gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કર્નલ સોફિયા પર વિવાદાસ્પદ નિવેદન કરનાર કેબિનેટ મંત્રી ફસાયા, હાઈકોર્ટે કહ્યું – ‘FIR નોંધો’ | MP Mi…

G METRO NEWS by G METRO NEWS
May 14, 2025
in INDIA
0 0
0
કર્નલ સોફિયા પર વિવાદાસ્પદ નિવેદન કરનાર કેબિનેટ મંત્રી ફસાયા, હાઈકોર્ટે કહ્યું – ‘FIR નોંધો’ | MP Mi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

MP Minister Vijay Shah Controversial Statement : મધ્યપ્રદેશના કેબિનેટ મંત્રી વિજય શાહે કર્નલ સોફિયા કુરેશી અંગે વિવાદાસ્પદ નિવેદન કરતા હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે તેમના નિવેદન પર તાત્કાલીક ધ્યાન દોરી વિજય શાહ વિરુદ્ધ તાત્કાલીક એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો છે.

વિજય શાહ સામે તાત્કાલીક FIR નોંધવા આદેશ

ન્યાયાધીશ અતુલ શ્રીનધરનની અધ્યક્ષતાવાળી ખંડપીઠે રાજ્ય પોલીસ મહાનિર્દેશક (DGP)ને આદેશ આપવાની સાથે સ્પષ્ટ કહ્યું છે કે, વિજય શાહ વિરુદ્ધ તાત્કાલીક એફઆઈઆર નોંધવી જોઈએ. આ ઉપરાંત કોર્ટે રાજ્યના એડવોકેટ જનરલને પણ કોઈપણ સ્થિતિમાં એફઆઈઆર નોંધવાનો નિર્દેશ જારી કર્યો છે. હાઈકોર્ટે આ કેસમાં આગામી સુનાવણી સોમવારે સૌથી પહેલા હાથ ધરવાની પણ વાત કહી છે.

વિજય શાહે શું કહ્યું હતું?

કેબિનેટ મંત્રી વિજય શાહે એક સભામાં કર્નલ સોફિયા કુરેશી (Colonel Sophia Qureshi)નું નામ લીધા વગર પાકિસ્તાની આતંકવાદીઓ અંગે કહ્યું હતું કે, ‘અમે તેમની બહેન મોકલીને તેઓની ઐસી-તૈસી કરાવી દીધી.’ આ નિવેદન બાદ વિજય શાહની મુશ્કેલીઓ વધી ગઈ છે.

આ પણ વાંચો : ભારતે સ્વદેશી કાઉન્ટર-ડ્રોન સિસ્ટમ ‘ભાર્ગવાસ્ત્ર’નું સફળ પરીક્ષણ કર્યું, જાણો કેટલું છે શક્તિશાળી

કેબિનેટ મંત્રીએ માફી માંગી

વિવાદ વધ્યા બાદ વિજય શાહે માફી માંગતા કહ્યું હતું કે, ‘હું સપનામાં પણ કર્નલ સોફિયા બહેન અંગે વિચારી ન શકું. હું સેનાના અપમાનની પણ વાત વિચારી ન શકું. સોફિયા બહેને જાતી અને ધર્મની ઉપર ઉઠીને દેશની સેવા કરી અને આતંકવાદીઓને જવાબ આપ્યો છે. હું તેમને સલામ કરું છું. મારા પારિવારિક પુષ્ટભૂમિ પણ સેના સાથે જોડાયેલી છે. આતંકવાદીઓએ જે બહેનોનું સિંદૂર ઉજાડી દીધું, મેં તે બહેનોની પીડાને ધ્યાને રાખીને આ નિવેદન આપ્યું હતું, જો જોશમાં આવીને મારાથી કંઈ ખોટું બોલાઈ ગયું, તો હું તે માટે માફી માંગું છું.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO: મુંબઈમાં ચોમાસાની તોફાની એન્ટ્રી, 24 કલાકમાં 300 મીમી વરસાદ, રેલવે ટ્રેક ડૂબ્યા, આખું શહેર જળ…
INDIA

June 24, 2026
માત્ર પાસપોર્ટ હોવાથી કોઈ ભારતીય નથી બની જતું : વિદેશ મંત્રાલયે નિયમો સ્પષ્ટ કર્યા | Indian Passport…

પેપર લીકની ઘટના અટકાવવામાં શિક્ષણ મંત્રી અસમર્થ? જુઓ NEET પરીક્ષામાં ધાંધિયા અંગે શું કહ્યું | Dharm…

Next Post
સુરક્ષા દળોનું સૌથી મોટું ઓપરેશન : કુર્રગુટ્ટાલૂ પહાડ પર કુખ્યાત 31 નક્સલવાદીઓ ઠાર

VIDEO : ભારતે સ્વદેશી કાઉન્ટર-ડ્રોન સિસ્ટમ ‘ભાર્ગવાસ્ત્ર’નું સફળ પરીક્ષણ કર્યું, જાણો કેટલું છે શક્ત…

VIDEO : ભારતે સ્વદેશી કાઉન્ટર-ડ્રોન સિસ્ટમ ‘ભાર્ગવાસ્ત્ર’નું સફળ પરીક્ષણ કર્યું, જાણો કેટલું છે શક્ત...

સુરક્ષા દળોનું સૌથી મોટું ઓપરેશન : કુર્રગુટ્ટાલૂ પહાડ પર કુખ્યાત 31 નક્સલવાદીઓ ઠાર | 31 Naxalites Ki…

સુરક્ષા દળોનું સૌથી મોટું ઓપરેશન : કુર્રગુટ્ટાલૂ પહાડ પર કુખ્યાત 31 નક્સલવાદીઓ ઠાર | 31 Naxalites Ki...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારત-બાંગ્લાદેશ બોર્ડર પર BSFનો નવો માસ્ટર પ્લાન! હવે ઝેરી સાપ અને મગરમચ્છ પણ કરશે સુરક્ષા | BSF Mas…

3 months ago
અમરેલી SOGને મળી મોટી સફળતા, 60 કિલો સૂકા પોશ ડોડા સાથે આરોપીની ધરપકડ | SOG seizes 60 kg of narcotic…

10 months ago
અમદાવાદ શહેરમાં ST અને ખાનગી લક્ઝરી બસોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ લાગશે, સરકાર મોટો નિર્ણય લેવાની…

4 months ago
વઢવાણના ફુલગ્રામમાં ખંચારી બૂરવા બાબતે પરોશી પરિવાર પર હુમલો | Attack on Paroshi family over Khancha…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News