gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મોરબીમાં કલંકિત ઘટના : મકાન માલિકે સગીરા પર આચર્યું દુષ્કર્મ, પિતાએ જ દીકરીને સોંપી દીધી હતી | morbi…

G METRO NEWS by G METRO NEWS
May 15, 2026
in GUJARAT
0 0
0
મોરબીમાં કલંકિત ઘટના : મકાન માલિકે સગીરા પર આચર્યું દુષ્કર્મ, પિતાએ જ દીકરીને સોંપી દીધી હતી | morbi…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Morbi News:  મોરબીમાંથી માનવતાને શરમાવે તેવી એક અત્યંત હૃદયદ્રાવક અને આઘાતજનક ઘટના સામે આવી છે. એક સગીર દીકરી, જેની રક્ષા કરવાની જવાબદારી તેના પિતાની હોય છે, તે જ પિતા પોતાની દીકરીનો સોદાગર બન્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવતા સમગ્ર પંથકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

મોરબીમાં પિતાએ જ દીકરીની આબરૂનો સોદો કર્યો

મોરબીના શહેરી વિસ્તારમાં ભાડે રહેતા એક પરિવારની સગીર દીકરી પર તેના જ મકાન માલિકે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બની હતી. શરૂઆતમાં આ મામલો માત્ર મકાન માલિકની હેવાનિયતનો જણાતો હતો, પરંતુ જ્યારે પોલીસે મુખ્ય આરોપી મકાન માલિકની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી ત્યારે જે સત્ય બહાર આવ્યું તે સાંભળીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. તપાસમાં ખુલાસો થયો છે કે, નરાધમ પિતાએ મકાન માલિકને પોતાની સગીર દીકરી સાથે કુકર્મ કરવાની મંજૂરી આપી હતી.

કેવી રીતે ફૂટ્યો ભાંડો?

સગીરાના ભોળપણનો લાભ ઉઠાવીને મકાન માલિક સતત તેનું યૌન શોષણ કરતો હતો. જ્યારે આ કુકર્મની જાણ સગીરાના પરિવારના અન્ય સભ્યોને થઈ ત્યારે તેઓએ હિંમત દાખવી પોલીસ ફરિયાદ કરવાનું નક્કી કર્યું હતું. મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકે મકાન માલિક અને અન્ય શખ્સો સામે દુષ્કર્મ તથા પોક્સો (POCSO) એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચો : રૂપિયાનું ઐતિહાસિક ધોવાણ, ડોલર સામે ઘટીને પહેલીવાર 96 સુધી પહોંચ્યો

પોલીસની કડક કાર્યવાહી

આ મામલે પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા દીકરીને નરાધમના હવાલે કરનાર સગા પિતાની પોલીસે ધરપકડ કરી લીધી છે. આ ઉપરાંત હવસખોર મકાન માલિકને પણ જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે. જ્યારે આ ગુનામાં મદદગારી કરનાર ત્રીજા એક શખ્સનું નામ પણ સામે આવ્યું છે, જે હાલ ફરાર છે અને પોલીસ તેની સઘન શોધખોળ કરી રહી છે.

સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સો

આ ઘટનાએ સમાજમાં પિતા-પુત્રીના પવિત્ર સંબંધને લાંછન લગાડ્યું છે. પોતાની હવસ સંતોષવા માટે મકાન માલિકને દીકરી સોંપનાર પિતા પર ચારેબાજુથી ફિટકાર વરસી રહ્યો છે. પોલીસ હાલ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે જેથી ભોગ બનનાર સગીરાને ન્યાય મળી શકે અને ગુનેગારોને કડકમાં કડક સજા થાય.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

विवेकानंद एजुकेशन सोसाइटी और वनशक्ति ने गणपति विसर्जन के बाद समुद्र तट स्वच्छता अभियान के लिए मिलाया…
GUJARAT

विवेकानंद एजुकेशन सोसाइटी और वनशक्ति ने गणपति विसर्जन के बाद समुद्र तट स्वच्छता अभियान के लिए मिलाया…

September 29, 2026
સિહોર જાયન્ટ્સ વીક અંતર્ગત જનરલ મીટીંગ અને સંગીત સંધ્યાનું ભવ્ય આયોજન
GUJARAT

સિહોર જાયન્ટ્સ વીક અંતર્ગત જનરલ મીટીંગ અને સંગીત સંધ્યાનું ભવ્ય આયોજન

September 29, 2026
અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત
GUJARAT

અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત

September 29, 2026
Next Post
મધ્ય પ્રદેશની 11મી સદીની ભોજશાળા ‘મંદિર’ જાહેર, ઈન્દોર હાઈકોર્ટનો હિન્દુઓની તરફેણમાં ચુકાદો | Bhojsh…

મધ્ય પ્રદેશની 11મી સદીની ભોજશાળા ‘મંદિર’ જાહેર, ઈન્દોર હાઈકોર્ટનો હિન્દુઓની તરફેણમાં ચુકાદો | Bhojsh...

અમદાવાદમાં બેફામ ડમ્પરનો કહેર, સરખેજ-ધોળકા રોડ પર 20 વર્ષીય યુવતીનું કમકમાટીભર્યું મોત | Ahmedabad A…

અમદાવાદમાં બેફામ ડમ્પરનો કહેર, સરખેજ-ધોળકા રોડ પર 20 વર્ષીય યુવતીનું કમકમાટીભર્યું મોત | Ahmedabad A...

કચ્છના મુન્દ્રા બંદરેથી 140 કિલો ડ્રગ્સ ઝડપાયાની આશંકા, કન્ટેનરમાં ‘ઊન’ની આડમાં જથ્થો છુપાવ્યાનો સૂત…

કચ્છના મુન્દ્રા બંદરેથી 140 કિલો ડ્રગ્સ ઝડપાયાની આશંકા, કન્ટેનરમાં 'ઊન'ની આડમાં જથ્થો છુપાવ્યાનો સૂત...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ પ્લેન ક્રેશ વખતે AMCના સ્ટાફે 16.74 લાખનો ચા-નાસ્તો કર્યો! સમિતિમાં બિલ પાસ | AMC Clears ₹16…

અમદાવાદ પ્લેન ક્રેશ વખતે AMCના સ્ટાફે 16.74 લાખનો ચા-નાસ્તો કર્યો! સમિતિમાં બિલ પાસ | AMC Clears ₹16…

7 months ago
VIDEO: મુંબઈના કોસ્ટલ રોડ પર લેમ્બોર્ગિનીના ફૂરચા ઊડ્યાં, માંડ-માંડ બચ્યો ડ્રાઈવર | lamborghini acci…

VIDEO: મુંબઈના કોસ્ટલ રોડ પર લેમ્બોર્ગિનીના ફૂરચા ઊડ્યાં, માંડ-માંડ બચ્યો ડ્રાઈવર | lamborghini acci…

1 year ago
સિહોરમાં ગૌતમેશ્વર તળાવ ઓવરફ્લો, ભાવનગર-રાજકોટ માર્ગ એક કલાક બંધ | Gautameshwar Lake overflows in Se…

સિહોરમાં ગૌતમેશ્વર તળાવ ઓવરફ્લો, ભાવનગર-રાજકોટ માર્ગ એક કલાક બંધ | Gautameshwar Lake overflows in Se…

1 year ago
VIDEO: ‘આ લોકો રામ મંદિર, કાશી વિશ્વનાથ ધામનો વિરોધ કરતા હતા’, CM યોગી વિપક્ષ પર ગર્જ્યા | CM Yogi S…

VIDEO: ‘આ લોકો રામ મંદિર, કાશી વિશ્વનાથ ધામનો વિરોધ કરતા હતા’, CM યોગી વિપક્ષ પર ગર્જ્યા | CM Yogi S…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News