gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કલાકો સુધી ટ્રાફિકમાં ફસાવા છતા લોકો ટોલ ટેક્સ કેમ ભરે ? : સુપ્રીમ | Why do people pay toll tax desp…

G METRO NEWS by G METRO NEWS
August 19, 2025
in INDIA
0 0
0
કલાકો સુધી ટ્રાફિકમાં ફસાવા છતા લોકો ટોલ ટેક્સ કેમ ભરે ? : સુપ્રીમ | Why do people pay toll tax desp…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– 1 કલાકની મુસાફરીમાં 12 કલાક લાગી જાય છે : સુપ્રીમ

– કેરળમાં નેશનલ હાઇવે પર ખાડાને કારણે અકસ્માત થતા 12 કલાક ટ્રાફિક જામ રહ્યો, હાઇકોર્ટે ટોલ જ રદ કરી નાખ્યો

નવી દિલ્હી : ખરાબ રોડને લઇને સુપ્રીમ કોર્ટે મોટી ટિપ્પણી કરી હતી સાથે જ નેશનલ હાઇવે ઓથોરિટી અને ટોલ વસૂલતી કંપનીને સવાલ કર્યો હતો કે કેરળના ત્રિશૂરમાં ૬૫ કિમી લાંબો હાઇવે પસાર થવામાં ૧૨ કલાકનો સમય લાગી જાય છે, આટલી ખરાબ સ્થિતિ હોવા છતા કોઇ મુસાફરને ૧૫૦ રૂપિયાનો ટોલ ટેક્સ ભરવા મજબૂર કેમ કરી શકાય? જે મુસાફરી એક કલાકમાં પુરી થઇ જવી જોઇએ તેને પુરી કરવામાં ૧૨ કલાકનો સમય લાગી જાય છે.   

આ પહેલા કેરળ હાઇકોર્ટે નેશનલ હાઇવે નંબર ૫૪૪ની ખરાબ સ્થિતિને કારણે ત્રિસૂર જિલ્લામાં આવેલા ટોલ કલેક્શન બૂથને ટોલ વસૂલ નહીં કરવા આદેશ આપ્યો હતો. હાઇકોર્ટના આ આદેશ સામે નેશનલ હાઇવે ઓથોરિટી તેમજ ટોલ વસૂલનારી કંપની દ્વારા સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ બી. આર. ગવઇની આગેવાનીમાં બેંચે સુનાવણી કરી હતી, આ દરમિયાન નેશનલ હાઇવે ઓથોરિટીને આકરા સવાલો પણ કર્યા હતા. 

મુખ્ય ન્યાયાધીશ ગવઇએ કહ્યું હતું કે જે રોડ પર મુસાફરી માત્ર એક જ કલાકની હોવા છતા ૧૧ કલાકનો સમય લાગી જતો હોય તો તેવા રોડ પર કોઇ નાગરિક ૧૫૦ રૂપિયાનો ટેક્સ ભરવા માટે કેમ મજબૂર થાય? સુપ્રીમને સુનાવણી દરમિયાન જાણ કરાઇ હતી કે આ હાઇવે પર ૧૨ કલાક સુધી ટ્રાફિક જામ રહે છે. આ રોડ પર એક ટ્રક ખાડામાં ખાબકતા અકસ્માત થયો હતો, જેને કારણે ટ્રાફિક જામ રહ્યો હતો. આ પહેલા કેરળ હાઇકોર્ટે સ્પષ્ટતા કરી હતી કે જો રોડ સારા ના હોય તો ટોલ ના વસુલી શકાય. જ્યારે હાલ સુપ્રીમ કોર્ટે પણ આ જ મુદ્દો ઉઠાવ્યો હતો.આ સાથે જ સુપ્રીમ કોર્ટે એવો પણ સવાલ કર્યો હતો કે જે મુસાફરો વ્યવસ્થાના અભાવે ટ્રાફિકમાં કલાકો સુધી ફસાયેલા રહે છે તેમને ઇંધણ અને શાંતિ જાળવવા બદલ શું નેશનલ હાઇવે ઓથોરિટી વળતર આપશે? આ પહેલા સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના આદેશમાં કોઇ પણ પ્રકારની દખલ દેવાની ના પાડી દીધી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઇરાન યુદ્ધને પગલે ક્રૂડનાં ભાવ લાંબા સમય સુધી ઉંચા રહી શકે ઃ એડીબી | adb forecast on indian gdp
INDIA

ઇરાન યુદ્ધને પગલે ક્રૂડનાં ભાવ લાંબા સમય સુધી ઉંચા રહી શકે ઃ એડીબી | adb forecast on indian gdp

May 11, 2026
જય શ્રી રામના નારા બંધ કરો, હું સૌનો મુખ્યમંત્રી : સુવેંદુના નવા સુર | Stop chanting Jai Shri Ram I …
INDIA

જય શ્રી રામના નારા બંધ કરો, હું સૌનો મુખ્યમંત્રી : સુવેંદુના નવા સુર | Stop chanting Jai Shri Ram I …

May 11, 2026
મુખ્યમંત્રી બનતા જ જનનાયક વિજયે 200 યુનિટ વીજળી ફ્રી કરી | Jannayak Vijay made 200 units of electric…
INDIA

મુખ્યમંત્રી બનતા જ જનનાયક વિજયે 200 યુનિટ વીજળી ફ્રી કરી | Jannayak Vijay made 200 units of electric…

May 11, 2026
Next Post
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સો વર્ષ પૂર્ણ , સો મ્યુનિ.શાળાઓનું મૂલ્યાંકન કરી સન્માનિત કરવા નિર્ણય

અલીન્દ્રામાં વાહનમાંથી પડી જતા મુસાફરનું મોત | Passenger dies after falling from vehicle in Alindra

અલીન્દ્રામાં વાહનમાંથી પડી જતા મુસાફરનું મોત | Passenger dies after falling from vehicle in Alindra

બોરસદના રાસ ગામે કેમિકલના પીપમાં બ્લાસ્ટથી 4 દાઝ્યા | 4 injured in chemical barrel blast in Ras vill…

બોરસદના રાસ ગામે કેમિકલના પીપમાં બ્લાસ્ટથી 4 દાઝ્યા | 4 injured in chemical barrel blast in Ras vill...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તહેવારોમાં ધ્યાન રાખજો: અમદાવાદમાં નકલી ચલણી નોટો સાથે એકની ધરપકડ, નોઈડાથી કુરિયર દ્વારા મંગાવ્યા હત…

તહેવારોમાં ધ્યાન રાખજો: અમદાવાદમાં નકલી ચલણી નોટો સાથે એકની ધરપકડ, નોઈડાથી કુરિયર દ્વારા મંગાવ્યા હત…

7 months ago
VIDEO: જિમમાં કસરત કરતા યુવકને આવ્યો હાર્ટ એટેક, વજન ઓછું કરવાના ચક્કરમાં ગયો જીવ!

VIDEO: જિમમાં કસરત કરતા યુવકને આવ્યો હાર્ટ એટેક, વજન ઓછું કરવાના ચક્કરમાં ગયો જીવ!

10 months ago
બિહારમાં મતદાર યાદીમાં સુધારો રોકવા માટે સુપ્રીમ કોર્ટનો ઈનકાર

બિહારમાં મતદાર યાદીમાં સુધારો રોકવા માટે સુપ્રીમ કોર્ટનો ઈનકાર

10 months ago
ચૂંટાયા ખરા પણ ગ્રાન્ટનું શું? મનપાના કોર્પોરેટરોના ગાંધીનગરથી તેડું આવ્યા બાદ ક્લાસ લેવાયા | electe…

ચૂંટાયા ખરા પણ ગ્રાન્ટનું શું? મનપાના કોર્પોરેટરોના ગાંધીનગરથી તેડું આવ્યા બાદ ક્લાસ લેવાયા | electe…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News