gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

17વર્ષથી સંપર્કમાં આવ્યા બાદ લગ્ન નહી કરનાર સયાજી હોસ્પિટલના સાયકિયાટ્રિસ્ટની બળાત્કારના ગુનામાં ધરપ…

G METRO NEWS by G METRO NEWS
September 25, 2025
in GUJARAT
0 0
0
17વર્ષથી સંપર્કમાં આવ્યા બાદ લગ્ન નહી કરનાર સયાજી હોસ્પિટલના સાયકિયાટ્રિસ્ટની બળાત્કારના ગુનામાં ધરપ…
6
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ વડોદરાની સયાજી સિવિલ હોસ્પિટલના સાયકિયાટ્રિસ્ટ વિભાગના ૫૪ વર્ષીય એસોસિયેટ પ્રોફેસર ડો.ચિરાગ બારોટની સામે બળાત્કારની ફરિયાદ નોંધાયા બાદ તે આગોતરા જામીન સાથે પોલીસ સમક્ષ હાજર થતાં તેની ધરપકડ કરવામાં આવી હતી.

બનાવની વિગતો મુજબ,સાયકિયાટ્રિસ્ટ વિભાગમાં એસોસિયેટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ડો. ચિરાગ બારોટ (ગોકુલધામ સોસાયટી,વિદ્યાવિહાર સ્કૂલ પાસે,સુભાન પુરા)સામે ૪૩ વર્ષીય ડીવોર્સી મહિલા તબીબે ૧૭ વર્ષથી સબંધ રાખી અને વારંવાર બળાત્કાર ગુજારી લગ્નના માત્ર વાયદા કરતો હોવાથી ફરિયાદ નોંધાવી હતી.મહિલાએ એમ પણ કહ્યું હતું કે,ચિરાગ બારોટે પોતે ડિવોર્સ લઇને લગ્ન કરશે તેમ કહ્યું હતું.

ગોરવાના પીઆઇ કિરિટ લાઠિયાએ કહ્યું હતું કે,ચિરાગને શોધવા માટે જુદીજુદી ટીમો કામે લાગી હતી.પરંતુ કોર્ટમાંથી આગોતરા જામીન મળતાં તે હાજર થયો હતો.તેની રેકોર્ડ પર ધરપકડ બતાવી મેડિકલ ટેસ્ટ કરાવાયો છે.ચિરાગ રાજસ્થાન ગયો હોવાની માહિતી મળી છે.

તમામ એરપોર્ટ પર જાણ કરી હતી

ગોરવા પોલીસે બળાત્કારના કેસના આરોપી ડોક્ટરને શોધવા માટે જુદીજુદી ટીમો ઉપરાંત તેમના આશ્રય સ્થાનો પર તપાસ કરી હતી.આ ઉપરાંત પોલીસે તમામ એરપોર્ટ પર પણ નોટિસ મોકલી જાણ કરી હતી.આરોપી રાજસ્થાનમાં હતો અને કોર્ટે આગોતરા જામીન મંજૂર કરતાં ગોરવા પોલીસે પૂછપરછ કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત
GUJARAT

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

October 1, 2026
જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા
GUJARAT

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

October 1, 2026
માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો
GUJARAT

માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો

October 1, 2026
Next Post
રોડ ક્રોસ કરીને ચોકલેટ લેવા જતી બાળકીને કાર ચાલકે ટક્કર મારતા મોત | A child crossing the road to buy…

રોડ ક્રોસ કરીને ચોકલેટ લેવા જતી બાળકીને કાર ચાલકે ટક્કર મારતા મોત | A child crossing the road to buy...

યુનિ.ના પદવીદાન સમારોહની નવી તારીખ જાહેર કરાતી નથી | msu authorities not declaring new date of convo…

યુનિ.ના પદવીદાન સમારોહની નવી તારીખ જાહેર કરાતી નથી | msu authorities not declaring new date of convo...

ઠગાઇના કેસમાં પકડાયેલા પ્રમુખ ક્રિસ્ટલના બિલ્ડર મનિષ પટેલે 50 લાખ નહિ ચૂકવી ધમકી આપી | pramukh Cryst…

ઠગાઇના કેસમાં પકડાયેલા પ્રમુખ ક્રિસ્ટલના બિલ્ડર મનિષ પટેલે 50 લાખ નહિ ચૂકવી ધમકી આપી | pramukh Cryst...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉંચા વળતરની લાલચ આપી છેતરપિંડીના કેસમાં આરોપી દિલ્હીથી ઝડપાયો | Accused arrested from Delhi in fraud…

ઉંચા વળતરની લાલચ આપી છેતરપિંડીના કેસમાં આરોપી દિલ્હીથી ઝડપાયો | Accused arrested from Delhi in fraud…

12 months ago
Bihar Election LIVE : 122 બેઠકો પર આજે બીજા તબક્કાનું મતદાન, 4 લાખ કર્મચારી તહેનાત, 1302 ઉમેદવાર મેદાને

Bihar Election LIVE : 122 બેઠકો પર આજે બીજા તબક્કાનું મતદાન, 4 લાખ કર્મચારી તહેનાત, 1302 ઉમેદવાર મેદાને

11 months ago
ધર્માંતરણના મામલામાં FIR રદ કરવાની અરજી ગુજરાત હાઇકોર્ટે ફગાવી દીધી | Gujarat High Court rejects ple…

ધર્માંતરણના મામલામાં FIR રદ કરવાની અરજી ગુજરાત હાઇકોર્ટે ફગાવી દીધી | Gujarat High Court rejects ple…

12 months ago
ચૂંટણી પંચનો 12 રાજ્યોમાં મતદાર યાદી સુધાર ‘કારોબાર’

ચૂંટણી પંચનો 12 રાજ્યોમાં મતદાર યાદી સુધાર ‘કારોબાર’

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News