gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

અઠવાડિયામાં સોનાના ભાવમાં મોટો ઉછાળો, રોકાણકારોને લ્હાણી, જાણો 24 કેરેટનો લેટેસ્ટ રેટ | gold rate we…

G METRO NEWS by G METRO NEWS
September 7, 2025
in Business
0 0
0
અઠવાડિયામાં સોનાના ભાવમાં મોટો ઉછાળો, રોકાણકારોને લ્હાણી, જાણો 24 કેરેટનો લેટેસ્ટ રેટ | gold rate we…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gold Price All Time High: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિના કારણે વિશ્વની મહાસત્તા આર્થિક ભીંસમાં આવી હોવાના અહેવાલોએ કિંમતી ધાતુમાં ફરી તેજીનો દોર શરૂ કર્યો છે. છેલ્લા એક સપ્તાહથી સોના અને ચાંદીના ભાવ રોજ નવી ઐતિહાસિક ટોચ નોંધાવી રોકાણકારોને મબલક રિટર્ન આપી રહ્યા છે. જ્યારે બીજી બાજુ નવા સામાન્ય ગ્રાહકો માટે આ સેફ હેવનની ખરીદી અશક્ય બની છે. 

સોનું રૂ. 4300 મોંઘુ થયું

વૈશ્વિક સ્તરે સોના-ચાંદીના ભાવમાં તેજીના પગલે સ્થાનિક બજારમાં છેલ્લા એક સપ્તાહમાં સોનાનો ભાવ રૂ. 4300 વધ્યો છે. ગઈકાલે સોનાની કિંમત રૂ. 1,11,000 પ્રતિ 10 ગ્રામની નવી સર્વોચ્ચ સપાટીએ પહોંચી હતી. જે અગાઉના 30 ઓગસ્ટના શનિવારે રૂ. 1,06,700 પ્રતિ 10 ગ્રામ હતો. સપ્ટેમ્બરની શરૂઆતથી સોનાના ભાવ સતત વધી રહ્યા છે.

ચાંદીમાં પ્રોફિટ બુકિંગ સાથે ખરીદી

સોના કરતાં ચાંદીની કિંમત પૂરઝડપે વધી રહી છે. ચાંદીની ઔદ્યોગિક માગને ધ્યાનમાં લેતાં રોકાણ સતત વધી રહ્યું છે. અમદાવાદ ચોક્સી મહાજનના આંકડાઓ અનુસાર, ગુરૂવારે ચાંદી રૂ. 1,25,000 પ્રતિ કિગ્રાની ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચી હતી. જો કે, ગઈકાલે શનિવારે રૂ. 1000 ઘટી રૂ. 1,24,000 પ્રતિ કિગ્રા પર ક્વોટ થઈ હતી.

સોનાના ભાવ સતત જૂના રેકોર્ડ તોડી નવી ટોચ બનાવી રહ્યા છે. એમસીએક્સ પર પણ તેજી છવાઈ છે. એમસીએક્સ સોનાનો 3 ઓક્ટોબર વાયદો રૂ. 1,07,740 પ્રતિ 10 ગ્રામ  થયો હતો. જે ટ્રેડિંગ દરમિયાન તે 1,07,807 રૂપિયાના રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો, જો આપણે સાપ્તાહિક અપડેટ પર નજર કરીએ તો, 29 ઓગસ્ટના રોજ તેની કિંમત 10 ગ્રામ દીઠ 1,03,824 રૂપિયા હતી અને શુક્રવારના 1,07,740 રૂપિયા મુજબ, તે 3,916 રૂપિયા મોંઘી થઈ ગઈ છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નવા સપ્તાહમાંસેન્સેક્સ 76000 ઉપર બંધ થતાં 76777 જોવાશે | Sensex to close above 76000 sees 76777 in n…
Business

May 17, 2026
રૂપિયામાં હવે પછીના ઘસારાથી ઇંધણના ભાવવધારાના લાભ ધોવાઈ જવાની ભીંતિ | Further depreciation of the ru…

નાની NBFCને નોંધણીમાં મુક્તિથી ઇક્વિટી બજારોમાં રોકાણને વેગ મળશે | Exemption from registration for s…

Next Post
જામનગરના બેડી વિસ્તારમાં માછીમાર યુવાન પર છરી વડે હુમલો: ચાર સામે ફરિયાદ | A young fisherman was att…

જામનગરના બેડી વિસ્તારમાં માછીમાર યુવાન પર છરી વડે હુમલો: ચાર સામે ફરિયાદ | A young fisherman was att...

શ્રી ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ વલભીપુર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું

BIG NEWS | સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં રેડ ઍલર્ટ | Heavy Rain Alert: R…

BIG NEWS | સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં રેડ ઍલર્ટ | Heavy Rain Alert: R...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કલોલમાં પૈસાની ઉઘરાણી બાબતે ડ્રાઇવર યુવકને ઓફિસમાં કેદ કરી ઢોર માર માર્યો | Driver in Kalol imprison…

4 months ago
ચારધામ યાત્રા 2026 : ગંગોત્રી-યમુનોત્રીના કપાટ ખુલ્યા, જાણો કેદારનાથ-બદ્રીનાથના દર્શનનો સમય | Char D…

4 weeks ago
નિફ્ટી 500 કંપનીઓમાં સ્થાનિક સંસ્થાઓનો હિસ્સો સર્વકાલીન ઉચ્ચ સ્તરે | Share of local entities in Nift…

1 year ago
શેરબજારમાં ધબડકાને પગલે ભારતીય ઈક્વિટીની Mcap ઘટી પાંચ ટ્રિલિયન ડોલરની અંદર | Indian equity Mcap fal…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News