gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કામધંધો નહીં કરતા નાના ભાઈની મોટા ભાઈના જ હાથે ઘાતકી હત્યા | Brutal murder of younger brother for no…

G METRO NEWS by G METRO NEWS
August 5, 2025
in GUJARAT
0 0
0
કામધંધો નહીં કરતા નાના ભાઈની મોટા ભાઈના જ હાથે ઘાતકી હત્યા | Brutal murder of younger brother for no…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મોરબીના રાજપર ગામે મધરાત્રે ખૂની ખેલ ખેલાયો : વારંવાર દેણાં કરીને આવતા ભાઈના પૈસા ભરવા પડતાં અને જમીન પણ વેચાવી નાખી હોવાથી ઉશ્કેરાયેલા ભાઈએ છરી-લાકડીના ઘા ઝીંકી દીધા

મોરબી, : મોરબીના રાજપર ગામે ગત મોડી રાત્રીના હત્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો જેમાં માથા તેમજ શરીરે લાકડી, ચપ્પુ વડે માર મારી ગંભીર ઈજા કરી યુવાનની હત્યા કરવામાં આવી હતી હત્યાના બનાવ અંગે મૃતકના બહેને ભાઈ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે મોટાભાઈએ કામ ધંધો ના કરતા નાણા ભાઈની હત્યા કર્યાની ફરિયાદ નોંધાવી છે. 

મોરબીના યદુનંદનમાં રહેતા ભાવનાબેન નીલેશભાઈ ભીમાણીએ પોતાના મોટાભાઈ મહેશ મોહનભાઈ અઘારા (રહે.રાજપર) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, આજે સવારના છ વાગ્યે પિતાએ ફોન કરી જાણ કરી હતી કે નાના ભાઈ પ્રવીણનું મોત થયું છે. જેથી રાજપર ગામે પિતાના ઘરે જઈને જોતા નાનો ભાઈ પ્રવીણ લોહીલુહાણ મૃત હાલતમાં પડયો હતો. તેના માથા, કપાળ, જમણી આંખ, ગરદન તેમજ ખંભા પર તીક્ષ્ણ હથિયારના ઘા અને ઈજા જોવા મળી હતી. 

બનાવ અંગે પિતાને પૂછતાં જણાવ્યું હતું કે, ગઈકાલે બપોરના દીકરો પ્રવીણ ન્હાઈ-ધોઈને બહાર ગયો અને રાત્રીના અઢી વાગ્યે ઘરે આવ્યો ત્યારે પિતા અને મોટો ભાઈ મહેશ જાગી ગયા હતા. બાદમાં ભાઈ પ્રવીણ રૂમમાં સુવા માટે જતાં મોટો ભાઈ મહેશ લાકડી લઈને ગયો હતો અને કહેવા લાગ્યો કે, ‘તું કાઈ કામ ધંધો કરતો નથી. બહારથી ઉછીના રૂપિયા લઈને જલસા કરે છે. તે લીધેલા રૂપિયા અમારે ભરવા પડે છે. તારે કારણે દસ વીઘા જમીન વેચી નાખી અને તારા કારણે ઘરે રૂપિયા માંગવા વાળા આવે છે..’ કહીને આવેશમાં આવી લાકડી અને છરીથી હુમલો કર્યો હતો. જેથી ગંભીર ઈજા પહોંચાડતા મોત થયું હતું. મોરબી તાલુકા પોલીસે આરોપી ભાઈ વિરૂદ્ધ હત્યાની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્…
GUJARAT

ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્…

August 9, 2026
અંબાજીમાં ‘સિનર્જિયા ભારતમ–2026’ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ, 6 દેશો અને 12 રાજ્યોના શિક્ષણવિદો એક મ…
GUJARAT

અંબાજીમાં ‘સિનર્જિયા ભારતમ–2026’ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ, 6 દેશો અને 12 રાજ્યોના શિક્ષણવિદો એક મ…

August 9, 2026
સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….
GUJARAT

સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….

August 9, 2026
Next Post
રાજકોટમાં રસ્તા હજુ ભંગાર, મનપાની કચેરી પાસે જ ગાબડાં | Roads in Rajkot are still in ruins gaps near…

રાજકોટમાં રસ્તા હજુ ભંગાર, મનપાની કચેરી પાસે જ ગાબડાં | Roads in Rajkot are still in ruins gaps near...

જૂન ત્રિમાસિકમાં ખાનગી લિસ્ટેડ કંપનીઓના પ્રમોટરોનું શેરહોલ્ડિંગ ઘટી આઠ વર્ષના તળિયે | Promoters’ sha…

જૂન ત્રિમાસિકમાં ખાનગી લિસ્ટેડ કંપનીઓના પ્રમોટરોનું શેરહોલ્ડિંગ ઘટી આઠ વર્ષના તળિયે | Promoters' sha...

યુનિ.ના સ્પોર્ટ્સ કોમ્પલેક્સનાં મેદાનો ખાનગી કંપનીના હવાલે કરવા દરખાસ્ત | Proposal to hand over the …

યુનિ.ના સ્પોર્ટ્સ કોમ્પલેક્સનાં મેદાનો ખાનગી કંપનીના હવાલે કરવા દરખાસ્ત | Proposal to hand over the ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતે નવી એર ડિફેન્સ સિસ્ટમનું સફળ પરીક્ષણ કર્યું, ડિફેન્સ ક્ષેત્રમાં દબદબો વધ્યો | drdo conducted m…

ભારતે નવી એર ડિફેન્સ સિસ્ટમનું સફળ પરીક્ષણ કર્યું, ડિફેન્સ ક્ષેત્રમાં દબદબો વધ્યો | drdo conducted m…

12 months ago
જ્યારે ગુજરાત પર હુમલા બાદ ભારતીય નેવીએ કરાંચી પર છોડી હતી મિસાઇલ: જાણો ઓપરેશન પાયથન વિશે | when ind…

જ્યારે ગુજરાત પર હુમલા બાદ ભારતીય નેવીએ કરાંચી પર છોડી હતી મિસાઇલ: જાણો ઓપરેશન પાયથન વિશે | when ind…

1 year ago
રવિવારે સુરેન્દ્રનગરમાં 1367 વિદ્યાર્થી ‘ગુજકેટ’ની પરીક્ષા આપશે | 1367 students will appear for ‘Guj…

રવિવારે સુરેન્દ્રનગરમાં 1367 વિદ્યાર્થી ‘ગુજકેટ’ની પરીક્ષા આપશે | 1367 students will appear for ‘Guj…

4 months ago
ગુજરાત સાયબર સેલ દ્વારા દુબઈથી ચાલતા આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ, વધુ 6 આરોપી ઝડપાયા | gujarat cyber …

ગુજરાત સાયબર સેલ દ્વારા દુબઈથી ચાલતા આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ, વધુ 6 આરોપી ઝડપાયા | gujarat cyber …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News