gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કર્નલ સોફિયા અંગે વિવાદિત ટિપ્પણી મામલે ભાજપના મંત્રીને ધરપકડથી સુપ્રીમની રાહત, હાઈકોર્ટને આપ્યો નિર…

G METRO NEWS by G METRO NEWS
May 28, 2025
in INDIA
0 0
0
કર્નલ સોફિયા અંગે વિવાદિત ટિપ્પણી મામલે ભાજપના મંત્રીને ધરપકડથી સુપ્રીમની રાહત, હાઈકોર્ટને આપ્યો નિર…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Supreme Court On Colonel Sofiya Qureshi remarks: કર્નલ સોફિયા કુરેશી પર આપત્તિજનક ટીપ્પણી કરવા મામલે મધ્યપ્રદેશના મંત્રી વિજય શાહ વિરૂદ્ધ તપાસ કરી રહેલી SITએ આજે સુપ્રીમ કોર્ટમાં સીલ બંધ કવરમાં સ્ટેટ્સ રિપોર્ટ રજૂ કર્યો હતો. રિપોર્ટમાં તપાસ પ્રારંભિક તબક્કામાં હોવાનું જણાવવામાં આવતાં વધુ સમયની માગ કરવામાં આવી હતી. જેના પગલે સુપ્રીમ કોર્ટે વિજય શાહને રાહત આપી છે.

સુપ્રીમ કોર્ટે SITને તપાસ માટે વધુ સમયની ફાળવણી કરતાં વિજય શાહની ધરપકડ પર રોક મૂકી છે. SITએ કહ્યું કે, નિવેદનોનો વીડિયો ભોપાલ FSLને મોકલવામાં આવ્યો હતો. પરંતુ સ્રોતોના અભાવે તે તપાસ વિના જ પરત આવ્યો હતો. એક પત્રકારના મોબાઈલને પણ CFSL મોકલવામાં આવ્યો છે. અત્યારસુધી 7 સાક્ષીના નિવેદનો લીધા છે. ઘટના સંબંધિત વીડિયો અને મીડિયા રિપોર્ટ્સનો અભ્યાસ કરવામાં આવ્યો છે. મંત્રીના માફીવાળા નિવેદનની પણ તપાસ ચાલુ છે.

આ પણ વાંચોઃ રાજ્યની 8,326 ગ્રામ પંચાયતોની ચૂંટણીની તારીખ જાહેર, 22 જૂને મતદાન 25 જૂને મતગણતરી

આગામી સુનાવણી જુલાઈમાં

આજની સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે SITને તપાસ માટે સમય આપ્યો છે. જેથી આગામી સુનાવણી જુલાઈના ત્રીજા સપ્તાહમાં હાથ ધરાશે. વધુમાં મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં ચાલી રહેલી સુનાવણી બંધ કરવા પણ આદેશ આપ્યો છે. આ મામલે બે જુદી-જુદી કોર્ટમાં સુનાવણી થઈ શકે નહીં. આ મામલે DIGએ સ્ટેટ્સ રિપોર્ટ રજૂ કર્યો હતો. જેમાં ત્રણ આઈપીએસ અધિકારીઓની SIT રચવામાં આવી છે. 21 મેના રોજથી તેણે તપાસ હાથ ધરી હતી. આ મામલે ભાષણની સ્ક્રિપ્ટ પણ તૈયાર કરવામાં આવી છે.  મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે. સાક્ષીઓના નિવેદનો નોંધવામાં આવ્યા છે. તપાસ હાલ પ્રારંભિક તપાસમાં છે.

કર્નલ સોફિયા અંગે વિવાદિત ટિપ્પણી મામલે ભાજપના મંત્રીને ધરપકડથી સુપ્રીમની રાહત, હાઈકોર્ટને આપ્યો નિર્દેશ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ગુજરાત આવતી બિહાર STFની ગાડી રતલામમાં પલટી, 2 પોલીસ જવાનના મોત, 4 ઈજાગ્રસ્ત | bihar stf vehicle acci…

ગુજરાત આવતી બિહાર STFની ગાડી રતલામમાં પલટી, 2 પોલીસ જવાનના મોત, 4 ઈજાગ્રસ્ત | bihar stf vehicle acci...

હવે PUC કે વીમો ન ધરાવતા વાહન ચાલકોના ઘરે આવશે મેમો, આ રાજ્યમાં નવી ટેકનોલોજી શરૂ | Haryana Traffic …

હવે PUC કે વીમો ન ધરાવતા વાહન ચાલકોના ઘરે આવશે મેમો, આ રાજ્યમાં નવી ટેકનોલોજી શરૂ | Haryana Traffic ...

ઓડિશાના રાઉરકેલામાં વિસ્ફોટકો ભરેલી ટ્રક નક્સલીઓ લૂંટી ગયા, ડ્રાઈવરનું પણ અપહરણ | Jharkhand rourkela…

ઓડિશાના રાઉરકેલામાં વિસ્ફોટકો ભરેલી ટ્રક નક્સલીઓ લૂંટી ગયા, ડ્રાઈવરનું પણ અપહરણ | Jharkhand rourkela...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લાલપુર નજીક ટ્રેક્ટરની ટ્રોલી પાછળ ધડાકાભેર ઇકો કાર અથડાતાં ગોઝારા અકસ્માત : બે યુવાનોના અંતરિયાળ મૃ…

લાલપુર નજીક ટ્રેક્ટરની ટ્રોલી પાછળ ધડાકાભેર ઇકો કાર અથડાતાં ગોઝારા અકસ્માત : બે યુવાનોના અંતરિયાળ મૃ…

6 months ago
RBIએ કેન્દ્ર સરકાર માટે ખોલ્યો ખજાનો, રૂ .2.29 લાખ કરોડનું ડિવિડન્ડ આપવાની કરી જાહેરાત | RBI dividen…

RBIએ કેન્દ્ર સરકાર માટે ખોલ્યો ખજાનો, રૂ .2.29 લાખ કરોડનું ડિવિડન્ડ આપવાની કરી જાહેરાત | RBI dividen…

1 year ago
અટલાદરામાં જૂના ઝઘડાની અદાવતે બે મિત્રો પર હુમલો | Two friends attacked over old feud in Atladara

અટલાદરામાં જૂના ઝઘડાની અદાવતે બે મિત્રો પર હુમલો | Two friends attacked over old feud in Atladara

7 months ago
NEET UG માં 99.99 પર્સન્ટાઈલ આવ્યા, છતાં વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, કહ્યું- મારે ડૉક્ટર નથી બનવું …

NEET UG માં 99.99 પર્સન્ટાઈલ આવ્યા, છતાં વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, કહ્યું- મારે ડૉક્ટર નથી બનવું …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News