gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ચાંદી ઉછળીને રૂ. 1,54,000 જ્યારે સોનુ રૂ.1,24,500ની ટોચે | Silver surges to Rs 1 54 000 while gold t…

G METRO NEWS by G METRO NEWS
October 8, 2025
in Business
0 0
0
ચાંદી ઉછળીને રૂ. 1,54,000 જ્યારે સોનુ રૂ.1,24,500ની ટોચે | Silver surges to Rs 1 54 000 while gold t…
1
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, મુંબઈ : આર્થિક અનિશ્ચિતતા તથા સેફ હેવન ઈન્વેસ્ટમેન્ટ માટે થઈ રહેલા ધસારાને કારણે વિશ્વ બજારમાં ગોલ્ડની અવિરત તેજી અટકવાનું નામ લેતી નથી. વિશ્વ બજારમાં સોનાની ૪૦૦૦  ડોલર  તરફ આગેકૂચ રહી હતી. આ અહેવાલો પાછળ આજે અમાદાવાદ સોના-ચાંદી બજારમાં ચાંદી રૂ.૧,૫૪,૦૦૦ તથા સોનું રૂ.૧,૨૪,૫૦૦ની વિક્રમી સપાટીએ પહોંચ્યા હતા.

વ્યાજ દરમાં ઘટાડો, અમેરિકન ડોલરમાં નબળાઈ તથા કેન્દ્રીય બેન્કો દ્વારા સતત ચાલુ રહેલી ખરીદીને કારણે પણ સોનાના ભાવને ટેકો મળી રહે છે. અમેરિકન ફેડરલ  રિઝર્વ જો વ્યાજ દરમાં ઘટાડો કરશે તો ડોલર વધુ નબળો પડશે અને આવી સ્થિતિમાં સોનાના ભાવ વધુ ઊંચકાવાની રોકાણકારો અપેક્ષા રાખી રહ્યા છે. વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે સોનાચાંદીમાં રોજેરોજ નવો રેેકોર્ડ જોવા મળી રહ્યો છે. ક્રુડ તેલમાં ભાવ વધતા અટકયા હતા. 

અમદાવાદ બજારમાં સોનુ ૯૯.૯૦ પ્રતિ દસ ગ્રામ રૂપિયા ૧,૨૪,૫૦૦જ્યારે ૯૯.૫૦ના દસ ગ્રામના ભાવ રૂપિયા ૧,૨૪,૨૦૦ કવોટ થતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના રૂપિયા ૨૦૦૦ વધી રૂપિયા ૧,૫૪,૦૦૦ બોલાતા હતા. 

મુંબઈ બજારમાં સોનુ ૯૯.૯૦ દસ ગ્રામ જીએસટી વગર રૂપિયા ૧,૧૯,૯૪૧ બોલાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા એટલે કે રૂપિયા ૧,૨૩,૫૩૮ મુકાતુ હતું. ૯૯.૫૦ સોનાના દસ ગ્રામના જીએસટી વગર રૂપિયા ૧,૧૯,૪૬૧ બોલાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગર રૂપિયા ૧,૪૯,૪૪૧ બોલાતા હતા. જીએસટી સાથે ત્રણ ટકા ઊંચા એટલે કે રૂપિયા ૧,૫૩,૯૨૩ મુકાતા હતા. 

વિશ્વ બજારમાં સોનુ પ્રતિ ઔંસ ઉપરમાં ૩૯૮૫ ડોલર અને નીચામાં ૩૯૪૧ ડોલર થઈ મોડી સાંજે ૩૯૮૧ ડોલર મુકાતુ હતું. ચાંદી ઔંસ દીઠ ૪૮.૪૦ ડોલર સાથે લગભગ સ્થિર રહી હતી. અન્ય કિંમતી ધાતુ પ્લેટિનમ ૧૬૩૫ ડોલર અને પેલેડિયમ પ્રતિ ઔંસ  ઊંચકાઈને ૧૩૫૫ ડોલર મુકાતુ હતું. સોનામાં એકધારી તેજી માટે વિવિધ કારણો કામ કરી રહ્યાનું બજારના વર્તુળો માની રહ્યા છે. ભારત તથા ચીન સહિતની કેટલાક દેશોની કેન્દ્રીય બેન્કો દ્વારા ખરીદી, ડોલરમાં નબળાઈ, ગોલ્ડ ઈટીએફસમાં વધી રહેલા ઈન્ફલોસ જેવા પરિબળો વૈશ્વિક સોનાના ભાવને ટેકો આપી રહ્યા છે. 

વિશ્વ બજારમાં ક્રુડ તેલનો માલભરાવો થવાની  ધારણાંએ ઓપેક દ્વારા ઉત્પાદનમાં સાવચેતીભર્યો વધારો કરાશે તેવા અહેવાલે ક્રુડ તેલના ભાવ વધતા અટકી સ્થિર જોવા મળ્યા હતા. નાયમેકસ ડબ્લ્યુટીઆઈ પ્રતિ બેરલ  ૬૧.૨૬ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ ઓઈલ મોડી સાંજે પ્રતિ બેરલ ૬૫ ડોલર મુકાતું હતું.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
રેલવે મુસાફરો માટે સારા સમાચાર, હવે ઘરે બેઠાં કન્ફર્મ ટિકિટમાં યાત્રાની તારીખ બદલી શકાશે, ચાર્જ નહીં…

રેલવે મુસાફરો માટે સારા સમાચાર, હવે ઘરે બેઠાં કન્ફર્મ ટિકિટમાં યાત્રાની તારીખ બદલી શકાશે, ચાર્જ નહીં...

લખતરના દેવળીયામાંથી એસઓજીએ સરકારી યુરિયા ખાતરના કાળા બજારનું કૌભાંડ ઝડપી પાડયું | SOG busts black ma…

લખતરના દેવળીયામાંથી એસઓજીએ સરકારી યુરિયા ખાતરના કાળા બજારનું કૌભાંડ ઝડપી પાડયું | SOG busts black ma...

જયપુર-અજમેર હાઈવે પર ગેસ સિલિન્ડર લઈ જતી ટ્રકમાં વિસ્ફોટ, અફરાતફરી મચી, CMના તપાસના આદેશ | gas cylin…

જયપુર-અજમેર હાઈવે પર ગેસ સિલિન્ડર લઈ જતી ટ્રકમાં વિસ્ફોટ, અફરાતફરી મચી, CMના તપાસના આદેશ | gas cylin...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નર્મદા ઘાટ દુર્ઘટના: 3 શ્રમિકોના મોત મામલે એજન્સી અને કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધાયો | Narmada Ghat …

નર્મદા ઘાટ દુર્ઘટના: 3 શ્રમિકોના મોત મામલે એજન્સી અને કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધાયો | Narmada Ghat …

10 months ago
જુથળ ગ્રામ પંચાયતની સામાજિક ન્યાય સમિતિના ચેરમેનનું મોત, હત્યાની શંકા | Juthal Gram Panchayat Social…

જુથળ ગ્રામ પંચાયતની સામાજિક ન્યાય સમિતિના ચેરમેનનું મોત, હત્યાની શંકા | Juthal Gram Panchayat Social…

5 months ago
‘INS વિક્રાંતનું નામ સાંભળી પાકિસ્તાનની ઊંઘ ઊડી ગઈ હતી’, PM મોદીએ નૌસેના સાથે ઉજવી દિવાળી | PM Modi …

‘INS વિક્રાંતનું નામ સાંભળી પાકિસ્તાનની ઊંઘ ઊડી ગઈ હતી’, PM મોદીએ નૌસેના સાથે ઉજવી દિવાળી | PM Modi …

10 months ago
સિયાચેનમાં હિમસ્ખલન, સેનાના ત્રણ જવાનો શહીદ, રાહત કાર્ય શરૂ | three indian army soldiers died in sia…

સિયાચેનમાં હિમસ્ખલન, સેનાના ત્રણ જવાનો શહીદ, રાહત કાર્ય શરૂ | three indian army soldiers died in sia…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News