gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બાલાસિનોર, લુણાવાડામાં ગેરકાયદે રેતી ભરેલા 3 ડમ્પર ઝડપાયા | 3 dumpers illegally loaded with sand sei…

G METRO NEWS by G METRO NEWS
April 6, 2025
in GUJARAT
0 0
0
બાલાસિનોર, લુણાવાડામાં ગેરકાયદે રેતી ભરેલા 3 ડમ્પર ઝડપાયા | 3 dumpers illegally loaded with sand sei…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– મહીસાગર જિલ્લામાં ખનીજ માફિયાઓ બેફામ

– એક કરોડનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણેય ડમ્પર માલિકોને રૂા. 5.80 લાખનો દંડ ફટકાર્યો

બાલાસિનોર : મહીસાગર જિલ્લામાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે. ત્યારે ખાણ ખનીજ વિભાગે લુણાવાડા અને બાલાસિનોરમાંથી ગેરકાયદે રેતી ભરીને જતા ત્રણ ડમ્પરો ઝડપ્યા હતા. રૂા. ૧ કરોડનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણેય ડમ્પર માલિકોને રૂા. ૫.૮૦ લાખનો દંડ ફટકાર્યો છે.

મહીસાગર જિલ્લામાં ખાણ ખનીજ વિભાગની રહેમ નજર હેઠળ બાલાસિનોર જીઆઇડીસીમાં વર્ષે કરોડો રૂપિયાની રોયલ્ટી ચોરી કરીને વીરપુર અને લુણાવાડા તાલુકામાંથી પથ્થર લાવવામાં આવે છે. ત્યારે રાત્રિના સમયે વીરપુરથી બાલાસિનોર રોડ પર સફેદ પથ્થર ભરેલા ૧૦૦થી વધુ ટ્રેક્ટરો અને ૫૦થી વધુ ટ્રકો બેરોકટોક ફરતા હોવાનું લોકો કહી રહ્યા છે. તેવામાં ખાણ ખનીજ વિભાગ સફાળું જાગ્યું છે. 

મહીસાગર જિલ્લા મુખ્ય મથક લુણાવાડા અને બાલાસિનોરમાંથી રેતી ભરીને પસાર થતા ત્રણ ડમ્પરને ખાણ ખનીજ વિભાગે ઝડપી પાડી તપાસ કરી હતી. જેમાં કોઈ પણ પ્રકારની રોયલ્ટી પાસ પરમિટ ના મળતા ડમ્પર માલિકોને નોટિસ ફટકારવામાં આવી છે. ત્રણેય ડમ્પર માલિકોને રૂા. ૫.૮૦ લાખનો દંડ પણ ફટકારાયો છે. ખાણ- ખનીજ વિભાગે રૂા. ૧ કરોડનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એર સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે પદભાર ગ્રહણ કરતા એર માર્શલ તેજપાલ સિંહ
GUJARAT

એર સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે પદભાર ગ્રહણ કરતા એર માર્શલ તેજપાલ સિંહ

August 1, 2026
Anup Jalota’s Birthday Becomes an Unforgettable Night of Music and Memories
GUJARAT

Anup Jalota’s Birthday Becomes an Unforgettable Night of Music and Memories

August 1, 2026
Tiger Shroff, Neeraj Tiwari and Remo D’Souza Come Together for Aagaaz Entertainment’s Next Action Fi…
GUJARAT

Tiger Shroff, Neeraj Tiwari and Remo D’Souza Come Together for Aagaaz Entertainment’s Next Action Fi…

August 1, 2026
Next Post
આગરામાં સ્કાય ડાઈવિંગ વખતે પેરાશૂટ ઓપન ન થતાં એરફોર્સના અધિકારીનું પટકાતા મોત | air force instructor…

આગરામાં સ્કાય ડાઈવિંગ વખતે પેરાશૂટ ઓપન ન થતાં એરફોર્સના અધિકારીનું પટકાતા મોત | air force instructor...

પાવર ચોરીના ગુનામાં 3 શખ્સને 3 વર્ષ કેદની સજા | 3 people sentenced to 3 years in prison for power th…

પાવર ચોરીના ગુનામાં 3 શખ્સને 3 વર્ષ કેદની સજા | 3 people sentenced to 3 years in prison for power th...

વક્ફ કરતાં પણ વધુ 7 કરોડ હેક્ટર જમીન કેથોલિક ચર્ચ પાસે, આરએસએસએ સરકારનું ધ્યાન દોર્યું | The Catholi…

વક્ફ કરતાં પણ વધુ 7 કરોડ હેક્ટર જમીન કેથોલિક ચર્ચ પાસે, આરએસએસએ સરકારનું ધ્યાન દોર્યું | The Catholi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમેરિકાની પ્રતિષ્ઠિત બેંકના સીઈઓની ચાઈલ્ડ પોર્નોગ્રાફી કેસમાં ધરપકડ

અમેરિકાની પ્રતિષ્ઠિત બેંકના સીઈઓની ચાઈલ્ડ પોર્નોગ્રાફી કેસમાં ધરપકડ

9 months ago
અણીયાળી કુંડલી વચ્ચે કાર અને બાઈક અથડાતાં યુવાનનું મોત | A young man died after a car and a bike col…

અણીયાળી કુંડલી વચ્ચે કાર અને બાઈક અથડાતાં યુવાનનું મોત | A young man died after a car and a bike col…

5 months ago
બંધ ટ્રક પાછળ કન્ટેનર ઘૂસી જતા ટ્રક નીચે કામ કરી રહેલા મિકેનિક નું મોત | Mechanic working under truc…

બંધ ટ્રક પાછળ કન્ટેનર ઘૂસી જતા ટ્રક નીચે કામ કરી રહેલા મિકેનિક નું મોત | Mechanic working under truc…

1 year ago
જૂનાગઢ ભાજપનાં વોટ્સએપ ગ્રુપમાં કાર્યકરે બિભત્સ લિન્ક મુકતાં વિવાદ | Controversy as worker posts obs…

જૂનાગઢ ભાજપનાં વોટ્સએપ ગ્રુપમાં કાર્યકરે બિભત્સ લિન્ક મુકતાં વિવાદ | Controversy as worker posts obs…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News