત્યારે ગાંધીનગર એસ.ટી ડેપો દ્વારા
એક્સ્ટ્રા બસ વિવિધ રૃટ ઉપર દોડાવવામાં આવી હતી. સૌરાષ્ટ્ર
, કચ્છ તથા દક્ષિણ
અને ઉત્તરગુજરાતના રૃટ ઉપર આ દિવસો દરમિયાન એક્સ્ટ્રા બસ અવરજવર કરી હતી.જે અંતર્ગત
૧૭ ઓક્ટોબરથી ૭ દિવસ સુધી રાજ્યના વિવિધ વિસ્તારમાં મુસાફરની માંગને ધ્યાને રાખીને
બસ દોડાવવામાં આવી હતી. તો ટિકિટ બુકિંગ પણ કરાવવામાં પણ ભારે ધસારો જોવા મળ્યો
હતો.જેથી મુસાફરોને પણ આવનજાવનમાં કોઈપણ પ્રકારની મુશ્કેલી ના પડે તે પ્રકારે
વ્યવસ્થા હાથ ધરીને બસનું સંચાલન દિવાળી પર્વમાં ગાંધીનગર ડેપો દ્વારા કરવામાં
આવ્યું હતું.આમ આ દિવસો દરમિયાન ૨૯૪ ટ્રીપનું સંચાલન કરાયું હતું. જેનો ૧૦
,૦૦૦થી વધુ
મુસાફરોએ લાભ લીધો હતો. દિવાળી તહેવાર નિમિત્તે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરીને
ગાંધીનગર ડેપોએ રૃપિયા ૨૦
,૩૦,૩૭૩ આવક પ્રાપ્ત
કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…
GUJARAT

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

August 24, 2026
વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો
GUJARAT

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
દહેગામના વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરી સાઇબર ગઠિયાઓએ ૪૪.૭૬ લાખ પડાવ્યા | Cyber ​​criminals seize Rs 44 7…

દહેગામના વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરી સાઇબર ગઠિયાઓએ ૪૪.૭૬ લાખ પડાવ્યા | Cyber ​​criminals seize Rs 44 7...

દહેગામમાં ચાઈનીઝ દોરીના મોટા જથ્થા સાથે વેપારીને ઝડપી લેવાયો | Trader arrested with large quantity o…

દહેગામમાં ચાઈનીઝ દોરીના મોટા જથ્થા સાથે વેપારીને ઝડપી લેવાયો | Trader arrested with large quantity o...

એસઆઇઆર ઝુંબેશનો પ્રારંભ ઃ ૧૩.૮૯ લાખ મતદારોની ચકાસણી કરાશે | SIR campaign begins: 13 89 lakh voters w…

એસઆઇઆર ઝુંબેશનો પ્રારંભ ઃ ૧૩.૮૯ લાખ મતદારોની ચકાસણી કરાશે | SIR campaign begins: 13 89 lakh voters w...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજ દ્વારા દશેરાએ શોર્ય યાત્રા અને શસ્ત્ર પૂજન કર્યું | Kshatriya communit…

સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજ દ્વારા દશેરાએ શોર્ય યાત્રા અને શસ્ત્ર પૂજન કર્યું | Kshatriya communit…

11 months ago
બળાત્કારી ગુરમીતને 40 દિવસના પેરોલ : ચાર વર્ષમાં 14 વખત છૂટયો | Rapist Gurmeet gets 40 days parole: …

બળાત્કારી ગુરમીતને 40 દિવસના પેરોલ : ચાર વર્ષમાં 14 વખત છૂટયો | Rapist Gurmeet gets 40 days parole: …

1 year ago
બાપુનગરમાં માનતા પુરી કરવા ક્રૂરતા પૂર્વક પશુની બલિ ચઢાવી

બાપુનગરમાં માનતા પુરી કરવા ક્રૂરતા પૂર્વક પશુની બલિ ચઢાવી

7 months ago
અમદાવાદ: શીલજમાં રિંગ રોડ પાસે યુવકનો ભેદી હાલતમાં મૃતદેહ મળ્યો, રિક્ષામાં આવેલા શખ્સો ફેંકી ગયા હોવ…

અમદાવાદ: શીલજમાં રિંગ રોડ પાસે યુવકનો ભેદી હાલતમાં મૃતદેહ મળ્યો, રિક્ષામાં આવેલા શખ્સો ફેંકી ગયા હોવ…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News