gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કર્ણાટક સરકારનો ઐતિહાસિક નિર્ણય, સ્કૂલ-કોલેજમાં હિજાબ પર મૂકેલો પ્રતિબંધ હટાવ્યો | Karnataka Govt En…

G METRO NEWS by G METRO NEWS
May 15, 2026
in INDIA
0 0
0
કર્ણાટક સરકારનો ઐતિહાસિક નિર્ણય, સ્કૂલ-કોલેજમાં હિજાબ પર મૂકેલો પ્રતિબંધ હટાવ્યો | Karnataka Govt En…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Karnataka Govt Ends Hijab Row: કર્ણાટક સરકારે વર્ષ 2022માં સ્કૂલ યુનિફોર્મ અંગે આપેલા વિવાદિત આદેશને પાછો ખેંચી લીધો છે. નવા દિશાનિર્દેશો મુજબ, હવે સરકારી અને ખાનગી શાળાઓ તેમજ પ્રી-યુનિવર્સિટી કોલેજોમાં વિદ્યાર્થીઓ નિર્ધારિત યુનિફોર્મની સાથે પરંપરાગત અને ધાર્મિક પ્રતીકો ધારણ કરી શકશે. સરકારના આ નિર્ણયથી લાંબા સમયથી ચાલી રહેલા હિજાબ વિવાદ અને અન્ય ધાર્મિક પ્રતીકો અંગેના અવરોધો દૂર થવાની શક્યતા છે.

ધાર્મિક પ્રતીકોને મળી મંજૂરી

નવા નિયમો મુજબ, હવે વિદ્યાર્થીઓ શાળામાં પાઘડી, જનોઈ, રુદ્રાક્ષ કે હિજાબ જેવા ધાર્મિક અને પરંપરાગત પ્રતીકો ધારણ કરી શકશે. જોકે, આ માટે મુખ્ય શરત એ છે કે તેનાથી શાળાની શિસ્ત જળવાવી જોઈએ અને વિદ્યાર્થીની ઓળખ કે સુરક્ષામાં કોઈ અવરોધ ન આવવો જોઈએ. આ વસ્તુઓ યુનિફોર્મની સાથે એવી રીતે પહેરવાની રહેશે કે જેથી શિક્ષણના વાતાવરણ પર કોઈ ખરાબ અસર ન પડે અને શાળાની મર્યાદા જળવાઈ રહે.

શિક્ષણના અધિકારનું રક્ષણ

સરકારે સ્પષ્ટ કર્યું છે કે માત્ર ધાર્મિક પ્રતીકો પહેરવાને કારણે કોઈ પણ વિદ્યાર્થીને વર્ગખંડ, પરીક્ષા કે શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં પ્રવેશતા અટકાવી શકાશે નહીં. આ સાથે જ કોઈ વિદ્યાર્થીને આવા પ્રતીકો પહેરવા કે ઉતારવા માટે મજબૂર પણ કરી શકાશે નહીં. શિક્ષણ મંત્રી મધુ બંગારપ્પાએ જણાવ્યું હતું કે, શિક્ષણ અને વિદ્યાર્થીઓના ભવિષ્ય વચ્ચે ધાર્મિક પ્રથાઓ અવરોધ ન બનવી જોઈએ. તાજેતરમાં જનોઈ ઉતરાવવા જેવી ઘટનાઓથી વિદ્યાર્થીઓ અને વાલીઓની લાગણી દુભાઈ હતી, જેને ધ્યાનમાં રાખીને આ સુધારો કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: મધ્ય પ્રદેશની 11મી સદીની ભોજશાળા ‘મંદિર’ જાહેર, ઈન્દોર હાઈકોર્ટનો હિન્દુઓની તરફેણમાં ચુકાદો

રાજકીય પ્રતિક્રિયા અને વિવાદ

આ નિર્ણય સામે વિરોધ પક્ષોએ આકરા પ્રહારો કર્યા છે. ભાજપના ધારાસભ્યો અને વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના નેતાઓએ આક્ષેપ કર્યો છે કે સરકાર પોતાની નિષ્ફળતાઓ છુપાવવા અને વિવાદને ફરી જીવતો કરવા માટે આ પગલું ભરી રહી છે. તેમનું કહેવું છે કે જો હિજાબની મંજૂરી આપવામાં આવતી હોય, તો હિન્દુ વિદ્યાર્થીઓને પણ કેસરી ખેસ પહેરવાની પરવાનગી મળવી જોઈએ.

વહીવટી અને બંધારણીય પાસાં

કર્ણાટક એજ્યુકેશન એક્ટ, 1983 હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને સરકારે આ ફેરફાર કર્યો છે. આ નિર્ણય લેતા પહેલા કેન્દ્રીય વિદ્યાલયોમાં પ્રચલિત ડ્રેસ કોડની પ્રથાઓનો પણ અભ્યાસ કરવામાં આવ્યો હતો. વહીવટીતંત્રને સૂચના આપવામાં આવી છે કે આ આદેશનો અમલ બિનસાંપ્રદાયિક અને તટસ્થ રીતે કરવામાં આવે, જેથી વિદ્યાર્થીઓમાં સમાનતા, ગરિમા અને સામાજિક સમરસતાના મૂલ્યો જળવાઈ રહે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
મોરબીમાં કલંકિત ઘટના : મકાન માલિકે સગીરા પર આચર્યું દુષ્કર્મ, પિતાએ જ દીકરીને સોંપી દીધી હતી | morbi…

મોરબીમાં કલંકિત ઘટના : મકાન માલિકે સગીરા પર આચર્યું દુષ્કર્મ, પિતાએ જ દીકરીને સોંપી દીધી હતી | morbi...

મધ્ય પ્રદેશની 11મી સદીની ભોજશાળા ‘મંદિર’ જાહેર, ઈન્દોર હાઈકોર્ટનો હિન્દુઓની તરફેણમાં ચુકાદો | Bhojsh…

મધ્ય પ્રદેશની 11મી સદીની ભોજશાળા ‘મંદિર’ જાહેર, ઈન્દોર હાઈકોર્ટનો હિન્દુઓની તરફેણમાં ચુકાદો | Bhojsh...

અમદાવાદમાં બેફામ ડમ્પરનો કહેર, સરખેજ-ધોળકા રોડ પર 20 વર્ષીય યુવતીનું કમકમાટીભર્યું મોત | Ahmedabad A…

અમદાવાદમાં બેફામ ડમ્પરનો કહેર, સરખેજ-ધોળકા રોડ પર 20 વર્ષીય યુવતીનું કમકમાટીભર્યું મોત | Ahmedabad A...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘નેતા છો તો જાડી ચામડી રાખવી જોઈએ’, બદનક્ષી કેસમાં સુપ્રીમ કોર્ટે ભાજપની અરજી ફગાવી | sc dismisses t…

‘નેતા છો તો જાડી ચામડી રાખવી જોઈએ’, બદનક્ષી કેસમાં સુપ્રીમ કોર્ટે ભાજપની અરજી ફગાવી | sc dismisses t…

10 months ago
અમદાવાદના જુહાપુરામાં કારચાલકે 7-8 વાહનોને અડફેટે લીધા, ગુસ્સામાં ટોળાએ પકડીને મારતાં મોત | In Juhap…

અમદાવાદના જુહાપુરામાં કારચાલકે 7-8 વાહનોને અડફેટે લીધા, ગુસ્સામાં ટોળાએ પકડીને મારતાં મોત | In Juhap…

1 year ago
વઢવાણ મામલતદાર કચેરીમાં પાવરગ્રીડ કંપની સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ | Farmers protest fiercely against …

વઢવાણ મામલતદાર કચેરીમાં પાવરગ્રીડ કંપની સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ | Farmers protest fiercely against …

7 months ago
રામદેવપીરનો મંડપ ધરાશાયી થતાં નાસભાગ : સદનસીબે જાનહાની ટળી | Stampede as Ramdevpir’s pavilion collap…

રામદેવપીરનો મંડપ ધરાશાયી થતાં નાસભાગ : સદનસીબે જાનહાની ટળી | Stampede as Ramdevpir’s pavilion collap…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News